- સ્પોર્ટસ
Kapil Dev on Bumrah:રોહિત માટે કપિલની સલાહ, ‘અરે ભાઈ, તારે પહેલી ઓવર બીજા કોઈને નહીં, પણ….’
ન્યૂ યૉર્ક: ટી-20 વર્લ્ડ કપમાં જસપ્રીત બુમરાહ ભારતીય બોલર્સમાં કુલ પાંચ વિકેટ સાથે મોખરે છે, પરંતુ ક્રિકેટ-લેજન્ડ કપિલ દેવના મતે બુમરાહ વધુ વિકેટો લઈ શક્યો હોત અને હજી વધુ લઈ શકે એમ છે જો કૅપ્ટન રોહિત શર્મા તેની સલાહ માની…
- ઇન્ટરનેશનલ
Sunita Williams: સ્પેસ સ્ટેશનમાં ‘Spacebug’ ની હાજરી જાણવા મળી, સુનિતા વિલિયમ્સ અને ક્રૂ મુશ્કેલીમાં
ભારતીય મૂળની અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ (Sunita Williams) અને અવકાશયાત્રી બૂચ વિલ્મોર સાથે બોઇંગ કંપનીના સ્ટારલાઈનર(Starliner) અવકાશયાન મારફતે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(ISS) પહોંચ્યા હતા. એવામાં એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ‘સ્પેસ બગ'(Spacebug)ની હાજરીની જાણ થઇ છે. જેને…
- ઇન્ટરનેશનલ
KUWAIT: એક ઈમારતમાં ભીષણ આગ, 5 ભારતીયો સહિત 41 લોકોના મોત
કુવૈતના દક્ષિણી શહેર મંગાફમાં એક બિલ્ડિંગમાં આગ લાગતા ઓછામાં ઓછા 41 લોકોના મોત થયા છે, એમ કુવૈતના સ્થાનિક મીડિયાએ બુધવારે જણાવ્યું હતું. અહેવાલો અનુસાર, આ દુઃખદ ઘટનામાં પાંચ ભારતીયોના પણ મોત થયા છે. સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે બિલ્ડિંગમાં મલયાલમ…
- આપણું ગુજરાત
Panchmahal: પાણીની તરસે ત્રણ કિશોરીનો જીવ લીધો
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા નદી કે તળાવમાં ડૂબવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. બે અઠવાડિયા પહેલા મોરબી અને પ્રાંતિજમાં ડુબવાથી છ લોકોના મોત થયા હતા ત્યારે આજે વધુ એક ઘટના પંચચહાલ જિલ્લામાં ઘોઘંબાના સીમળિયાના પીપળીયા ગામમાં ત્રણ કિશોરીઓ તળાવમાં પાણી…
- નેશનલ
હવે ખરેખર બે ટંકની રોટલી પણ થશે મોંઘીઃ ઘઉંનો સ્ટોક 16 વર્ષમાં સૌથી ઓછો
નવી દિલ્હીઃ દેશનો દરેક પરિવાર બીજું કંઈ ખાઈ શકે કે નહીં પણ બે ટંકની રોટલી ને ગોળ કે શાક ખાઈ લે તેવી વ્યવસ્થા જો તમામ સંબંધિત એજન્સીએ કરવી જોઈએ, પરંતુ રોજ એક યા બીજી વસ્તુના ભાવ વધ્યાની ખબરો આવ્યા કરે…
- આમચી મુંબઈ
Maharashtraમાં ભાજપના રકાસ માટે અજિત પવાર જવાબદારઃ સંઘની ઝાટકણી
મુંબઈઃ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવત અને સંઘના મુખપત્ર ઓર્ગેનાઈઝરમાં તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપના નબળા દેખાવ મામલે વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને ભાજપની બરાબરની ઝાટકણી કાઢવામાં આવી છે.લોકસભા ચૂંટણીમાં (Loksabha election) મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ…
- આપણું ગુજરાત
હળવદમાં ઘરકંકાસે ચાર બાળકને નોધારા કર્યા
મોરબીઃ જિલ્લામાં હળવદના ભવાનીનગરમાં પતિ દ્વારા ખૂની ખેલ ખેલાયો હતો. પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા રાખી બહેનના ઘરે જ ખાટલામાં સૂતેલી પત્નીને ગળે છરીના આડેઘડ ઘા મારી મોતને ઘાટ ઉતારી હતી. ઘટના બાદ પોતે સાથે લાવેલી ઝેરી દવા પી આપઘાત કરી…
- સ્પોર્ટસ
T20 World Cup: ઓસ્ટ્રેલિયા માત્ર 34 બૉલમાં જીતીને પહોંચ્યું સુપર એઇટમાં
ઍન્ટિગા: અહીં સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમના મેદાન પર નામિબિયા (17 ઓવરમાં 72/10)ને 2021ના ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા (5.4 ઓવરમાં 74/1)એ 86 બૉલ બાકી રાખીને નવ વિકેટના માર્જિનથી હરાવી સુપર એઇટ રાઉન્ડમાં સ્થાન પાક્કું કરી લીધું હતું. ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધુ બૉલ…
- સ્પોર્ટસ
T20 World Cup: PAK vs CAN રિઝવાને પાકિસ્તાનને અપાવ્યો પહેલો વિજય: હવે આયર્લેન્ડ સામેની મેચ નિર્ણાયક
ન્યૂ યોર્ક: કૅનેડા (20 ઓવરમાં 106/7 )ને ટી-20 વર્લ્ડ કપના ગ્રૂપ “એ”માં મંગળવારે પાકિસ્તાને (17.3 ઓવરમાં 107/3) 15 બૉલ બાકી રાખી સાત વિકેટના માર્જિનથી હરાવીને સુપર એઇટ રાઉન્ડ માટેની નજીવી આશા જીવંત રાખી હતી. 107 રનના લક્ષ્યાંક સામે ઓપનર મોહમ્મદ…
- આપણું ગુજરાત
Chaitar Vasava: ચૈતર વસાવાની ઓફિસ બહાર હેડ કોન્સટેબલે નશાની હાલતમાં હોબાળો મચાવ્યો
અમદાવાદઃ ગુજરાતમાં દારૂ બંધીના અમલના દવાઓ કરવામાં આવી રહય છે, ત્યારે નર્મદા જિલ્લામાં ડેડિયાપાડાના વિધાનસભ્ય ચૈતર વસાવા(Chaitar Vasava)ના કાર્યાલય નજીક એક ટ્રાફિક-પોલીસના હેડ કોન્સ્ટેબલે દારૂના નશામાં હોબાળો મચાવ્યો હતો. ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ચિક્કાર નશામાં ચૈતર વસાવાના કાર્યાલયના શટર…