- આમચી મુંબઈ
‘પક્ષના કાર્યકર્તાઓ મારા વાઘ-નખ છે’ ઉદ્ધવ ઠાકરેએ આ નેતાને અબ્દાલી ગણાવ્યા
થાણે: શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (UBT) પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરના કાફલા પર ગઈકાલે શનિવારે થાણેમાં હુમલો (Uddhav Thackeray convoy attacked) કરવામાં આવ્યો હતો. આ હુમલા અંગે પ્રતિક્રિયા આપતા ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના કાર્યકરો તેમના ‘વાઘ-નખ’ ગણાવ્યા હત્યા અને કહ્યું કે તેઓ…
- ટોપ ન્યૂઝ
પૂર્વ વિદેશ મંત્રી Natwar Singhનું અવસાન, આજે દિલ્હીમાં અંતિમ સંસ્કાર
નવી દિલ્હી : મનમોહન સિંહ સરકારમાં વિદેશ મંત્રી રહેલા નટવર સિંહનું(Natwar Singh) 95 વર્ષની વયે નિધન થયું છે. તેમણે શનિવારે મોડી રાત્રે ગુડગાંવની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. એક કુશળ રાજદ્વારી અને રાજકારણી તરીકે જાણીતા નટવર સિંહ રાજસ્થાનના…
- ઇન્ટરનેશનલ
Hindenburg Research: હિંડનબર્ગના આરોપો પર SEBI ચીફ માધબી પુરી બુચની પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
નવી દિલ્હી: અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગે રીસર્ચે (Hindenburg Research) ફરી એકવાર મોટો ખુલાસો કર્યો છે. ગઈ કાલે શનિવારે ફર્મે જાહેર કરેલા નવા રીપોર્ટમાં ભારતના માર્કેટ રેગ્યુલેટર SEBIના ચેરપર્સન માધબી પુરી બુચ (Madhabi Puri Buch) પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા…
- આપણું ગુજરાત
Gujarat માં આજે સાર્વત્રિક વરસાદની આગાહી, અમદાવાદમાં સવારથી ઝરમર વરસાદ
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) સતત વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં અમદાવાદ વહેલી સવારની અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદની શરૂઆત થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર,…
- આપણું ગુજરાત
તિરંગા યાત્રામાં ‘ગુજરાત પોલીસ’નો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર
રાજકોટ: ‘હર ઘર તિરંગા‘ અભિયાન અંતર્ગત આજે રાજકોટથી પ્રારંભ થયેલી તિરંગા યાત્રામાં ગુજરાત પોલીસ દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને નવી ઊર્જા સાથે લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ ટેબ્લોમાં ગુજરાત પોલીસની ત્રણ મુખ્ય થીમને પ્રાથમિકતા…
- ટોપ ન્યૂઝ
કુસ્તીબાજ વિનેશ ફોગાટના કેસમાં આજે રાત્રે 9.30 વાગ્યે ફેંસલો
પૅરિસ: ઑલિમ્પિક્ ગેમ્સમાં કુસ્તીના 50 ગ્રામ ફ્રીસ્ટાઇલ વર્ગની ફાઇનલ પહેલાં માત્ર 100 ગ્રામ વજનના ફરકને લીધે ડિસ્ક્વૉલિફાય કરવામાં આવેલી ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટનો ઑલિમ્પિક્સની અદાલતમાં જે કેસ ચાલી રહ્યો છે એની સુનાવણી થયા બાદ હવે આજે રાત્રે સ્થાનિક સમય મુજબ…
- નેશનલ
Rail Projects : દેશના આ રાજયોને મળશે વધુ કનેકટીવીટી, કેન્દ્ર સરકારે 24,657 કરોડના આઠ પ્રોજેક્ટને મંજૂરી આપી
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રેલવે મંત્રાલયના આઠ પ્રોજેક્ટને(Rail Projects) મંજૂરી આપી હતી. આ રેલવે પ્રોજેક્ટ્સ માટે રૂપિયા 24,657 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતા કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું…
- નેશનલ
બિહારની સ્કૂલ બિલ્ડિંગ પર વીજળી પડી, માંડ કરીને ભાગ્યો સ્ટાફ
ભાગલપુરઃ બિહારમાં પુલ પડવાની ઘટના તો હવે સામાન્ય થઈ ગઈ છે ત્યારે હવે એક શાળા પર વીજળી પડી છે અને તેના લીધે શાળાની ઈમારતની છત પર ગાબડું પડી ગયું છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પણ પ્રિન્સિપાલ સહિતના સ્ટાફે ભાગવું…
- આપણું ગુજરાત
ઑગસ્ટ મહિનો અડધો ગયો, પણ કૉલેજમાં પ્રવેશ મામલે વિદ્યાર્થીની મુંઝવણ એમ ને એમ
અમદાવાદઃ નવું શૈક્ષણિક સત્ર જૂન મહિનાથી શરૂ થતું હોય છે, આથી જે તે રાજ્યના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના એડમિશનની કામગીરી જૂન પહેલા અથવા મોડામાં મોડી જૂનના અંત સુધીમાં પૂરી કરવી જોઈએ. ઉચ્ચ શિક્ષણમાં ઘણીવાર પરીક્ષા અને પરિણામોને લીધે વહેલા મોડું થાય…