- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે Congress-AAP સજ્જ: કોંગ્રેસની આટલી બેઠક પર નજર
મુંબઈ: આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રવિવારે મુંબઈ કૉંગ્રેસ અને મહારાષ્ટ્ર કૉંગ્રેસની બે અલગ-અલગ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કૉંગ્રેસે સાતમી ઓગસ્ટે યોજાનારી મહાવિકાસ આઘાડી (MVA)ની બેઠક માટે પોતાની રણનીતિ બનાવી છે. લોકસભાની ચૂંટણીમાં ૧૩ બેઠક પર વિજય મેળવ્યા બાદ…
- Uncategorized
ઉદ્ધવ ઠાકરે ત્રણ દિવસની દિલ્હી મુલાકાતે: ઈન્ડી ગઠબંધનના નેતાઓને મળશે
મુંબઈ: શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ છઠી ઓગસ્ટથી ત્રણ દિવસની દેશના રાજધાની નવી દિલ્હીની મુલાકાતે જવાના છે અને ત્યાં તેઓ વિપક્ષી ઈન્ડી ગઠબંધનના નેતાઓને મળશે એમ સંસદસભ્ય સંજય રાઉતે સોમવારે જણાવ્યું હતુું.તાજેતરની લોકસભા ચૂંટણી પછી ઉદ્ધવ ઠાકરેની…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં આરક્ષણની જરૂર નથી: રાજ ઠાકરેનું નિવેદન વિવાદમાં
મુંબઈ: મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની ઝાળ લાગી છે. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં મનોજ જરાંગે-પાટીલે આંદોલન શરૂ કર્યું હતું અને તેને એક વર્ષ પૂરું થઈ ગયું હોવા છતાં હજી પૂરી સફળતા મળી નથી. બીજી તરફ મરાઠા અનામતની ચર્ચાને કારણે ઓબીસી અને ધનગર…
- આમચી મુંબઈ
કોસ્ટલ રોડ પર હૉર્ડિંગ મુદ્દે આદિત્ય ઠાકરે અને મિલિંદ દેવરામાં જામી
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ એવો દાવો કર્યો હતો કે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની સરકાર કોસ્ટલ રોડ પર ઓછામાં ઓછા ચારથી પાંચ હૉર્ડિંગ લગાવવાની યોજના ઘડી રહી છે, જ્યારે તેને માટે આવી કોઈ જગ્યા ત્યાં છે જ નહીં.શિવસેનાના સંસદસભ્ય…
- આપણું ગુજરાત
રાજકોટમાં યુનિ. પોલીસ સ્ટેશનની પંચાયત ચોકીમાં 25,000 લાંચ લેતા કોન્સ્ટેબલ ઝડપાયો
રાજકોટઃ અહીંની યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની પંચાયત ચોકીમાં જામનગર એસીબી (એન્ટ કરપ્શન બ્યુરો)ના સફળ ઓપરેશનમાં કોન્સ્ટેબલને રંગેહાથે લાંચ લેતા ઝડપ્યો હતો. લાંચ લેનારા કોન્સ્ટેબલની ઓળખ વિપુલ ઓળકીયા તરીકે કરવામાં આવી છે, જ્યારે તેને રૂ. 25 હજારની લાંચ લીધી હતી. એની સાથે…
- આમચી મુંબઈ
મંદીઃ તાઈવાનના શેરમાર્કેટમાં 57 વર્ષનો સૌથી મોટો કડાકો
મુંબઈઃ વૈશ્વિક પરિબળોને કારણે ભારતીય શેરબજારમાં નિરંતર ઘટાડાને કારણે રોકાણકારોના કરોડો રુપિયાનું ધોવાણ થયું છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ખાસ કરીને અમેરિકા સહિય એશિયન માર્કેટમાં જોરદાર ધોવાણ થવાથી ભારતીય રોકાણકારોને ફટકો પડ્યો છે. ભારતીય શેરબજારમાં સેન્સેક્સ-નિફ્ટી સહિત મિડકેપ, સ્મોલ કેપ અને સરકારી…
- આમચી મુંબઈ
અઠવાડિયાના પહેલા દિવસે મોકાણઃ ઓવરહેડ વાયર તૂટતા મધ્ય રેલવેના પ્રવાસીઓના બેહાલ
મુંબઈ: મધ્ય રેલવેમાં લોકલ ટ્રેનો ખોટકાઇ જવાની ઘટના હવે સામાન્ય થઇ ગઇ છે. દર બે-ત્રણ દિવસમાં લોકલ સંબંધિત સમસ્યા સર્જાય તો જ નવાઇ. એવામાં રવિવારે બ્લોક દરમિયાન તો હાલત સૌથી વધુ ખરાબ હોય છે. ઘણી લોકલ રદ કરવામાં આવતી હોય…
- સ્પોર્ટસ
ઑલિમ્પિક્સની ટેબલ ટેનિસમાં ભારત માટે નવો ઇતિહાસ રચાયો
પૅરિસ: આ વખતની ઑલિમ્પિક્સમાં મોટા ભાગે ભારતની મહિલા ઍથ્લીટો-ખેલાડીઓએ જ સારું પર્ફોર્મ કર્યું છે અને એ સિલસિલો મનિકા બત્રા તથા શ્રીજા અકુલાએ સોમવારે જાળવી રાખ્યો હતો. ટેબલ ટેનિસમાં મનિકા અને શ્રીજાએ રોમાનિયા સામેના પ્રી-ક્વૉર્ટર ફાઇનલ થ્રિલરમાં ભારતને 3-2થી વિજય અપાવીને…
- નેશનલ
Himachal ના લાહૌલ-સ્પીતિમાં ફરી એકવાર વાદળ ફાટ્યું, રસ્તાઓ બંધ, પ્રવાસીઓ ફસાયા
શિમલા : હિમાચલ(Himachal)પ્રદેશમાં ભારે વરસાદ બાદ કુદરતનો કહેર યથાવત છે. લાહૌલ-સ્પીતિમાં ફરી એકવાર વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. માને ડાંગ અને શિચલિંગ ગામમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. વાદળ ફાટવાને કારણે…