- મનોરંજન
ટીવી જગતની જાણીતી અભિનેત્રીની રાજકારણમાં એન્ટ્રી, ભાજપમાં જોડાઈ
નવી દિલ્હીઃ ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક મોટા સમાચાર જાણવા મળ્યા છે. જાણીતી અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. રૂપાલીની સાથે ફિલ્મ નિર્દેશક અમય જોશી પણ રાજકારણમાં આવવાના છે અને તેઓ પણ ભાજપમાં જોડાશે. #WATCH…
- આમચી મુંબઈ
આજે છે મહારાષ્ટ્ર દિન, જાણો ઇતિહાસ અને મહત્વ
મુંબઇઃ મહારાષ્ટ્ર મહાન સંતોની ભૂમિ છે. જ્યાં સંત જ્ઞાનેશ્વર મહારાજથી લઈને તુકોબા સુધી, છત્રપતિ શિવાજી મહારાજથી લઈને સંભાજી મહારાજ સુધી, મહાત્મા ફુલેથી લઈને ડૉ. બાબાસાહેબ આંબેડકર સુધી અનેક મહાન સંતોએ અહીંની પાવન ભૂમિ પર જન્મ લીધો છે. પણ શું તમે…
- સ્પોર્ટસ
મુંબઈ બીજી હૅટ-ટ્રિક હાર બદલ ઓલમોસ્ટ આઉટ, લખનઊ ત્રીજા નંબર પર
લખનઊ: મુંબઈ ઇન્ડિયન્સે મંગળવારે આરસીબીની જેમ દસમાંથી સાતમી મૅચમાં પરાજય જોયો અને પ્લે-ઑફની રેસમાંથી હાર્દિક પંડ્યાની ટીમ પણ ડુ પ્લેસીની ટીમની માફક માત્ર 6 પોઇન્ટ સાથે લગભગ બહાર થઈ ગઈ. મુંબઈએ આ સીઝનમાં બીજી વખત હૅટ-ટ્રિક પરાજય જોયો.ભૂતપૂર્વ કેપ્ટન રોહિત…
- આપણું ગુજરાત
આજે ગુજરાત સ્થાપના દિવસ : વડાપ્રધાન, મુખ્યમંત્રી સહીત તમામે પાઠવી શુભેચ્છા
ગાંધીનગર : આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. ગુજરાત આજે તેના ૬૫મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. મહાગુજરાતની ચળવળથી આજના દિવસે જ કેન્દ્ર સરકારે ભાષાના આધારે બે રાજ્યોની સ્થાપના કરી હતી. બોમ્બે સ્ટેટ એટલે કે બૃહદ મુંબઈ રાજ્યને વિભાજિત કરીને…
- નેશનલ
દિલ્હીની 100થી વધુ શાળામાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા ખળભળાટ, પોલીસે સર્ચ ઓપરેશન શરુ કર્યું
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને નોઇડા સ્થિત 100થી વધુ શાળાઓ(Delhi school)માં બોમ્બ બ્લાસ્ટની ધમકી(Bomb Threat) મળતા ખળભળાટ મચી ગાયો છે. શાળાઓમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંચાલકો અને વાલીઓમાં ગભરાટ ફેલાઈ ગયો છે. આજે બુધવારે સવારે ઈમેલ અને…
- આપણું ગુજરાત
જાણો… કેવી રીતે બન્યું ગુજરાત
ગુજરાતનો આજે સ્થાપના દિવસ છે. 1 મે 1960ના રોજ બૃહદ મુંબઇમાંથી અલગ થઈને ગુજરાત રાજયની સ્થાપના કરવામાં આવી. આજનો દિવસ દરેક ગુજરાતી માટે ગર્વનો દિવસ છે. ગુજરાતના સ્થાપના દિવસની ઇતિહાસની વાત કરીએ તો ભારતની આઝાદી બાદ વર્ષ 1947માં સરકારે દેશના…
- નેશનલ
Heat Wave: સૂર્યદેવ પૂર્વ ભારત પર કોપાયમાન, આ વિસ્તારમાં 47°C તાપમાન નોંધાયું
દેશભરના અલગ અલગ વિસ્તારોમાં હિટ વેવને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, દરરોજ લૂ લાગવાના સેંકડો બનાવો બની રહ્યા છે. એવામાં પૂર્વ ભારત પર સૂર્યદેવ કોપાયમાન થયા હોય એવું લાગી રહ્યું છે. પૂર્વ ભારતના રાજ્યો કાળઝાળ ગરમી પડી રહી છે.…