- ટોપ ન્યૂઝ
ચૂંટણી પંચે Modi government પર કરી લાલ આંખઃ આપ્યો આ આદેશ
નવી દિલ્હીઃ Election commision એક્શન મૂડમાં આવી ગયુ છે અને તેમણે મોદી સરકારને આદેશ આપ્યો છે. ચૂંટણી પંચે આઈટી મંત્રાલયને લોકોના વોટ્સએપ પર વિકસિત ભારત સંપર્ક મેસેજ મોકલવાનું તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે.કમિશને આજે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયને વોટ્સએપ…
- ઇન્ટરનેશનલ
અરુણાચલ પ્રદેશ પર ચીનના દાવાનો અમેરિકાએ કર્યો વિરોધ
ચીની સેના સતત અરુણાચલ પ્રદેશને ચીનનો હિસ્સો ગણાવી રહી છે. એટલું જ નહીં, બીજિંગે અરુણાચલ પ્રદેશ અને તેની કેટલીક જગ્યાઓના નામ પણ આપ્યા. આવી સ્થિતિમાં અમેરિકાએ ભારતનું સમર્થન કર્યું છે. અમેરિકાએ અરુણાચલ પ્રદેશને ભારતનો ભાગ જાહેર કર્યો છે.અમેરિકાએ ચીનના પગલાની…
- નેશનલ
ખુલ્લમ ખુલ્લા પ્યાર કરતા પાડોશીથી પરેશાન મહિલા પહોંચી પોલીસ સ્ટેશને
બેંગલોરઃ પ્રેમ કરવો, પ્રેમને અભિવ્યક્ત કરવો ગુનો નથી, પરંતુ ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રમાણે કપલ શારીરિક ચેષ્ટાઓ જ્યારે જાહેરમાં કરે ત્યારે સામેની વ્યક્તિ ક્ષોભ અનુભવે છે. જાહેર સ્થળો પર યુવાન છોકરા-છોકરીઓની આવી હરકતો હવ સામાન્ય થી ગઈ છે, પણ આપણી…
- આપણું ગુજરાત
Rajkot: 200 મીટર સુધી બાઇક સવાર ઢસડાયો, નશામાં ધૂત કાર ચાલકે વેપારીનો ભોગ લીધો
રાજકોટ: રાજકોટમાં સતત બીજા દિવસે અકસ્માતની હારમાળા જોવા મળી છે. આ અકસ્માતમાં દારૂના નશામાં ધૂત કાર ચાલકે બાઇક સવારને 200 મીટર સુધી ઢસડીને ચગદી નાંખ્યો હતો.(Rajkot Ramapir chowkdi Car bike accident) રામાપીર ચોકડી ઓવરબ્રિજ પાસે બનેલી આ ઘટનામાં બાઇક સવાર…
- Uncategorized
‘હું ED સમક્ષ હાજર તો થઈશ પણ…’ અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઇકોર્ટમાં કરી અરજી, આજે સુનાવણી
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) એક નવીન પ્રકારની અરજી દાખલ કરી છે.જેમાં તેના વિરુદ્ધ કોઈ પણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી કરવા રોક લગાવવાની માંગ કરી છે. જસ્ટિસ સુરેશ કુમાર કૈતની આગેવાની હેઠળની ડિવિઝન બેંચ આજે સવારે કેસની સુનાવણી…
- Uncategorized
Budau Double murder: શું છે બે માસુમ બાળકોની હત્યા પાછળનું કારણ?
ઉત્તર પ્રદેશના બદાયુંમાં બે બાળકોની નિર્મમ હત્યાની ઘટના(Budau Murder case)ને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હત્યાના મુખ્ય આરોપી સાજિદને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે, અન્ય આરોપી સાજીદનો ભાઈ જાવેદ હાલ ફરાર છે. પોલીસ અલગ અલગ એંગલથી ઘટનાની તપાસ…
- આમચી મુંબઈ
રાજ ઠાકરેને એક પણ લોકસભા સીટ નથી આપવામાં આવી તો પછી MNS અને BJPમાં શું ડીલ થઈ?
મુંબઇઃ છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રના રાજકારણમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની ઘણી ચર્ચા થઈ રહી છે. અગાઉ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે જો ભાજપ અને રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS-મનસે) વચ્ચે ગઠબંધન પર મહોર લાગી જાય છે તો…
- નેશનલ
શું મહેબૂબા મુફ્તી આ વખતે ઇતિહાસ રચશે?
લોકસભાના મતવિસ્તાર અને તેના ઉમેદવારને જાણવા જરૂરી છે, તેથી આજે અમે તમને શ્રીનગરની લોકસભા સીટ વિશે માહિતી આપીશું, જ્યાંથી વર્તમાન સાંસદ ફારૂક અબદુલ્લા છે. આ સીટ પર ત્યાર સુધી 15 વાર ચૂંટણી થઇ છે અને આઠ વાર ફારૂખ અબ્દુલ્લા પરિવારને…