- આમચી મુંબઈ
બે કરોડની લાંચ: પાલિકાના અધિકારી સામે ગુનો, બે પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરીમાં આવેલી બિલ્ડિંગના ગેરકાયદે માળ ન તોડવા માટે અને ગેરકાયદે બાંધકામ બાબતે કથિત સહકાર આપવા પ્રોપર્ટી ડેવલપર પાસેથી બે કરોડ રૂપિયાની લાંચ માગવા પ્રકરણે એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ બે જણને પકડી પાડી મુંબઈ મહાનગરપાલિકાના અધિકારી વિરુદ્ધ ગુનો…
- નેશનલ
લોકસભા બાદ હવે રાજ્યસભા, 12 સીટો પર થશે પેટાચૂંટણી
રાજ્યસભાની 12 બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ તમામ 12 બેઠકો પર 3 સપ્ટેમ્બરે પેટાચૂંટણી યોજાશે. સૂત્રોનું માનીએ તો ભાજપ અને તેના સાથી પક્ષો આમાંથી મોટાભાગની બેઠકો જીતે તેવી પૂરી શક્યતા છે, જ્યારે તેલંગાણા સીટ કોંગ્રેસના ફાળે જાય…
- આપણું ગુજરાત
Dont Worry! ગુજરાતમાં બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ સુરક્ષીત પણ હાલ કેમ્પસ ન છોડવા સૂચના
અમદાવાદ: પાડોશી દેશ બાંગ્લાદેશની વણસેલઈ સ્થિતિને લઈને ભારે ચર્ચાઓ છે. બાંગ્લાદેશની તણાવભરી સ્થિતિને લઈને બંને દેશના વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીને લઈને અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. યુનિવર્સિટી અને સરકાર દ્વારા ગુજરાતમાં અભ્યાસ કરતાં 90 બાંગ્લાદેશી યુવકોની સુરક્ષા અને સલામતીની ખાતરી…
- નેશનલ
સો ગ્રામ વજનની કિંમત હવે સમજોઃ હેમામાલિનીએ આપી કંઈક આવી પ્રતિક્રિયા
નવી દિલ્હીઃ મથુરાના સાંસદ હેમા માલિનીએ પણ ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગટને ઓલિમ્પિક ફાઇનલમાં ગેરલાયક ઠેરવવા પર પ્રતિક્રિયા આપી છે. તેણે ખેલાડીઓ અને કલાકારોને તેમના વજન પ્રત્યે સભાન રહેવા અને તેને જાળવી રાખવા જણાવ્યું છે. હેમા માલિની પોતે 75 વર્ષનાં…
- સ્પોર્ટસ
દિલથી દેશી કુસ્તીબાજ ધાકડ ગર્લ વિનેશ ફોગાટના દેશી રૂપ જોયા કે…..
વિનેશ ફોગાટે પેરિસ ઑલિમ્પકમાં 50 kg free style કુસ્તીમાં ભાગ લીધો હતો. વિનેશ ફોગાટે દેશવાસીઓના દિલમાં ગોલ્ડ મેડલની આશા જગાવી હતી. જોકે, તેના વધેલા વજનને કારણે તેને ફાઇનલ રમવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવી હતી.કુસ્તીમાં ભલભલાને ધૂળ ચાટતા કરી દેનારી…
- આમચી મુંબઈ
Drug Case: બોલીવુડની અભિનેત્રી મમતા કુલકર્ણીને હાઈ કોર્ટે આપી રાહત
મુંબઈ: હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણી (Mamata Kulkarni) વિરુદ્ધ નોંધવામાં આવેલા 2016ના ડ્રગ્સ કેસ (Drug Case)ને રદ કરી નોંધ્યું છે કે તેમની વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી વજુદ વગરની હતી. આ કાર્યવાહી ચાલુ રાખવાથી કોર્ટની પ્રક્રિયાના દુરુપયોગ સિવાય અન્ય…
- આપણું ગુજરાત
સાવધાન! અમદાવાદમાં ઇલેક્ટ્રિક વ્હીકલની બેટરીથી ઘરમાં લાગી આગ; ત્રણ લોકોનો બચાવ
અમદાવાદ: અમદાવાદમાં ઇલેક્ટ્રિક વ્હીકલની બેટરીમાં બ્લાસ્ટ થવાના લીધે ઘરમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. શહેરના વાસણા બેરેજ રોડ પરના એપાર્ટમેન્ટ નજીકના એક ફ્લેટમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના સર્જાય હતી. ઇલેક્ટ્રીક વ્હીકલની બેટરી ચાર્જિંગમાં મૂકી હતી તેવા સમયે શોર્ટ…
- નેશનલ
વાળનું વજન 300 ગ્રામ હોય, વિનેશે કપાવી નાખવા જોઈતા હતા…સસરાજીએ આપ્યું ચોંકાવનારું નિવેદન
રોહતક: પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારત માટે બુધવારની સવાર નિરાશ કરનારી હતી. કુસ્તીબાજ વિનેશ ફોગાટને 50 કિલો વજન ફ્રીસ્ટાઇલ કૅટેગરીમાંથી ડિસ્ક્વૉલિફાય કરવામાં આવી જેને કારણે તે ફાઇનલ મુકાબલાથી (ગોલ્ડ કે સિલ્વર મેડલથી) વંચિત રહી ગઈ. ફાઇનલ બાઉટ પહેલાં જરૂરી વજનની ચકાસણીમાં તેનું…
- મનોરંજન
Anant Ambani-Radhika Merchant પેરિસમાં જ્યાં રોકાયા છે એનું એક રાતનું ભાડું સાંભળશો તો…
અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ હવે પોતાની આલા ગ્રાન્ડ વેડિંગ ફંક્શન બાદ પેરિસ ઓલિમ્પિક પહોંચ્યા હતા. મળી રહેલાં મીડિયા રિપોર્ટ્સ અનુસાર હવે અનંત-રાધિના પેરિસના એક રિસોર્ટમાં હનીમૂન મનાવી રહ્યા છે. હવે તમને થશે કે ભાઈ એમાં શું નવી…