- નેશનલ
વર્લ્ડ કપ પહેલાં પાંચ ખેલાડીઓની ઈજા ભારતીય ટીમ માટે માથાનો દુખાવો છે
નવી દિલ્હી: વિકેટકીપર-બૅટર રિષભ પંત 2022ની સાલના કાર-અકસ્માત પછી ફરી મેદાન પર ઊતરવાની તૈયારીમાં તો છે, પણ જૂનના વર્લ્ડ કપ સંબંધમાં તેના વિશે કંઈ ચોક્કસ ન કહી શકાય. બાવીસમી માર્ચે શરૂ થનારી આઇપીએલમાં પંત વિકેટકીપર અને બૅટર તરીકેને બન્ને જવાબદારી…
- આપણું ગુજરાત
ચૂંટણી સંગ્રામ પહેલા જ ગુજરાતમાં કોંગ્રેસે હથિયાર મૂકી દીધા? દિગ્ગજ નેતાઓએ કહ્યું, ‘અમે ચૂંટણી નહીં લડીએ…’
ગાંધીનગર: ગુજરાત સહિત ભારતભરમાં આગામી લોકસભાની ચૂંટણીની (Loksabha Election 2024 ) તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. તેવામાં કહી શકાય કે ગુજરાતમાં કોંગ્રેસ દયનીય હાલત માંથી પસાર થઈ રહ્યું છે (Gujarat Congress) કારણ કે મોટી સંખ્યામાં કાર્યકરો સહિત મોટા દિગ્ગજ નેતાઓ…
- નેશનલ
હિમાચલના સસ્પેન્ડ થયેલા વિધાનસભ્યો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, કોર્ટે કહ્યું કે…
નવી દિલ્હી: રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટીંગ થયા બાદ હિમાચલ પ્રદેશ(Himachal Pradesh) વિધાનસભામાં કોંગ્રેસ(Congress)ના 6 બળવાખોર વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવાનો મુદ્દો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. સ્પીકર કુલદીપ સિંહ પઠાનિયાએ 6 વિધાનસભ્યોને સસ્પેન્ડ કર્યા હતા, જેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી,…
- આમચી મુંબઈ
એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીની થશે ‘કાયાપલટ’, આ તારીખથી સર્વે શરુ
મુંબઈ: એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીના રિ-ડેવલપમેન્ટ (પુનઃવસન) માટે નાગરિકોની પાત્રતા નક્કી કરવાનો સર્વે 18 માર્ચથી શરૂ થવાનું છે. ધારાવીમાં રહેતા નાગરિકોની પાત્રતાનો ડેટા કલેકટ કરવાની સાથે ધારવી ઝૂંપડપટ્ટી (Dharavi Redevelopment) વિસ્તારમાં બિલ્ડિંગ નિર્માણ કરવાની સરકારની યોજના છે, જેથી સર્વેનું…
- સ્પેશિયલ ફિચર્સ
100 વર્ષ બાદ હોળી પર થશે વર્ષનું પહેલું Lunar Eclipse, આ રાશિના જાતકોનો Golden Period શરૂ…
આ મહિનામાં હોળી પર વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ લાગી રહ્યું છે અને આ જ દિવસે 100 વર્ષ બાદ એક દુર્લભ યોગ બની રહ્યો છે જેને કારણે 3 રાશિના જાતકોનો Golden Period શરૂ થઈ રહ્યો છે. આવો જોઈએ કઈ છે આ…
- મનોરંજન
રણબીર કપૂરને રામનો રોલ મળ્યો તો…. અરૂણ ગોવિલે આપી આવી પ્રતિક્રિયા
અભિનેતા અરૂણ ગોવિલ આઇકોનિક ટીવી શો રામાયણમાં ભગવાન રામનું પાત્ર ભજવવા માટે જાણીતા છે. અરુણ ગોવિલે ‘રામાયણ’ દ્વારા એટલી બધી નામના અને લોકપ્રિયતા મેળવી છે કે આજ સુધી કોઈ તેમની સાથે સ્પર્ધા કરી શક્યું નથી. ઘણા લોકોએ રામાયણ પર ફિલ્મો…
- નેશનલ
‘…તો હું રાજીનામું આપી દઈશ’ CAA લાગુ થતા આસામનના CM Himanta Sarma એ આવું કેમ કહ્યું?
ગુવાહાટી: લોકસભા ચૂંટણીના પહેલા કેન્દ્ર સરકારે સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ (CAA) લાગુ કરી દીધો છે, ત્યાર બાદ દેશભરના કેટલાક સંગઠનોએ આ કાયદા અંગે વિરોધ દાખવ્યો છે, આસામના 30 સંગઠનોએ વિરોધના ભાગરૂપે આ કાયદાની નકલ સળગાવી હતી. આ અંગે આસામના મુખ્ય પ્રધાન…
- સ્પેશિયલ ફિચર્સ
પાન,ગુટકાના ડાઘ છે રેલવે માટે આફત, સાફ કરવામાં ખર્ચાઇ જાય છે કરોડો રૂપિયા
આપણે જ્યારે રેલવે સ્ટેશન પરથી જતા હોઈએ છીએ ત્યારે સ્ટેશનના ખૂણા લાલ રંગમાં રંગાયેલા નજરે પડે છે. ઘણી વખત તો ટ્રેનના બહારના ભાગમાં પણ લાલ રંગના ડાઘ જોવા મળે છે સામાન્ય રીતે રેલવે સ્ટેશન પર અને ટ્રેનમાં લોકો ગુટકા ખાઈને…
- સ્પોર્ટસ
Shubhman Gillએ કોને કહ્યું તારા કરતાં તો Kuldeep Yadav વધુ બોલ રમ્યો છે???
હાલમાં જ IND Vs ENGનl વચ્ચે પાંચ દિવસનો પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમાઈ હતી અને 4-1થી Indian Teamએ સિરીઝ પોતાના નામે કરી લીધી છે. પણ હવે સોશિયલ મીડિયા પર ટીમ ઇન્ડિયાના પ્રિન્સ તરીકે ઓળખાતા Shubhman ગિલનો એક વીડિયો વાઈરલ થઈ…