- ટોપ ન્યૂઝ
Kolkata rape case: આખરે મમતા સરકાર ઝૂકી, તપાસ સીબીઆઈને સોંપવાની બતાવી તૈયારી
કોલકાત્તાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાત્તામાં રેસિડેન્ટ ડોક્ટર સાથે થયેલા બાળાત્કાર અને હત્યાની ઘટનાએ આખા દેશને હચમચાવ્યો છે અને ડોક્ટરોએ આજે હડતાળ પાડી છે ત્યારે બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ હવે આ કેસ સીબીઆઈને સોંપવાની તૈયારી બતાવી છે. બેનરજીએ બંગાળ પોલીસને…
- શેર બજાર
‘રાહુલ ગાંધી સૌથી ખતરનાક માણસ છે’, કંગના રનૌતે આવું કેમ કહ્યું?
નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપના સાંસદ કંગના રનૌતે (Kangana Ranaut) સોમવારે ફરી એક વાર કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) પર પ્રહાર કર્યા છે, કંગના રનૌતે રાહુલ ગાંધીને ‘સૌથી ખતરનાક માણસ’ ગણાવ્યા હતા. હિંડનબર્ગ રિસર્ચ(Hindenburg Research)ના તાજેતરના રિપોર્ટમાં માર્કેટ…
- નેશનલ
સુપ્રીમ કોર્ટે શંભુ બોર્ડર અંગે આપ્યો મહત્વનો આદેશ, કહ્યું- હાઈવે ટ્રેક્ટર પાર્ક કરવા માટે નથી
નવી દિલ્હી: ખેડૂત આંદોલન બાદ બંધ કરવામાં આવેલી હરિયાણા-પંજાબ રાજ્યને જોડતી શંભુ બોર્ડર (Shambhu Border) ખોલવા અંગે સુપ્રિમ કોર્ટે (Supreme Court) મહત્વની આદેશ આપ્યો છે, સુપ્રીમ કોર્ટે શંભુ બોર્ડર આંશિક રીતે ખોલવાનો આદેશ આપ્યો છે. કોર્ટે એમ્બ્યુલન્સ, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ,…
- આપણું ગુજરાત
હીરાની ચમક પાછળ અંધકાર, આત્મહત્યા નિવારણ હેલ્પલાઇનના ફોન સતત રણકી રહ્યા છે….
સુરત: શહેરનો હીરા ઉદ્યોગ (Suarat Diamond Industry) છેલ્લા ઘણા સમયથી મુશ્કેલ પરિસ્થિતિનો સમાનો કરી રહી છે, આ સાથે જ ઘરેણાઓમાં ચમકતા ડાયમંડને ચમકાવવા વાળાઓનું જીવન અંધકારમય બની રહ્યું છે. હીરાના કારીગરોની નોકરીઓ છીનવાઈ રહી છે. એવામાં ડાયમંડ વર્કર્સ યુનિયન ગુજરાત…
- આપણું ગુજરાત
પાણીનું સંકટ સો ટકા ટળ્યુઃ સરદાર સરોવરમાં 90 ટકા જળસંગ્રહ
ગાંધીનગરઃ વરસાદ કેટલો વરસે તેના કરતા મહત્વનું છે કે કેટલું પાણી જમીનમાં ઉતરે છે અને કેટલા પાણીનો સંગ્રહ થાય છે, જેથી ખેતી, ઉદ્યોગ અને સામાન્ય જનજીવન માટે આખા વર્ષ ભર માટે પાણીના પ્રશ્નો ન ઉદ્ભવે. ત્યારે ગુજરાત માટે આનંદના સમાચાર…
- નેશનલ
વિદ્યાર્થિની સાથે છેડતી કરનારા શિક્ષકને ભીડે ઢોરમાર મારી તેનું ઢીમ ઢાળી દીધું
ત્રિપુરાના ગોમતી જિલ્લામાં એક સગીર વિદ્યાર્થિનીની છેડતી કરવા બદલ એક શાળાના શિક્ષક પર ટોળાએ હુમલો કર્યો હતો. ઘટનાના બે દિવસ પછી શિક્ષકનું મૃત્યુ થયું હતું. આ શિક્ષક અંગ્રેજી ભાષા શીખવવાનું કામ કરતા હતા. પોલીસે આ અંગે એફઆઈઆર નોંધી છે. જો…
- આમચી મુંબઈ
ઉરણ હત્યા કાંડમાં પોલીસને હાથ લાગ્યા મહત્વના પુરાવા
નવી મુંબઈઃ ઉરણના યશશ્રી મર્ડર કેસમાં પોલીસને આરોપી દાઉદ શેખ વિરુદ્ધ મહત્વપૂર્ણ પુરાવા હાથ લાગ્યા છે, જેને કારણે હવે તપાસમાં ઝડપી બની શકે છે.હત્યા કરીને દાઉદ શેખ ભાગીને પનવેલ પહોંચ્યો હતો. ત્યાંથી તે કર્ણાટકના ગુલબર્ગા ગયો હતો. પાંચ દિવસ પછી…
- ઇન્ટરનેશનલ
‘નીરજની માતા મારી પણ માતા છે…’ પાકિસ્તાનના ગોલ્ડન બોય અરશદે દીલ જીત્યું
નવી દિલ્હી: પાકિસ્તાની એથ્લેટ અરશદ નદીમે (Arshad Nadim) પેરિસ ઓલિમ્પિક 2024માં જેવલીન થ્રો ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ઘરે પરત ફર્યા બાદ તેનું હીરોની જેમ સ્વાગત કરવામાં આવ્યું હતું, અરશદની ઐતિહાસિક જીતને કારણે પાકિસ્તાનમાં ઉજવણીનો માહોલ છે, અરશદ નદીમ પર…