- સ્પોર્ટસ
આન્દ્રે રસેલે પર્થમાં બતાવ્યો મસલ પાવર
પર્થ: ક્રિસ ગેઇલ અને કીરૉન પોલાર્ડ જેવા વેસ્ટ ઇન્ડિયન ખેલાડીઓએ ઘણી વાર સતતપણે સારું પર્ફોર્મ નહોતું કર્યું, પરંતુ જ્યારે અસલ મિજાજમાં આવ્યા ત્યારે હરીફ પ્લેયરોનું આવી જ બન્યું હતું. યાદ છેને, ગેઇલે 2015માં કૅનબેરામાં વન-ડેના વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે 16…
- નેશનલ
ખેડૂતોનું આંદોલન વણસ્યુંઃ રાહુલ ગાંધીએ ખેડૂતોને આપી મોટી ગેરન્ટી, સરકારે આપ્યું નિવેદન
નવી દિલ્હીઃ પંજાબના ખેડૂત સ્વામીનાથન પંચનો રિપોર્ટ લાગુ કરવા, એમએસપીની ગેરન્ટી, લખીમપુર ખીરી મુદ્દે સખત કાર્યવાહી કરવા સહિત અન્ય માગણીઓ મુદ્દે આંદોલન કરી રહેલા ખેડૂતોએ આક્રમક વલણ અખત્યાર કર્યું હતું. શંભુ બોર્ડર પર ખેડૂતોએ ફ્લાયઓવર પરના સેફ્ટી બેરિયર્સ ઉખાડીને ફેંકી…
- સ્પોર્ટસ
બોપન્ના પર કર્ણાટકના મુખ્ય પ્રધાન આફરીન, લાખો રૂપિયાનું ઇનામ જાહેર કર્યું
બેન્ગલૂરુ: મેન્સ ડબલ્સ ટેનિસમાં તાજેતરમાં જ વર્લ્ડ નંબર-વન બનીને ભારતનું નામ રોશન કરનાર રોહન બોપન્ના 20 દિવસ પહેલાં મેલબર્નમાં ઑસ્ટ્રેલિયાના મૅથ્યૂ એબ્ડેન સાથેની જોડીમાં ઑસ્ટ્રેલિયન ઓપનનું ડબલ્સનું ટાઇટલ જીત્યો ત્યારે એબ્ડેનની જેમ બોપન્નાને પણ 3,65,000 ઑસ્ટ્રેલિયન ડૉલર (અંદાજે બે કરોડ…
- આમચી મુંબઈ
અશોક ચવ્હાણ રાજ્યસભામાં આવે તે સૈનિકોનું અપમાન: ઉદ્ધવ ઠાકરે
મુંબઈ: ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયા છે અને તેમને રાજ્યસભામાં સાંસદ બનાવવામાં આવે એવી ચર્ચા છે. આ ચર્ચાઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ અશોક ચવ્હાણ અને ભાજપ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે જો…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનની અદાલતે ચૂંટણી પરિણામોને પડકારતી ૩૦થી વધુ અરજી ફગાવી, જાણો કેમ?
લાહોર: પાકિસ્તાનની એક અદાલતે મંગળવારે ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ નવાઝ સહિતના ટોચના પીએમએલ-એન નેતાઓની જીતને પડકારનારા સ્વતંત્ર ઉમેદવારો દ્વારા દાખલ કરવામાં આવેલી ૩૦થી વધુ અરજીઓને ફગાવી દીધી હતી.લાહોર હાઈકોર્ટે અરજીઓ ફગાવી દેતા પરાજય પામેલા પાકિસ્તાન…
- સ્પેશિયલ ફિચર્સ
Toothpaste પર આ અલગ અલગ Colourના ડોટનો અર્થ શું છે, જાણો છો?
આપણે ડેઈલી રૂટિનમાં ઘણી બધી વસ્તુઓ જોઈએ છીએ, ઉપયોગમાં પણ લઈએ છીએ પણ આપણને એ બધા વિશે બધી જ માહિતી જરૂરી હોય એવું નથી. ઘણી વખત તો આપણને કોઈ જગ્યાએ માહિતી મળી ત્યારે આપણે ગૂગલ કરીને એના વિશેની માહિતી લેતા…
- આમચી મુંબઈ
બોલો, અશોક ચવ્હાણે ભાજપમાં પ્રવેશતા કરી મોટી ભૂલ, પછી
મુંબઈઃ ચાર દાયકાથી કૉંગ્રેસમાં કાર્યરત અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે આજે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)માં પ્રવેશ વખતે ભૂલમાં મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલ્લારને મુંબઈ કૉંગ્રેસના અધ્યક્ષ કહી દીધા હતા. આ ભૂલને પગલે દેવેન્દ્ર ફડણવીસ સહિત બધા જ નેતાઓ…