- આપણું ગુજરાત
ખેડા જિલ્લાના ઠાસરામાં ધાર્મિક યાત્રા પર પથ્થરમારો
ખેડા જિલ્લાના ઠાસરા ગામમાં શ્રાવણ માસના અંતિમ દિવસ નિમિત્તે ભગવાન શિવજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં ગામના શ્રદ્ધાળુઓ જોડાયા હતા. યાત્રા પૂર્ણ થવામાં જ હતી ત્યારે ઓચિંતા જ યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો.ઘટનામાં 2 પોલીસ જવાનો અને…
- નેશનલ
દિલ્હીમાં ભારત મંડપમ બાદ બીજું વિશ્વ કક્ષાનું કન્વેન્શન સેન્ટરની યશોભૂમિ તૈયાર
નવી દિલ્હી: નવી દિલ્હીમાં જી-20 સમિટ પૂરું થયું અને જી-20માં આવનારા તમામ દેશો તેના બે મોંઢે વખાણ કરી રહ્યા છે. જી-20ની થીમ પણ આપણા ઐતિહાસેક ભારત પર હોવાથી એકદમ પ્રભાવશાળી અને ખૂબજ સુંદર હતી. જો કે જી-20 સમિટ પૂરી થયા…
- નેશનલ
જ્યારે સીએમ શિવરાજને પીએમ મોદીના સ્વાગત માટે શીવડાવેલો સૂટ દરજીને જ નહોતો ગમ્યો…
ભોપાલ: મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી 2023ની તૈયારીઓ થવા લાગી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ મધ્ય પ્રદેશની મુલાકાત લેશે ત્યારે તેમના સ્વાગત માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જોકે અત્યારે જ્યારે વડા પ્રધાન આવવાના છે અને…
- આમચી મુંબઈ
હવે પશ્ચિમ રેલવે પર મોડી રાતે યુવકે કર્યો જીવલેણ સ્ટન્ટ
મુંબઈઃ મુંબઈગરા માટે લાઈફલાઈન બની ચૂકેલી લોકલ ટ્રેનમાં યુવાનો દ્વારા અવારનવાર સ્ટન્ટ કરવામાં આવતા હોવાના વીડિયો અવારનવાર વાઈરલ થતાં હોય છે. રેલવે પોલીસ દ્વારા વારંવાર સૂચનાઓ આપવામાં આવતી હોવા છતાં પણ સ્ટન્ટ કરનારાઓ કંઈ સુધરતા નથી.હાલમાં આવો જ જીવલેણ સ્ટન્ટ…
- નેશનલ
રાજસ્થાનમાં પેટ્રોલપંપ એસોસિએશન દ્વારા અચોક્કસ મુદતની હડતાળનું એલાન
દેશભરમાં અલગ અલગ રાજ્યોની તુલનામાં રાજસ્થાનમાં પેટ્રોલ અને ડિઝલ વધુ મોંઘા છે. રાજસ્થાન સરકારે પેટ્રોલ-ડિઝલ પર લગાવેલો વેટને કારણે રાજ્યભરના પેટ્રોલ પંપ સંચાલકોએ સરકાર વિરુદ્ધ મોરચો માંડી 2 દિવસની હડતાળનું એલાન કર્યું હતું. પરંતુ હડતાળ બાદ પણ કોઇ નિરાકરણ ન…
- આપણું ગુજરાત
દસ વર્ષની બાળકીએ રાજકોટ પોલીસને દોડતી કરી દીધી…
રાજકોટઃ રાજકોટના પોપટપરા જેલ નજીક આવેલા કૃષ્ણ નગરમાં આંગણવાડીમાંથી 2 બાળકીનું અપહરણ કરવામાં આવ્યું છે એવા સમાચાર આવતા જ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.મળી રહેલી માહિતી પ્રમાણે થાર કારમાં આ આ બાળકીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું અને અને એમાંથી…
- આપણું ગુજરાત
દાહોદ આણંદ મેમૂ ટ્રેનમાં લાગી આગ
ગુજરાતના દાહોદમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દાહોદ આણંદ 9350 મેમુ ટ્રેનના એન્જિનમાં જેકોટ રેલવે સ્ટેશન પર ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. ટ્રેનના એન્જિનમાં લાગેલી આગની આગ બે બોગીમાં ફેલાઈ ગઈ હતી. આ દરમિયાન ઘટનાસ્થળે હોબાળો મચી ગયો…
- નેશનલ
હવે આ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશવા માટે નક્કી કરવામાં આવ્યો ખાસ ડ્રેસ કોડ
ઉજ્જૈન: વિશ્વ પ્રસિદ્ધ બાબા મહાકાલના મંદિરમાં શ્રીના ગર્ભગૃહમાં VIP અને સામાન્ય ભક્તોનો પ્રવેશ પુન: શરૂ કરવા બાબતે શ્રી મહાકાલ મહાલોકના કંટ્રોલરૂમ ખાતે કલેક્ટર અને શ્રી મહાકાલેશ્વર વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ કુમાર પુરુષોત્તમની અધ્યક્ષતામાં શ્રી મહાકાલેશ્વર વ્યવસ્થાપન સમિતિની બેઠક મળી હતી. આ…