- આમચી મુંબઈ
હોટેલિયર પાસેથી 25 લાખની લાંચ લેનારો કોર્ટનો અધિકારી પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈમાં પોલીસ મુખ્યાલય નજીક હોટેલિયર પાસેથી પચીસ લાખ રૂપિયાની કથિત લાંચ લેનારા સ્મોલ કોઝીસ કોર્ટના અધિકારીને એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ રંગેહાથ પકડી પાડ્યો હતો.એસીબીના મુંબઈ યુનિટે છટકું ગોઠવી પકડી પાડેલા આરોપીની ઓળખ વિશાલ ચંદ્રકાંત સાવંત (43)…
- આપણું ગુજરાત
મુખ્ય પ્રધાને ધારાસભ્યોને રોડ રસ્તા માટે વધુ બે કરોડ ફાળવ્યા, પણ શું જનતાને ખાડા વિનાના રસ્તા મળશે?
ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને તેમના મતવિસ્તારના રોડરસ્તાના વિવિધ કામો માટે પ્રત્યેક ધારાસભ્યને બે કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્ય પ્રધાને ધારાસભ્યોને રોડ રસ્તા માટે વધુ બે કરોડ ફાળવ્યા છે, પણ શું જનતાને…
- નેશનલ
મણિપુરમાં શાંતિની માંગનું પ્રદર્શન ફેરવાયું ‘અશાંતિ’માં: ત્રણ જિલ્લાઓમાં કર્ફ્યૂ
ઇમ્ફાલ: મણિપુરમાં પુનઃ શાંતિની સ્થાપિત કરવાની માંગને લઈને થઈ રહેલા પ્રદર્શનો થોભવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. ઇમ્ફાલ પૂર્વ અને પશ્ચિમ જિલ્લાઓમાં ઘર છોડી રહેલા લોકોને રોકવા માટે અનિશ્ચિતકાલીન કર્ફ્યૂ લગાવવામાં આવ્યું…
- મનોરંજન
Viral Video: લગ્નના બે મહિના બાદ જ Radhika Merchantએ આપશે Good News?
હાલમાં આખું મુંબઈ જ નહીં પણ દેશ ગણેશોત્સવની ઊજવણીમાં ડૂબી ગયો છે. બોલીવૂડ સેલેબ્સથી લઈને ઉદ્યોગપતિઓ સહિતના લોકોએ બાપ્પાની સ્થાપના કરી છે. હર હંમેશની જેમ જ જાણીતા ઉદ્યોગપતિ Mukesh Ambani-Nita Ambaniએ પણ મુંબઈ ખાતે આવેલા એન્ટિલિયા ખાતે ભગવાન ગણેશજીની સ્થાપના…
- મનોરંજન
ગણેશ વિસર્જનમાં એકબીજામાં ખોવાયેલા જોવા મળ્યા અંબાણી લવ બર્ડ્સ, જુઓ વીડિયો
દેશભરમાં હાલમાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ વખતે પણ એન્ટિલિયામાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ મેગા ઇવેન્ટ માટે આખો અંબાણી પરિવાર સાથે મળીને તૈયારી કરતો જોવા મળ્યો હતો. અંબાણી પરિવારમાં તો…
- તરોતાઝા
વેર-વિખેર – પ્રકરણ -૫૮
કિરણ રાયવડેરા આ ઘરમાં બધું બેઠાં બેઠાં મળી જવાનું હોય તો દક્ષિણા માગવાની વાત જ ક્યાં આવી? આ છોકરી દાન નહીં, દલ્લો લેવા આવી છે…! ‘કાકુ મને ઘરની સંપત્તિની વારસદાર બનાવે તો પણ મને એ વારસામાં, એ દોલતમાં કંઈ રસ…
- મનોરંજન
‘બધુ ખતમ થઇ….’ અભિષેક-ઐશ્વર્યાના ડિવોર્સની અફવા વચ્ચે બીગ બીની ક્રિપ્ટીક પોસ્ટ થઇ વાઇરલ
અમિતાભ બચ્ચનને બોલિવૂડમાં સૌથી વધુ મહેનતુ અભિનેતા તરીકે ઓળખવામાં આવે છે. 81 વર્ષની ઉંમરે પણ તેઓ કામ કરી રહ્યા છે. હાલમાં જ તેઓ તે કલ્કિ 2898 એડીમાં પ્રભાસ સાથે જોવા મળ્યા હતા. તેઓ કૌન બનેગા કરોડપતિ 16 હોસ્ટ કરતા પણ…
- તરોતાઝા
આજે આત્મહત્યા નિવારણ દિવસ: આંકડાની જેમ જ કારણો પણ અકળાવનારા
અમદાવાદઃ જીવનમાં ગમે તેટલા ઉતાર-ચઢાવ આવે, સમસ્યાઓ હોય, નિરાશાઓ હોય છતાં જીવન હંમેશાં જીવવાને લાયક તો હોય જ છે. વિશ્વના મોટાભાગના મહાનુભાવો ખૂબ જ કપરાં સમયમાંથી પસાર થયા છે. આજકાલ સોશિયલ મીડિયામાં રોજ સવારે જીવનમા ઉર્જા ભરતા ગૂડ મોર્નિંગ મેસેજ…
- મનોરંજન
દર્દમાં હોવા છતાં હસતે મોઢે બાપ્પાને વિદાય કર્યા સલમાન ખાને, જુઓ વીડિયો
અભિનેતા સલમાન ખાનના ઘરે દરેક તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હિન્દુઓના તહેવારો હોય કે મુસ્લિમ સમુદાયના તહેવારો દરેક તહેવારને તેઓ સમાન ઉત્સાહથી ઉજવે છે. હાલમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે. સલમાન ખાનની બહેન અર્પિતા પણ દર વર્ષે બાપ્પાની ઘરે…