- સ્પોર્ટસ
સ્પિનર વૅન્ડરસે સામે ટીમ ઇન્ડિયા ઝૂકી ગઈ, શ્રીલંકા 32 રનથી જીત્યું
કોલંબો: ભારતનો યજમાન શ્રીલંકા સામે રવિવારે બીજી વન-ડેમાં 32 રનથી પરાજય થયો હતો. શ્રીલંકા 1-0થી આગળ થઈ ગયું છે. પ્રથમ મૅચ ટાઇ થઈ હતી અને હવે છેલ્લી મૅચ જે બુધવારે રમાશે એ જીતીને ભારતે શ્રેણીને 1-1ની બરાબરીમાં લાવવી જ પડશે.ભારતને…
- આપણું ગુજરાત
દક્ષિણમાં દેધનાધન : ખેરગામમાં સાત ઇંચ જેટલો વરસાદ; વલસાડમાં કાલે શાળા-કોલેજો બંધ
અમદાવાદ: રાજયમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે દક્ષિણમાં દેધનાધનની પરિસ્થિતિ સર્જાય હતી. સાંજે આઠ વાગ્યા સુધીમાં રાજ્યના 105 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આશરે સાત ઇંચ જેટલો સૌથી વધુ વરસાદ નવસારીના ખેરગામમાં પડ્યો હતો. નવસારી, ડાંગ અને વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
‘ઑલ્ડેસ્ટ’ જૉકોવિચ પહેલી વાર જીત્યો ઑલિમ્પિક ગોલ્ડ મેડલ
પૅરિસ: ટેનિસના સૌથી વધુ 24 ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલો સર્બિયાનો નોવાક જૉકોવિચ ઘણા વર્ષોથી ઑલિમ્પિક ગેમ્સના ગોલ્ડ મેડલ માટે ઝંખતો હતો અને એ મેળવવાનું સપનું તેણે રવિવારે પૂરું કર્યું હતું. 2008ની ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર જૉકોવિચે પૅરિસ ઑલિમ્પિક્સની ફાઇનલમાં…
- ટોપ ન્યૂઝ
બાંગ્લાદેશમાં બબાલઃ હિંસા-વિરોધ વકરતા 91 લોકોનાં મોત, 300 ઈજાગ્રસ્ત
ઢાકાઃ બાંગ્લાદેશમાં વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગણી સાથે વિદ્યાર્થી આંદોલન દ્વારા જાહેર કરાયેલા અસહકાર આંદોલનના પ્રથમ દિવસે રવિવારે વિરોધીઓ અને સત્તાધારી આવામી લીગના સમર્થકો વચ્ચે હિંસક અથડામણમાં 91 લોકોના મોત અને સેંકડો ઘાયલ થયા હતા, જ્યારે 14 પોલીસનાં મોત…
- નેશનલ
દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ: સિસોદિયાની જામીન પર આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
નવી દિલ્હીઃ દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસ (Delhi Excise Policy Scam)માં આમ આદમી પાર્ટી (આપ)ના નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી હાથ ધરાશે. જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ કે. વી. વિશ્વનાથનની બેન્ચ આ અરજીઓ પર…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
હૉકીમાં આ વખતે ઑલિમ્પિક્સનો ગોલ્ડ મેડલ પાક્કો: ધનરાજ પિલ્લે
પૅરિસ: હરમનપ્રીત સિંહના સુકાનમાં ભારતે રવિવારે પૅરિસ ઑલિમ્પિક્સમાં પાંચમી રૅન્કવાળા ભારતે વર્લ્ડ નંબર-ટૂ ગ્રેટ બ્રિટનને ક્વૉર્ટર ફાઇનલમાં 1-1ની ડ્રૉ બાદ પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવી દીધું અને સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો એ જોઈને ભારતના હૉકી-લેજન્ડ ધનરાજ પિલ્લેએ ‘પીટીઆઇ ભાષા’ને આપેલી…
- ભુજ
ગાંધીધામના કોંગ્રેસ ઉપપ્રમુખની બંદૂક સાથે ઇન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરનારા શખ્સની ધરપકડ
ભુજ: પાક રક્ષણ માટે હથિયાર મેળવનારી ગાંધીધામ શહેર કોંગ્રેસની ઉપ પ્રમુખ સલમા સુલેમાન ગંઢ અને માવજી ઊર્ફે સુરંગ રામજી કોલી સામે એસઓજીએ આર્મ્સ એક્ટના ભંગ બદલ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જો કે જિજ્ઞેશ મેવાણીની પત્રકાર પરિષદમાં સ્ટેટ…
- ભુજ
કોર્ટે જમીન કૌભાંડના આરોપી પૂર્વ પ્રાંત અધિકારી જે.ડી.જોશીની જામીન અરજી ફગાવી
ભુજ: કચ્છમાં જે-તે સમયે ફરજ બજાવી ગયેલા સરકારી કર્મચારીઓ દ્વારા કરોડોના કથિત જમીન કૌભાંડો સમયાંતરે બહાર આવી રહ્યાં છે ત્યારે ભુજના પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલાં અને ચાર જેટલાં કેસમાં ગેરકાયદે રીતે જમીન નિયમિત કરી આપી સરકારી તીજોરીને 79.67…
- રાજકોટ
ગણેશ જાડેજાના ફરિયાદી રાજૂ સોલંકીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
રાજકોટ: ગણેશ જાડેજા વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદના ફરિયાદી રાજૂ સોલંકી સહિત ચાર લોકોની સામે ગુજસિટોકની કલમ હેઠળ ધરપકડ કરાયા બાદ આજે રાજકોટની ગુજસિટોક કોર્ટમાં 7 દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા…