- આમચી મુંબઈ
લાડકી બહેન યોજનાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન બંધ, પણ હવે આ વાત જાણી લેજો!
મુંબઈ: રાજ્ય સરકારે જાહેર કરેલી મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજના (Mukhyamantri Ladki Bahin Yojana)ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ યોજના હેઠળ દર મહિને મહિલાઓના ખાતામાં 1500 રૂપિયા જમા કરાવવામાં આવશે. અત્યાર સુધીમાં જુલાઈ અને ઓગસ્ટ માટે કુલ 3000 રૂપિયા…
- નેશનલ
જો રામ લાએ હૈં…ગાનારા કન્હૈયા મિત્તલે કોંગ્રેસથી કન્ની કાપી
મુંબઈ: જાણીતાય ગાયક ક્ધહૈયા મિત્તલે હવે યુ-ટર્ન લેતાં કૉંગ્રેસમાં જવાનો ઈનકાર કરી દીધો છે. પ્રશંસકોની ટીકાઓને પગલે તેમણે આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે. મિત્તલે સોશિયલ મીડિયા પર બાકાયદા એક વીડિયો શેર કરીને પોતાના પ્રશંસકોની માફી પણ માગી…
- નેશનલ
ગણેશ વિસર્જન પહેલા કરો આ કામ, વિધ્નહર્તા કરશે દુઃખડા દૂર
દેશમાં ઠેર ઠેર ગણેશોત્સવની ધૂમધામ છે. લોકો ઘરમાં, સોસાયટીમાં કે પછી મંડળોમાં ગણેશજીની મૂર્તિ પધરાવે છે અને તેની પૂજા વિધિ કરે છે, બાપ્પાને લાડ લડાવે છે અને પછી રડતી આંખે તેમનુ વિસર્જન કરે છે. કોઈ દોઢ દિવસ, તો કોઈ પાંચ,…
- સ્પોર્ટસ
રાહુલ દ્રવિડે બ્લેન્ક ચેકની ઓફર ફગાવી દીધી, કારણ જાણીને દ્રવિડ પ્રત્યે માન વધી જશે
મુંબઈ: ભારતના દિગ્ગજ ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) તેમના ઉદાર સ્વભાવ માટે જાણીતા છે. કોચ તરીકે ભારતીય ટીમને નવી ઉંચાઈએ લઇ જવામાં તેમનો સિંહ ફાળો રહ્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 2025ની સિઝનમાં રાહુલ દ્રવિડ રાજસ્થાન…
- સ્પેશિયલ ફિચર્સ
ઈશ્વરની અદ્ભૂત ભેટ છે આંખ
આંખ… ‘આત્માની બારી’ તરીકે ઓળખાય છે.સૃષ્ટિના સર્જનહારે પોતે સર્જેલી જગતભરની સુંદર રચનાઓ માનવી જોઈ શકીએ તે માટે આંખોનું નિર્માણ કર્યું છે. પરમાત્માએ આપેલી આ ખૂબ જ અમૂલ્ય ભેટ છે. શું આપ જાણો છો કે, જ્યારે આંખના ૨૦ લાખ જેટલા અંશ…
- સુરત
Surat માં ગણેશ મંડપ પર મસ્જિદમાંથી થયો હતો પથ્થરમારો, ગુજરાતના ગૃહમંત્રીનું મોટું નિવેદન
સુરત : ગુજરાત પોલીસે સુરતના(Surat)ગણેશ મંડપ પર પર પથ્થરમારો કરીને રાજ્યનું વાતાવરણ ડોહવાની યોજનાને નિષ્ફળ બનાવી છે. આ કેસમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી તરફથી મોટું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે સૈયદપુરા પોલીસ ચોકીની આસપાસની મસ્જિદ અને ઈમારતો પરથી પથ્થરમારો…
- ઇન્ટરનેશનલ
ચીન અને રશિયાએ સયુંકત સૈન્ય કવાયત હાથ ધરતા ભારતની ચિંતા વધારી
મોસ્કો: ભારત અને અમેરિકાએ રાજસ્થાનમાં મિલિટરી કવાયત કરવાના અહેવાલ વચ્ચે ચીન અને રશિયાએ યુદ્ધ અભ્યાસ કરતા ભારતની ચિંતા વધારી છે. ચીનની સત્તાવાર ન્યૂઝ એજન્સી સિન્હુઆએ સોમવારે અહેવાલ આપ્યો હતો કે રશિયા સપ્ટેમ્બરમાં જાપાનના સમુદ્ર અને ઓખોત્સ્કના સમુદ્રમાં ચીન દ્વારા આયોજિત…
- ભુજ
ગાંધીધામના ભારાપરમાં કૌટુંબિક સસરાએ ભાઇનું હથોડી વડે હુમલો કરી ઢીમ ઢાળી દેતાં ચકચાર
ભુજ: કચ્છમાં પણ હવે જાણે યુપી-બિહારની જેમ ગેંગવોર, હુમલા, સરાજાહેર હત્યા જેવા બનાવો બનવા એક આમ વાત બની ચુકી છે તેવામાં ગાંધીધામ તાલુકાના ભારાપર ગામમાં સ્થિત ખાનગી કંપનીની વસાહતમાં બે શ્રમિકો વચ્ચે થયેલા વિવાદમાં ગોપન પડુ બગદી (ઉ.વ. ૪૬) નામના…
- આમચી મુંબઈ
ઠાકરેને પડશે મોટો ફટકો, વિધાનસભામાં શિંદેનું શું થશે? સર્વેના ચોંકાવનારા આંકડા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર બે મહિના બાકી છે. સંખ્યાબંધ ઓપિનિયન પોલના તારણો પહેલાથી જ બહાર આવ્યા છે. આ ઓપિનિયન પોલ રાજકીય નેતાઓની ઉંઘ ઉડાડી રહ્યા છે. તો તાજેતરના ઓપનિયન પોલ મુજબ વિધાનસભામાં કઈ પાર્ટીને કેટલી બેઠકો…
- ભુજ
મુંદરાથી હૈદરાબાદ જતાં ટેન્કરમાંથી અધવચ્ચેથી કાઢી લેવાયું ૩.૨૯ લાખનું હાઇડ્રોકાર્બન ઓઇલ
ભુજ: કચ્છમાં પેટ્રોલિમ પદાર્થોની તસ્કરી કરતી ટોળકી ફરી સક્રિય થઇ હોય તેમ હાઇડ્રોકાર્બન ભરીને મુંદરાથી હૈદરાબાદ તરફ જઈ રહેલાં ટેન્કરમાંથી ૩,૨૯૪૦૦ના મૂલ્યનું ૭૩૨૦ કિલોગ્રામ ઓઇલ રસ્તામાં જ સગેવગે થઇ જતાં ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઇ છે. આ અંગે મુંદરા પોલીસને…