- નેશનલ
ચંદ્ર પર બરફ હોવાની શક્યતા વધી, ISROએ કહ્યું અભ્યાસમાં મજબૂત પુરાવા મળ્યા
નવી દિલ્હીઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એ ચંદ્રના પોલર ક્રેટર્સમાં( સપાટી પરના ખાડા) બરફ હોવાનો દાવો કર્યો છે. એક અખબારના અહેવાલ મુજબ આ અભ્યાસ ISROના વૈજ્ઞાનિકો દ્વારા IIT કાનપુર, યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયા, જેટ પ્રોપલ્શન લેબ અને IIT (ISM) ધનબાદના…
- આપણું ગુજરાત
અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી આજે કરશે ગુજરાતમાં રોડ શો….
ગાંધીનગર : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન થવાને બસ હવે ગણતરીના જ દિવસો બાકી છે, જેને લઈને ચૂંટણી પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે હવે ભાજપે તેના સ્ટાર પ્રચારકો પણ મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી અને પોરબંદરથી ભાજપના…
- સ્પોર્ટસ
ભુવનેશ્વર પહેલી અને છેલ્લી ઓવરનો હીરો, હૈદરાબાદને થ્રિલરમાં જિતાડ્યું
હૈદરાબાદ: સનરાઇઝર્સ હૈદરાબાદ (20 ઓવરમાં 201/3) આ સીઝનમાં સામાન્ય રીતે મુકાબલાને હાઈ-સ્કોરિંગ બનાવ્યા પછી જીત્યું છે, પણ ગુરુવારે સર્વોત્તમ ટીમ રાજસ્થાન રોયલ્સ (20 ઓવરમાં 200/7) સામે એણે 201 રનના સાધારણ ટોટલને પડકારરૂપ બનાવ્યું અને પછી છેલ્લા બૉલના થ્રિલરમાં એક રનના…
- નેશનલ
ભાજપ મુસ્લિમોની વિરુદ્ધ નથી, ઇસ્લામિક દેશોએ પણ મોદીને માન આપ્યું છે; રાજનાથ સિંહની અપીલ
નવી દિલ્હીઃ દેશમાં લોકશાહીના પર્વ સમી લોકસભાની ચૂંટણીની મોસમ ચાલી રહી છે. એવા સમયે દેશના સંરક્ષણ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાજનાથ સિંહે ગુરુવારે હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે ભાગલા પાડવાના ભાજપ પર વિપક્ષના આરોપોને ફગાવી દીધા હતા અને…