- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
વિનેશ ફોગાટના કેસનો ચુકાદો રવિવાર પર મોકૂફ
પૅરિસ: ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને 50 કિલો વર્ગની ફાઇનલમાંથી ડિસ્ક્વૉલિફાય કરવામાં આવી એની વિરુદ્ધમાં કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફૉર સ્પોર્ટ (સીએએસ)માં ફોગાટે કરેલી અપીલ પર જે કેસ ચાલી રહ્યો છે એનો ફેંસલો રવિવાર, 11મી ઑગસ્ટ પર મુલતવી રાખવામાં આવ્યો હોવાનું ઇન્ડિયન…
- Uncategorized
વિદેશમાં રહેતા શિક્ષીકા મુદ્દે શિક્ષણમંત્રીનું નિવેદન “ગેરહાજર શિક્ષિકાની હાજરી પૂરનારા પણ દોષિત; સઘન તપાસ કરાશે”
છોટા ઉદેપુર: તાજેતરમાં અંબાજીની એક સ્કૂલનાં મહિલા શિક્ષક વિદેશ હોવા છતાં તેઓનું નામ સ્કૂલમાં ચાલી રહ્યું હોય તેવો ગંભીર બેદરકારીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. આ ઘટનાએ રાજ્યના શિક્ષણ વિભાગની આબરૂના લીરેલીરા ઊડી ગયા છે. જો કે હવે આ મુદ્દે રાજ્યના…
- મહારાષ્ટ્ર
થાણેમાં ઉદ્ધવના ‘ભગવા સપ્તાહ’માં મનસેનો ‘રાડો’
મુંબઈ: બીડમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(એમએનએસ)ના અધ્યક્ષ રાજ ઠાકરેના કાફલા પર સોપારીના ટુકડા ફેંકીને હુમલો કરાયો ત્યારબાદ રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારને ચેતવણી આપી હતી અને રાજ ઠાકરેની ચેતવણીની ગણતરીની કલાકોમાં જ ઉદ્ધવ ઠાકરેના કાફલા પર પણ હુમલો થયો…
- નેશનલ
1987 બેચના IASઅધિકારી ટીવી સોમનાથનને સોંપાયુ કેબિનેટ સચિવનું પદ
નવી દિલ્હી: સરકારે વરિષ્ઠ ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી ટીવી સોમનાથનને દેશના આગામી કેબિનેટ સચિવ તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT) દ્વારા આજે શનિવારે પરિપત્ર જાહેર કરીને વર્ષ 1987 બેચના તમિલનાડુ કેડરના આઈએએસ અધિકારી ટીવી…
- નેશનલ
SC-STમાં વર્ગીકરણ મુદ્દે ખડગેનું નિવેદન “ધીમે ધીમે કરી ભાજપનો અનામત હટાવવાનો પ્રયાસ”
નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Kharge) SC-ST અનામત (SC-ST Reservation) પર સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાને લઈને કેન્દ્ર સરકારને ભીંસમાં લીધી છે. ખડગેએ કહ્યું કે હાલમાં જ સુપ્રીમ કોર્ટના 7 ન્યાયાધીશોએ એક ચુકાદો આપ્યો છે, જેમાં તેઓએ SC-ST શ્રેણીના…
- સ્પોર્ટસ
અશ્ર્વિને આવું કેમ કહ્યું, ‘હું સિડનીમાં બંગલો બંધાવીશ અને આખો માલદીવ ટાપુ જ ખરીદી લઈશ’
નવી દિલ્હી: પૅરિસ ઑલિમ્પિક્સ પછી ભારતની મેન્સ તથા વિમેન્સ ક્રિકેટ ટીમની એક પછી એક સિરીઝ-ટૂર્નામેન્ટ શરૂ થઈ જશે તેમ જ દુલીપ ટ્રોફી, રણજી ટ્રોફી સહિતની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટો પણ યોજાશે. જોકે એમાં 2025ની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની વાતો પણ ભરપૂર સાંભળવા…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
વિનેશ ફોગાટના ફેંસલાની ઘડી નજીક આવી ગઈ!
પૅરિસ: પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટને 50 કિલો વર્ગમાં નિર્ધારિત વજન કરતાં માત્ર 100 ગ્રામ વધુ વજન હોવાને કારણે ફાઇનલમાંથી ગેરલાયક ઠરાવવામાં આવી એને લઈને ખુદ ફોગાટે અને તેના સપોર્ટમાં ભારત સરકારે જે અપીલ કરી છે એના પર…
- ગાંધીનગર
ગુજરાતના અનેક જિલ્લામાં પડશે સાવજોની ત્રાડ: રાજ્યના 12 સ્થળોએ બનશે લાયન સફારી પાર્ક
ગાંધીનગર: આજે 8 ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. એક સમયે આખા એશિયા ખંડમાં જોવા મળતા એશિયાટિક સિંહ હવે માત્ર સૌરાષ્ટ્રના ગીરમાં જ જોવા મળે છે. જો કે છેલ્લા ઘણા વર્ષોમાં તેના સંવર્ધનને લઈને હવે તેની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.…
- સુરત
કરો વાત! સુરતનો રત્નકલાકાર વેબસીરિઝ જોઈને નકલી નોટો છાપવાનું શીખ્યું
સુરત: રાજ્યમાં નકલી ચીજ વસ્તુની સાથે જ બની રહેલી નકલી નોટોને અને બનાવનારને પોલીસ ઝડપી લીધા છે. પોલીસને મળેલી બાતમીના આધારે કામરેજના એક ફ્લેટમાં દરોડો પાડ્યો હતો. પોલીસ એક રત્નકલાકારની 60 હજાર કિંમતની ચલણી નોટો મળીને કુલ 1.56 લાખના મુદ્દા…
- આમચી મુંબઈ
મરાઠા અનામત આંદોલન: જરાંગે પાટીલ બેભાન
મુંબઈ: મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને અનામત આપવાની માગણી સાથે આંદોલનનું નેતૃત્વ કરનારા મનોજ જરાંગે પાટીલ સાતારામાં એક રેલીમાં ભાષણ આપતા વખતે અચાનક બેભાન થઇ ગયા હતા. ભાષણ આપતા વખતે જરાંગેની તબિયત થોડી કથળી હતી અને તે અધવચ્ચે જ બેસી ગયા હતા.ઉલ્લેખનીય…