- આપણું ગુજરાત
Suratમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, અનેક લોકો ફસાયા હોવાની શકયતા…
સુરતઃ ગુજરાતના સુરતમાં શનિવારે સાંજે પાંચ માળની ઈમારત ધસી પડી હોવાના સમાચાર સામે આવી રહી છે. 2017માં બનાવવામાં આવેલી તેમ જ સુરત મહાપાલિકાના અખત્યાર હેઠળ પાલી ગામ ખાતે આવેલી આ ઈમારતમાં અનેક લોકો ફસાયા હોવાનું પણ જાણવા મળ્યું છે.સૂત્રો દ્વારા…
- સ્પોર્ટસ
મહિલા ટી-20માં ભારતને રવિવારે સાઉથ આફ્રિકા સાથે હિસાબ બરાબર કરવાનો મોકો
ચેન્નઈ: હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને વન-ડે સિરીઝમાં 3-0થી અને એકમાત્ર ટેસ્ટમાં 10 વિકેટે હરાવી દીધી, પણ ટી-20 સિરીઝમાં ભારતની ટીમે ખરાબ શરૂઆત કરી હતી. જોકે શુક્રવારે પહેલી ટી-20 મૅચ હારી ગયા બાદ વિમેન ઇન બ્લ્યૂને રવિવારની ‘ડુ…
- નેશનલ
મા સાથે મસ્તીઃ કૂનોના ચીત્તાઓની મા સાથેની મસ્તીની મોજ તમે પણ માણો
ભોપાલઃ મધ્ય પ્રદેશના શ્યોપુર જિલ્લાના Kuno national parkનો એક વીડિયો વાયરલ થયો છે. વરસાદમાં જેમ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે તેમ વન્ય જીવો પણ મોજમાં આવી જાય છે. વનવગડામાં માતા સાથે મસ્તી કરતા ચીત્તાનો આવો જ એક વીડિયો વાયરલ…
- મનોરંજન
આ વિચિત્ર બીમારીથી પીડાતો હતો Karan Johar, ખુદ કર્યો ચોંકાવનારો ખુલાસો…
કરણ જોહર (Film Maker Karan Johar)ની ગણતરી ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મહાન ફિલ્મ નિર્માતાઓમાં કરવામાં આવે છે. નેશનલ ફિલ્મ એવોર્ડ વિનર નિર્દેશક-નિર્માતાને એક સ્ટાર મેકર તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ આ મહાન નિર્માતા નિર્દેશકે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં તેને થયેલી…
- નેશનલ
Union Budget 2024: ક્યારે રજૂ થશે મોદી 3.0નું પ્રથમ બજેટ, સરકારે જણાવી તારીખ
કેન્દ્રીય બજેટ 2024: દેશમાં 18મી લોકસભાની રચના બાદ હવે મોદી સરકાર તેના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહી છે. કેન્દ્રીય બજેટ 2024ની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ સંસદમાં બજેટ રજૂ કરશે. વાસ્તવમાં,…
- આમચી મુંબઈ
પંચવટી એક્સપ્રેસના ડબ્બા છુટા પડ્યા: કોઈને ઈજા નહીં
મુંબઈ: નાશિક અને મુંબઈ વચ્ચે દોડતી પંચવટી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા શનિવારે સવારે કસારા નજીક છૂટા પડી ગયા હતા. જોકે, કોઈ પણ ઉતારુને ઈજા નહોતી થઈ એમ સંબંધિત રેલવે અધિકારીએ જણાવ્યું હતું. ટ્રેનના ડબ્બા જોડી દેવામાં આવ્યા બાદ 40 મિનિટ પછી…
- સ્પોર્ટસ
શુભમન ગિલે ઝિમ્બાબ્વે સામેની પ્રથમ ટી-20માં ફીલ્ડિંગ પસંદ કરી
હરારે: ભારતે અહીં આજે ઝિમ્બાબ્વે સામેની ટી-20 સિરીઝની પ્રારંભિક મૅચમાં ફીલ્ડિંગ પસંદ કરી હતી. શુભમન ગિલ ભારતનો કૅપ્ટન છે અને તેણે ટૉસ જીતીને યજમાન ટીમ સામે ટાર્ગેટ ચેઝ કરવાનું પસંદ કર્યું હતું.ઓપનર અભિષેક શર્મા, વિકેટકીપર-બૅટર ધ્રુવ જુરેલ અને બૅટર રિયાન…
- સ્પોર્ટસ
શુભમલ ગીલની કેપ્ટન્સીમાં આ ત્રણ ખેલાડીને મળ્યો ડેબ્યુ કરવાનો મોકો
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની T-20 સિરીઝની શરૂઆત થઈ ગઈ છે . તાજેતરમાં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ ભારતીય ટીમ હવે યુવા ખેલાડીઓને તક આપવા માંગે છે. તેથી ઝિમ્બાબ્વે સામેની આ શ્રેણીમાં સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે…
- આમચી મુંબઈ
ક્રિકેટ ટીમને 11 કરોડના ઇનામનો વિપક્ષનો વિરોધ
મુંબઈઃ આઇસીસી ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમનું ભારતમાં અને ત્યારબાદ મુંબઈમાં ભવ્ય સ્વાગત કરાયું હતું. મહારાષ્ટ્ર સરકારે પણ વિધાન ભવનમાં મુંબઈના ખેલાડીઓ રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલનું સ્વાગત કરાયું અને ભારતીય ટીમને મહારાષ્ટ્ર…
- મહારાષ્ટ્ર
જમીન ગોટાળા પ્રકરણે રવીન્દ્ર વાયકરને ક્લીન ચીટ
મુંબઈઃ ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના ઉમેદવાર અમોલ કિર્તિકરને લોકસભાની ચૂંટણીમાં ફક્ત 48 મતોથી હરાવનારા શિંદે જૂથની શિવસેનાના સાંસદ રવીન્દ્ર વાયકરને મોટો દિલાસો મળ્યો છે. જોગેશ્વરી જમીન ગોટાળા પ્રકરણે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા(ઇઓડબલ્યૂ-ઇકોનોમિક ઓફેન્સિસ વિંગ) દ્વારા વાયકરને ક્લીન ચીટ આપી…