- ધર્મતેજ

આજનું રાશિફળ (05-08-24): સિંહ, તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોને આજે મળશે Good News…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ તણાવથી ભરપૂર રહેવાનો છે. વૈવાહિક જીવનમાં પણ કોઈ મુદ્દે જીવનસાથી સાથે આજે વાદવિવાદ થઈ શકે છે. આજે તમારે તમારી પોતાની જાત પર નિયંત્રણ રાખવું પડશે, નહીં તો મુશ્કેલીમાં ફસાઈ શકો છો. વિદ્યાર્થીઓનું મન આજે…
- ઇન્ટરનેશનલ

નીરજ ચોપરા ગોલ્ડ મેડલ જીતશે તો ભારતીયોને મળશે ફ્રી વિઝા, આ બિઝનેસમેનની ઓફર…
પેરિસ ઓલમ્પિકમાં ભારતને નીરજ ચોપરા પાસેથી ઘણી આશાઓ છે. લોકો કહે છે કે આ ઓલમ્પિકમાં ભારતનું ગોલ્ડ મેડલ મેળવવાનું સપનું માત્ર તે જ પૂરું કરી શકે તેમ છે. આ દરમિયાન એક યુવા બિઝનેસમેને નીરજ ચોપરાના ગોલ્ડ મેડલ જીતવા પર મોટી…
- નેશનલ

આનંદ મહિન્દ્રાએ મહિલા આર્મી ઓફિસરને કંઇક આવી રીતે બિરદાવી…..
કેરળના વાયનાડમાં ભૂસ્ખલનગ્રસ્ત ચૂરલમાલા ગામમાં નવા બનેલા બેઈલી બ્રિજની રેલિંગ પર ગર્વથી ઊભેલી ભારતીય સેનાની મહિલા અધિકારીનો ફોટો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.બ્રિજના નિર્માણ માટે જવાબદાર ભારતીય સેના એકમના એક માત્ર મહિલા અધિકારી મેજર સીતા અશોક શેલ્કેની…
- ઇન્ટરનેશનલ

‘કોઈપણ ઉપલબ્ધ ટિકિટ લઈને લેબનન છોડી દો…’ આ દેશોએ એડવાઇઝરી જાહેર કરી, ભારતે શું કહ્યું
યેરૂસલામ: ઈરાનમાં હમાસના નેતા ઈસ્માઈલ હનીયા બાદ ઈરાન અને લેબનનના હિઝબુલ્લાહએ ઇઝરાયલ પર હુમલો (Iran, Hezbollah- Israel conflict) કરવાની ચેતવણી આપી છે, હિઝબુલ્લાહએ ગઈ કાલે જ ઉત્તરી ઇઝરાયલ પર રોકેટ છોડ્યા હતા, યુ.એસ.એ ઇઝરાયલની મદદ માટે વધારાના યુદ્ધ જહાજો અને…
- મહારાષ્ટ્ર

Mumbai અને પૂણેમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી, NDRFની ટીમો સ્ટેન્ડબાય
મુંબઈ: દેશના અનેક રાજ્યોમાં પડી રહેલા વરસાદ વચ્ચે હવામાન વિભાગે મહારાષ્ટ્રના બે મોટા શહેરો મુંબઈ(Mumbai)અને પૂણેમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈ અને તેના ઉપનગરોમાં ઘણી જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે…
- ઇન્ટરનેશનલ

ભારતે Israel ને હથિયાર ન આપવા જોઇએ, રાજનાથ સિંહને એક જૂથે પત્ર લખીને કરી અપીલ
નવી દિલ્હી : ઈઝરાયેલ(Israel)અને હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ વધુ આક્રમક બની રહ્યું છે. બંને એકબીજા પર આત્મઘાતી હુમલા કરી રહ્યા છે. આ દરમિયાન ઈઝરાયેલે સ્પષ્ટ કર્યું છે કે તે હમાસને નષ્ટ કર્યા પછી જ યુદ્ધ રોકશે. ઈરાનમાં રહેતા હમાસના…









