- સ્પોર્ટસ
પેરીસ ઓલમ્પિકમાં મેડલ વિજેતા આ ખેલાડી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ નો મોટો ફેન છે
નવી દિલ્હી: ગુજરાતી હાસ્ય લેખક તારક મહેતાએ લખેલા પાત્રો પર આધારિત ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) ભારતીયો દર્શકોમાં ખુબજ લોક પ્રિય છે. આ ટીવી શો છેલ્લા 16 વર્ષથી સતત લોકોનું મનોરંજન કરી રહ્યો…
- ઇન્ટરનેશનલ
‘મને સત્તા પરથી હટાવવા અમેરિકાએ કાવતરું રચ્યું’ શેખ હસીનાનો મોટો આરોપ..
શેખ હસીનાએ બાંગ્લાદેશના વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે અને દેશ છોડીને ભાગી ગયા છે. તેઓ હાલમાં ભારતમાં છે અને તેમણે બાંગ્લાદેશમાં અરાજકતા માટે અમેરિકા જવાબદાર હોવાનો આરોપ મૂક્યો છે. શેખ હસીનાએ એમ પણ કહ્યું છે કે અમેરિકાએ…
- ઇન્ટરનેશનલ
Bangladesh માં હિંદુઓએ મોરચો માંડયો, ન્યાય અને વળતરની કરી માંગ
ઢાકા : બાંગ્લાદેશમાં(Bangladesh) વચગાળાની સરકારના વડા પ્રોફેસર મુહમ્મદ યુનુસે શનિવારે લઘુમતી સમુદાયો ખાસ કરીને હિંદુઓ પરના હુમલાને ઘૃણાસ્પદ ગણાવતા તેની નિંદા કરી હતી. જ્યારે હિંદુ સમુદાયે સુરક્ષા અને ન્યાયની માંગ સાથે બાંગ્લાદેશના રસ્તાઓ પર અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન કર્યું…
- નેશનલ
પેરિસ ઓલિમ્પિક્સ મેડલિસ્ટ સરબજોત સિંહે સરકારી નોકરીની ઓફર ઠુકરાવી, જાણો શું છે કારણ
અંબાલા: ભારતીય શૂટર સરબજોત સિંહે (Sarabjot Singh) પેરિસ 2024 ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને મોટી સિદ્ધિ મેળવી છે. સરબજોતે મનુ ભાકર સાથે પેરિસ ઓલમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ ટીમ ઇવેન્ટમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જોકે પુરૂષોની 10 મીટર પિસ્તોલ સઇવેન્ટના…
- નેશનલ
કોચી એરપોર્ટ પર બોમ્બની અફવાથી અફરાતફરી, CISF જવાને મુસાફરને પોલીસ હવાલે કર્યો
કોચી : કેરળના કોચી એરપોર્ટ પર આજે સવારે અચાનક અફરાતફરી મચી ગઈ હતી. જેમાં મુંબઈ જઈ રહેલા એક મુસાફરે બોમ્બનો(Bomb Threat)ઉલ્લેખ કરીને સુરક્ષા કર્મચારીઓને ચિંતામાં મૂકી દીધા હતા. આ પછી ઘટના સ્થળે હાજર સીઆઈએસએફ (CISF) જવાનોએ કાર્યવાહી કરી અને મુસાફરની…
- આમચી મુંબઈ
શરૂઆત તમે કરી, હવે અમે અંત કરીશું”, MNS નેતાની ચેતવણી
મુંબઈ : ઠાકરે જૂથના કાર્યકરોએ બીડમાં MNS પ્રમુખ રાજ ઠાકરેની કારને રોકી અને તેમના પર સોપારી ફેંક્યા બાદ હવે બંને ઠાકરે વચ્ચેનો વિવાદ ફાટી નીકળ્યો છે. હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ શનિવારે સાંજે થાણેમાં ઉદ્ધવ ઠાકરેના કાફલા પર નારિયેળ…
- આમચી મુંબઈ
વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં સોનાના ભાવમાં તેજીનો અભાવ, શું વધુ સસ્તું થશે Gold ?
મુંબઈ : અમેરિકામાં મંદીના સંકેત, વૈશ્વિક અનિશ્ચિતતા, અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોર છતાં પણ સોનાના(Gold) ભાવ સ્થિર રહ્યા છે. સામાન્ય રીતે આવા સંજોગોમાં સોનાના ભાવમાં ઝડપથી વધારો થયો હોત. આવું કેમ થઈ રહ્યું છે? શું સોનાના ભાવમાં ઉછાળો આવશે…
- ધર્મતેજ
Astrology: આજે દ્વીપુષ્કર યોગ સહિત અનેક શુભયોગ, આ પાંચ રાશિનું તો ભાગ્ય ખુલી જશે
આજનો દિવસ ઘણા શુભ યોગોથી ભરેલો છે. જેનાથી 5 રાશિઓને સૌથી વધુ ફાયદો થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. આજે, રવિવાર, 11 ઓગસ્ટે ચંદ્ર તુલા રાશિમાં પ્રવેશ કરશે. તેમજ આજે શ્રાવણ માસમાં શુક્લ પક્ષની સપ્તમી તિથિ છે અને આ દિવસે…
- આપણું ગુજરાત
ગુજરાતમાં Narmada Dam 87 ટકા ભરાયો, પાંચ ગેટ ખોલાયા, અનેક ગામો એલર્ટ કરાયા
અમદાવાદ : ગુજરાતમાં સરદાર સરોવર નર્મદા ડેમના(Narmada Dam)પાંચ ગેટ આજે સવારે ખોલવામાં આવ્યા છે. નર્મદા નદીના હાલ એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના લીધે નર્મદા નદી આસપાસના અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સરદાર સરોવર ડેમનું જળસ્તર…