- આપણું ગુજરાત
પાણીપુરીનો ચટાકો છે તો આ વાંચી લો
પાણીપુરીની પુરી અને પાણી અનહાઈજેનિક રીતે બનતા હોવાના કેટલાય વીડિયો અને અહેવાલો બહાર આવતા હોવા છતાં છોકરીઓ નહીં છોકરાઓ પણ પાણીપુરીની લારી પાસે મંડારાતા જોવા મળશે. આ એક એવી વસ્તુ છે જેને જોઈને સૌ કોઈ લલચાઈ છે, પરંતુ અમદાવાદમાં એક…
- નેશનલ
તો શું દિલ્હીમાં હજુ પણ ભૂકંપના જટકા અનુભવાશે…
નેપાળમાં 3 ઓક્ટોબરે આવેલા ભૂકંપથી દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. ભૂકંપનું કેન્દ્ર બનેલા નેપાળમાં અનેક મકાનો ધરાશાયી થઈ ગયા અને લોકો બેઘર થઈ ગયા છે. ભૂકંપના કારણે નેધરલેન્ડના સિસ્મોલોજીસ્ટ ફ્રેન્ક હુગરબીટ્સ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.…
- ઇન્ટરનેશનલ
અમેરિકાએ ફરી કેનેડાને ચડાવ્યું…
કેનેડાએ જ્યારે ભારત પર નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો ત્યારે અમેરિકાએ કેનેડાને એવી માહિતી આપી હતી કે આ હત્યામાં ભારતનો હાથ છે અને ફરી એ જ રીતે યુએસ પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસથી જણાવ્યું હતું કે ખાલિસ્તાની અલગતાવાદીની હત્યામાં ભારતની સંડોવણીના…
- નેશનલ
જંતર મંતર ખાતે દેખાવો કરી રહેલા આ TMC નેતાને EDએ સમન્સ પાઠવ્યું
દેશની રાજધાની દિલ્હીમાં જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા TMCના સાંસદો અને નેતાઓ સાથે દિલ્હી પોલીસના દુર્વ્યવહારની ઘટના બાદ હવે TMC સાંસદ અભિષેક બેનર્જીને EDનું તેડું આવ્યું છે. શિક્ષક ભરતી પ્રક્રિયામાં ગોટાળા સંદર્ભે પ્રવર્તમાન નિદેશાલયના અધિકારીઓએ સાંસદ અભિષેક બેનર્જીને…
- આમચી મુંબઈ
…. ત્યારે અજિત દાદાને પાંચ વર્ષ માટે મુખ્ય પ્રધાન બનાવીશું: ફડનવીસનું મોટું વિધાન
મુંબઇ: રાજ્યના મુખ્ય પ્રધાન પદે પ્રવર્તમાન નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને જલ્દી જ તક મળશે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઇ રહી છે. શિવસેનાના વિધાનસભ્યોની અપાત્રતાની અરજી પર સુનવણી પૂરી થતાં જ રાજ્ય સરકાર ફરી બદલાશે એવી ભવિષ્ય વાણી ઘણાં પોલીટીકલ…
- મનોરંજન
પ્રેગ્નન્સીની અફવાઓ વચ્ચે,અનુષ્કા શર્માની ગુપ્ત પોસ્ટે ઘણા સવાલો ઉભા કર્યા
લોકો હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્માના મોટા પડદા પર પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન અભિનેત્રી આગામી ફિલ્મ ‘ ચકડા એક્સપ્રેસ’ને લઈને નહીં પરંતુ તેની પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં આવી છે. એવા અહેવાલો છે કે તે બીજી વખત…
- મનોરંજન
અક્ષયે પરિણીતીના લગ્ન નિમિત્તે આપી આ ગિફ્ટ…
અક્ષય કુમાર અને પરિણીતી ચોપરા બંને તેમની આગામી ફિલ્મને લઈને ચર્ચામાં છે. તેમની ફિલ્મ ‘મિશન રાનીગંજ- ધ ગ્રેટ ભારત રેસ્ક્યુ’ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના પોસ્ટર અને ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યા છે, જે ચાહકોને ખૂબ જ…
- આપણું ગુજરાત
‘હું એકલો જ આગળ આવું, ખાલી મારા જ ફોટા પડે..’ કડીના કાર્યક્રમમાં નીતિન પટેલનું નિવેદન
મહેસાણાના કડીમાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાજકારણની વાસ્તવિકતાનું વર્ણન કર્યું હતું. તેમણે ઉપસ્થિત લોકોને સંબોધન કરતી વખતે કહ્યું હતું કે અમારા રાજકારણમાં તો એવું હોય કે હું એકલો જ આગળ આવું, મારા જ ફોટા…