- આપણું ગુજરાત
નીતિન પટેલ સહિતના ભાજપના નેતાઓએ બાઝી સંભાળીઃ મહેસાણા બેંકની ચૂંટણી સમરસ
અમદાવાદઃ મહેસાણા કૉ-ઑપરેટિવ બેંકની ચૂંટણી બિનહરિફ કે સમરસ કરવામાં પૂર્વ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને અહીંના સાંસદ હરીભાઈ પટેલ સહિતના આગેવાનોને સફળતા મળી છે. મળતી માહિતી અનુસાર અહીં 8મી સપ્ટેમ્બરે યોજાનારી 17 બેઠક માટે 87 ફોર્મ ભરવામાં આવ્યા હતા. ત્યારબાદ…
- આપણું ગુજરાત
તરસ્યુ અમદાવાદ થયું તળબોળઃ સિઝનનો આટલો વરસાદ પડ્યો
અમદાવાદઃ બાર મહિનામાં લગભગ 9થી 10 મહિના ભઠ્ઠીની જેમ તપતા અમદાવાદમાં ગયા અઠવાડિયાએ મેઘરાજાએ મહેર કરતા થોડી ઠાઢક થઈ છે. જૂન અને ખાસ કરીને જૂલાઈ મહિનામાં જ્યારે આખું ગુજરાત જળબંબાકાર થયું હતું ત્યારે પણ અમદાવાદમાં છુટાછવાયા ઝાપટા સિવાય વરસાદ વરસ્યો…
- આપણું ગુજરાત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં વરસાદ, આજે વહેલી સવારથી પાટણમા વરસાદ શરૂ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં વરસાદ (Rain in Gujarat) વરસ્યો છે. જેમાં સૌથી વધુ સંતરામપુર અને બેચરાજીમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આગામી ચાર દિવસ માટે વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં ગુજરાત પર ત્રણ…
- ટોપ ન્યૂઝ
યુએસના જ્યોર્જિયાની સ્કૂલમાં 14 વર્ષના વિદ્યાર્થીએ ગોળીબાર કર્યો, 4ના મોત ૩૦ ઘાયલ
એટલાન્ટા: અમેરિકામાં ગન કલ્ચર (Gun culture in USA) તેનું વરવું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, અવારનવાર બનતી ગોળીબારની ઘટનાઓમાં નિર્દોષો જીવ ગુમાવી રહ્યા છે. એવામાં બુધવારે સવારે નોર્થ જ્યોર્જિયા(Northern Georgia) ની એક હાઈસ્કૂલમાં થયેલા ગોળીબારમાં ચાર લોકો માર્યા ગયા હતા.…
- સ્પેશિયલ ફિચર્સ
હવે iPhone લેવા આ બેંક તમને નહીં આપે ડિસ્કાઉન્ટ, જાણો બીજા ઑપ્શન શું છે?
નવી દિલ્હી : એપલ ઇવેન્ટ 9 સપ્ટેમ્બરના રોજ છે. ટેક જાયન્ટ iPhoneના નવા મોડલ લોન્ચ કરશે. કંપની iPhone,iPhone16,iPhone16 Plus, iPhone16 Pro અને iPhone16 Pro Maxના ચાર મોડલ લોન્ચ કરી શકે છે. જેમાં અનેક લોકો નવો iPhone ખરીદવાનું વિચારી રહ્યા હશે.…
- મનોરંજન
દીપિકા પાદુકોણે કરાવ્યું મેટરનિટી ફોટોશૂટ, પહેર્યો એવો પારદર્શક ડ્રેસ કે ચાહકોના ઉડ્યા હોંશ
બોલિવૂડની હોટ હોટ અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલમાં પોતાની પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં છે. અભિનેત્રી આ મહિને તેના પહેલા બાળકને જન્મ આપશે. જેના માટે તે ખૂબ જ ઉત્સાહિત છે. દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર તેનું અદભૂત પ્રસૂતિ શૂટ શેર કર્યું છે, જેમાં તે તેના…
- સ્પોર્ટસ
હું જડ્ડુનું અપહરણ… રવિન્દ્ર જાડેજા માટે આ શું બોલ્યા આર અશ્વિન?
રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા ભારતીય ક્રિકેટ જગતના બે મહાન સ્પિન બોલરો છે, જેઓ ભારતીય પરિસ્થિતિઓમાં પ્રભુત્વ ધરાવે છે. બંને જણ ટીમના સૌથી વધુ વિકેટ લેનારાઓના ટોપ 10 લિસ્ટમાં છે.જો કે, તાજેતરના સમયમાં, ટીમ કોમ્બિનેશનના મુદ્દાઓને કારણે, રવિચંદ્રન અશ્વિન અને…
- મનોરંજન
અસ્તવ્યસ્ત કપડાંમાં અભિનેત્રીઓને જોઈ છેઃ Salman Khanની એક્સ ગર્લફ્રેન્ડે કર્યો ચોંકાવનારો ખુલાસો
મલ્યાલમ ફિલ્મજગત આજકાલ ચર્ચાના ચકડોળે ચડ્યું છે. અહીંની અભિનેત્રીઓએ જાણીતા અભિનેતાઓ દ્વારા થતાં શોષણ સામે અવાજ ઉઠાવવાની હિંમત બતાવી છે અને તેમને ઘણાનો સાથ મળ્યો છે. જોકે કમનસીબે હિન્દી ફિલ્મજગતમાંથી પણ આવા સમાચારો આવતા રહે છે. કાસ્ટિંગ કાઉચના આક્ષેપો ઘણા…
- આમચી મુંબઈ
લાડકી બહેનોને સીએમએ આપ્યો ઝાટકો, 1 સપ્ટેમ્બરથી અરજી કરનારાઓને મળશે માત્ર…..
મુંબઇઃ મહારાષ્ટ્ર સરકારની મહત્વાકાંક્ષી અને સૌથી વધુ લોકપ્રિય એવી ‘મુખ્ય પ્રધાન મારી લાડકી બહેન’ યોજના માટે અરજી કરનારી મહિલાઓ માટે સારા સમાચાર છે. સરકારે આ યોજના માટે રજિસ્ટ્રેશન કરાવવાનું કામ સપ્ટેમ્બરમાં પણ ચાલુ રાખવાનું નક્કી કર્યું છે. સરકારે સપ્ટેમ્બર મહિનામાં…