- મનોરંજન
14 વર્ષ મોટા ડિરેક્ટર સાથે લગ્ન કર્યા, મુસ્લિમ બની, એક વર્ષમાં ડિવોર્સ…. કંઇક આવી છે આજની બર્થ ડે મલ્લિકા….
બોલિવૂડમાં એવા ઘણા ગાયકો છે, જેના અવાજના લોકો દિવાના છે. એમના અવાજમાં જાદુ છે. આ ગાયકો ચાહકોના દિલ પર રાજ કરે છે.ભારતીય સંગીત ઉદ્યોગના સૌથી પ્રખ્યાત પ્લેબેક ગાયકોમાંની એક એવી સુનિધિ ચૌહાણ આજે 14 ઓગસ્ટના રોજ 41મો જન્મદિવસ ઉજવી રહી…
- આમચી મુંબઈ
અમેરિકાનાં ફુગાવાની જાહેરાત પૂર્વે સોના-ચાંદીમાં ધીમો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજે મોડી સાંજે અમેરિકાના ગત જુલાઈ મહિનાના ફુગાવાની થનારી જાહેરાત પૂર્વે લંડન ખાતે સોના–ચાંદીના ભાવમાં ધીમો ઘટાડો આવ્યો હોવાના નિર્દેશ છતાં આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૩૮નો અને સોનાના ભાવમાં રૂ. ૧૩નો…
- નેશનલ
તમે મીઠાં અને ખાંડની સાથે પ્લાસ્ટિક ખાઈ રહ્યા છો! અભ્યાસમાં મોટો દાવો
નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી માઇક્રોપ્લાસ્ટિક વધુને વધુ ગંભીર બની રહેલી વૈશ્વિક સમસ્યા છે. એક કે બીજી રીતે ખાદ્ય વપરાશની વસ્તુઓમાં માઈક્રોપ્લાસ્ટિકના કણો (Microplastics) ભળી રહ્યા છે, જે માનવ સ્વાસ્થ્ય માટે ખુબ જ જોખમી છે. એવામાં એક આહેવાલમાં દાવો કરવામાં…
- Uncategorized
આજનું રાશિફળ (14-05-24): મેષ, મિથુન અને ધન રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે Goodddyyy Goodddyyy…
ભાગ્યની દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. વિદેશથી વેપાર કરતા લોકોને મોટો ઓર્ડર મળવાની સંભાવના છે. વ્યાપાર કરનારા લોકોએ પોતાના કામ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. તમે કોઈ મિલકત ખરીદવાની યોજના બનાવી શકો છો અને તમારી યોજના પૂર્ણ…
- આમચી મુંબઈ
નાલાસોપારામાં અનેક વિદ્યાર્થિનીઓ સાથે કુકર્મ? એક સ્ટુડન્ટ પર બળાત્કાર પછી શાળા પર મોરચો લઇ ગયેલા વાલીઓનો આક્ષેપ
વસઇ: નાલાસોપારા પૂર્વમાં આવેલી શાળામાં 14 વર્ષની વિદ્યાર્થિની પર શિક્ષક દ્વારા બળાત્કારની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ વાલીઓમાં રોષ ફેલાયો હતો. વાલીઓએ મંગળવારે શાળાની બહાર આંદોલન કરીને શાળા બંધ કરવાની માગણી કરી હતી. બીજી તરફ શાળાની અનેક વિદ્યાર્થિનીઓ ઉપરાંત શિક્ષિકાઓનું પણ…
- આમચી મુંબઈ
Good News: મહા-વિસ્ટા પ્રોજેક્ટ પાટે ચઢ્યો, નવા સંસદભવન જેવું મુંબઈમાં બનશે મંત્રાલય
મુંબઈ: દિલ્હીમાં જૂના સંસદભવનના બદલે નવું સંસદ બનાવવા માટેના સેન્ટ્રલ-વિસ્ટા પ્રોજેક્ટની જેમ જ મહા-વિસ્ટા પ્રોજેક્ટ હાથ ધરી મુંબઈના મંત્રાલય તેમ જ અન્ય બાંધકામોની કાયાપલટ કરવાની મહારાષ્ટ્ર સરકારની યોજના છે અને એ માટે હાલમાં જ સરકાર દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી…
- સ્પોર્ટસ
ભારતીય દિવ્યાંગ ઍથ્લીટે પ્રતિબંધ મુકાયા પછી આપ્યું મોટું નિવેદન
નવી દિલ્હી: દરેક સમર ઑલિમ્પિક ગેમ્સ પછી એ જ સ્થળે દિવ્યાંગ ઍથ્લીટો-ખેલાડીઓ માટેની પૅરાલિમ્પિક ગેમ્સ યોજાતી હોય છે અને એમાં 2021ની ટોક્યો પૅરાલિમ્પિક્સની બૅડમિન્ટનની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતના પ્રમોદ ભગતે આ વખતે ડ્રગ્સ સંબંધિત ચકાસણીને લગતા નિયમનો ભંગ કર્યો…
- નેશનલ
ભાજપના હોદેદારોની શનિવારે બેઠક
નવી દિલ્હી: સભ્યપદ ઝુંબેશના પ્રારંભને અંતિમ સ્વરૂપ આપવા માટે ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની 17 ઓગસ્ટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેનું પરિણામ નવા પક્ષ પ્રમુખની ચૂંટણીમાં થવાની શક્યતા છે.રાષ્ટ્રીય સ્તરે ભાજપની સંગઠનાત્મક ટીમમાં હોદ્દો ધરાવનારાઓ ઉપરાંત આ બેઠકમાં વિવિધ રાજ્યોમાં પાર્ટીના…
- આમચી મુંબઈ
સાયબર ફ્રોડ કરનારી ટોળકીનો સભ્ય રાજસ્થાનમાં પકડાયો
મુંબઈ: બૅન્ક ખાતામાં ભૂલથી વધુ રકમ ટ્રાન્સફર થઈ હોવાનું જુઠ્ઠાણું ચલાવી નાણાં પડાવનારી સાયબર ઠગ ટોળકીના સભ્યને પોલીસે રાજસ્થાનમાં પકડી પાડ્યો હતો.ડી. બી. માર્ગ પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ દિલશાદ ઝુબેર ખાન (22) તરીકે થઈ હતી. કોર્ટે 16 ઑગસ્ટ સુધીની…
- આમચી મુંબઈ
ડેટિંગ ઍપ પર મિત્રતા પછી યુવતી સાથે દુષ્કર્મ: આરોપીની ધરપકડ
મુંબઈ: ડેટિંગ ઍપ પર મિત્રતા પછી લગ્નની લાલચે વર્સોવાની હોટેલમાં લઈ જઈ યુવતી સાથે કથિત દુષ્કર્મ કરવા પ્રકરણે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી હતી.વર્સોવા પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ ભૌમિક પાઠક તરીકે થઈ હતી. મીરા રોડમાં રહેતા પાઠકને કોર્ટે પોલીસ…