- મનોરંજન
જેક્વલીન ફર્નાન્ડિસનું આ સપનું થયું સાચું, જુઓ શું કહ્યું શ્રીલંકન બ્યુટીએ…
ન્યુ યોર્ક: ‘મર્ડર-2’ ફિલ્મ બાદ આખા દેશમાં લોકપ્રિય બની ગયેલી શ્રીલંકન બ્યુટી જેક્વલિન ફર્નાન્ડિસ હંમેશા ચર્ચામાં તો હોય જ છે અને તેની ફિલ્મો કરતાં વધુ તેની અંગત બાબતો અંગે ચર્ચા થતી હોય છે. સ્ટાઇલ અને ખૂબસુરતી માટે જાણીતી જેક્વલિન હાલ…
- સ્પોર્ટસ
ધોની (Dhoni) ઘરે જીતીને આવે કે હારીને, કોણ એકસરખા પ્રેમથી તેનું સ્વાગત કરે?
નવી દિલ્હી: એમએસ ધોની (MS Dhoni) જુલાઈમાં 43 વર્ષનો થશે અને હજી ગયા વર્ષે તેણે ઘૂંટણમાં સર્જરી કરાવી હતી એમ છતાં તેનામાં સિક્સર ફટકારવાની ક્ષમતા, ફિટનેસ તેમ જ રનિંગ-બિટવિન-ધ વિકેટ્સની ચપળતા પહેલા જેવી જ છે અને એ સંબંધમાં તેણે કેટલાક…
- આપણું ગુજરાત
કડીના (ભાજપી ધારાસભ્ય) કરસન કાકાનો કાળો કકળાટ: આ દારૂનું વેંચાણ બંધ કરાવો, બાપલિયા !
ગુજરાતમાં દારૂ મળે છે ? દેશી હોય કે વિદેશી પણ દારૂ મળતો નથી તેવું રાજ્યના તમામ પોલીસ મથક અને તેના કર્મચારીઓ કહે છે.અરે, ખુદ સરકારનો કાયદો જ એટલો જડબેસલાક છે કે,દારૂનું ટીપું તો શું કબૂતર પણ પાંખ ફફડાવી ના શકે.…
- આપણું ગુજરાત
સુરતમાં પત્નીએ પોલીસમાં ફરિયાદ કરતા પતિએ મોતને વ્હાલું કર્યું, બાદમાં મૃતકના મોટા ભાઈએ પણ કર્યો આપઘાત
સુરત: ડાયમન્ડ સીટી તરીકે જગવિખ્યાત સુરતમાં હત્યા, આત્મહત્યા, લૂંટ, બળાત્કાર અને છેડતીના ગુનાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. શહેરના લિંબાયત વિસ્તારમાં નીલગિરી પાસે આવેલા સાંઈબાબાના મંદિર પાસે પત્ની સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ પત્નીએ પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસ પકડી…
- સ્પોર્ટસ
World Para Athletics : વિશ્વ સ્પર્ધાની ભાલાફેંકમાં દિવ્યાંગોના ‘નીરજ ચોપડા’નો ફરી ગોલ્ડ મેડલ, ભારત ત્રણ સુવર્ણ જીતીને ત્રીજા સ્થાને આવી ગયું
કૉબે (જાપાન): જેમ સમર ઑલિમ્પિક્સમાં નીરજ ચોપડા ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે અને વિશ્ર્વસ્પર્ધાઓમાં પણ ભારતનું નામ રોશન કરી રહ્યો છે એમ દિવ્યાંગ ઍથ્લીટ્સ માટેની સ્પર્ધાઓમાં સુમિત ઍન્ટિલ (Sumit Antil) ભારતને ગૌરવ અપાવી રહ્યો છે. દિવ્યાંગ ઍથ્લીટ્સ માટેની ઑલિમ્પિક્સ…
- આપણું ગુજરાત
ગુજરાતનાં મહીસાગરમાં શિક્ષકને તાલિબાની સજા -કારણ પણ જાણી જ લો !
મહીસાગર જિલ્લામાં 56 વર્ષના આધેડ શિક્ષકને તેનાથી અડધી ઉમરની નર્શ મહિલા સાથે લગ્નેતર સંબંધ રાખવો ભારે પડ્યો છે મહિલાના બે ભાઈ અને પિતાએ શિક્ષકને દોરડાથી બાંધી ઢોર માર મારી આધેડ શિક્ષકને તેનાજ ગામ હિદોલિયામાં તેના ઘર પાસે કેકી આવ્યા હતા.…
- આપણું ગુજરાત
ગુજરાતમાં હીટ સ્ટ્રોકના કેસ વધ્યા, લોકો ત્રાહિમામ, છેલ્લા 6 દિવસમાં 432 કેસ નોંધાયા
અમદાવાદ: રાજ્યમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે. કેટલાક જિલ્લાઓમાં તાપમાનનો પારો 43-45 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. કાળઝાળ ગરમીને કારણે હીટસ્ટ્રોકના કેસમાં પણ એકાએક વધારો થયો છે. અસહ્ય ગરમીથી બીમાર પડનારાઓની સંખ્યા પણ વધી રહી છે. હાલ રાજ્યમાં રોજ…
- આપણું ગુજરાત
રાજકોટ સિવિલ હોસ્પિટલનું તંત્ર ક્યારેય નહીં સુધરે?
રાજકોટની જનાના હોસ્પિટલ ની બેદરકારી થી એક 3 મહિનાના ઇમરાન એઝાઝભાઈ કાથરોટીયા નામના બાળકનું મોત થયું હોવાનો માતાપિતાએ આક્ષેપ કર્યો હતો. જનાના હોસ્પિટલમાં બાળક બીમાર થતા બાળકને સારવાર માટે ગોંડલ થી લાવી દાખલ કરવામાં આવ્યો હતો . બાળકની માતાના જણાવ્યા…
- આમચી મુંબઈ
2019ની સરખામણીએ આ ચૂંટણીમાં ઓછું મતદાન મહારાષ્ટ્રમાં મતદાનની ટકાવારીમાં ઘટાડો નોંધાયો
મુંબઈ: સોમવારે લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કાના મતદાન દરમિયાન મુંબઈની છ બેઠકો તેમ જ મુંબઈ મેટ્રોપોલિટન રિજનની ચાર એમ કુલ દસ બેઠકો પર મતદાન યોજાયું. આ સાથે જ મહારાષ્ટ્ર નાશિક, દિંડોરી, ધુળેમાં પણ મતદાન યોજાયું અને મહારાષ્ટ્રની તમામ 48 બેઠકો પર…
- નેશનલ
Lok Sabha Elections 2024: શું રાહુલ ગાંધી બનશે દેશના PM? રોબર્ટ વાડ્રાએ આપ્યો આ જવાબ
નવી દિલ્હી: કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાએ લોકસભા ચૂંટણી 2024માં ધર્મના રાજકારણ પર પ્રતિક્રિયા આપી હતી. રોબર્ટ વાડ્રાએ કહ્યું કે હું ધર્મની રાજનીતિ નથી કરતો. હું સમાજ સેવા કરું છું. મારે કોઈ પદની જરૂર નથી. સુખ અને…