- સ્પેશિયલ ફિચર્સ
WhatsApp લાવ્યું આ કમાલનું Feature, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે અને એમાં પણ વોટ્સએપ (WhatsApp)એ સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ છે. દુનિયાભરમાંથી કરોડો લોકો વોટ્સએપ યુઝ કરે છે. મેટાની ઓનરશિપ હેઠળના આ મેસેજિંગ પ્લેટફોર્મ પર ફીડબેક અને યુઝર્સની જરૂર પ્રમાણે અપડેટ્સ અને ફીચર્સ લાવવામાં આવે છે,…
- મહારાષ્ટ્ર
…તો મહારાષ્ટ્રમાં આ વખતે દસમા અને બારમાની પરીક્ષા વહેલી લેવાશે
પુણે: મહારાષ્ટ્ર સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (સ્ટેટ બોર્ડ) તરફથી લેવામાં આવતી દસમા અને બારમા ધોરણની પરીક્ષા દર વર્ષની સરખામણીએ આ વખતે આઠથી દસ દિવસ વહેલી લઈ શકાય છે.તેના માટે અંદાજિત ટાઇમટેબલ જાહેર કરવામાં આવ્યું છે, જે પ્રમાણ બારમા…
- આમચી મુંબઈ
ઈન્કમ ટૅક્સ ભરવામાં મદદને બહાને ફૅશન ડિઝાઈનર સાથે સાયબર ફ્રોડ
મુંબઈ: ઑનલાઈન ઈન્કમ ટૅક્સ ભરવામાં મદદ કરવાને બહાને વિલેપાર્લેની ગુજરાતી ફૅશન ડિઝાઈનર સાથે સાયબર ફ્રોડ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. બૅન્ક અધિકારીના સ્વાંગમાં ઠગે ફરિયાદીના મોબાઈલનું એક્સેસ મેળવી બે બૅન્ક ખાતા અને એક ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા.વિલેપાર્લે…
- પાટણ
પાટણના કોંગી ધારાસભ્યની માંગ મંજૂર ; નર્મદાનું પાણી ઉત્તર ગુજરાતને આપવા મુખ્યમંત્રીનો નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી પહોંચાડવા એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને પરિણામે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો વધ્યો છે, તેમાંથી આ પાણી ઉત્તર ગુજરાતના તળાવોમાં પહોંચાડવામાં આવશે. ઉત્તર ગુજરાતનાં પાટણના…
- આમચી મુંબઈ
MVA જીત્યું તો નક્કી આ યોજનાઓ બંધ થશેઃ ભાજપના પ્રદેશપ્રમુખે ભવિષ્ય ભાખ્યું
મુંબઈ: મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ આજે જણાવ્યું હતું કે વિપક્ષી મહા વિકાસ અઘાડી (MVA)ને મત આપવાથી મહિલા કેન્દ્રિત મુખ્ય મંત્રી લાડકી બહેન યોજના, કેન્દ્રની ખાદ્ય સુરક્ષા યોજના અને ખેડૂતોને મફત વીજળી બંધ કરવામાં આવશે.એક ન્યૂઝ કોન્ફરન્સને સંબોધતા, બાવનકુળેએ જણાવ્યું…
- આપણું ગુજરાત
ચાલો પીએમ મોદીનું સપનું સાકાર કરીએઃ ગુજરાતમાં મનસુખ માંડવિયાએ યુવાનોની કરી અપીલ
વિશ્વ યુવા દિવસે અમદાવાદમાં કેન્દ્રીય યુવા અને રમત-ગમત મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ‘IMPACT WITH YOUTH’ કોન્ક્લેવ યોજાયો હતો. કેન્દ્રીય મંત્રીએ યુવાનોને વિકસિત ભારતના સંવાહક ગણાવતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપ સૌને લક્ષ્યમાં રાખીને 2047માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન…
- સ્પોર્ટસ
હવે દુલીપ ટ્રોફીના પહેલા રાઉન્ડની મેચ બેંગલુરુમાં રમાશેઃ આ સ્ટાર ક્રિકેટર રમી શકે
બેંગલુરુઃ દુલીપ ટ્રોફીના પ્રથમ રાઉન્ડની મેચ અનંતપુરના બદલે બેંગલુરુમાં રમાડવાનો ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડે નિર્ણય લીધો છે. ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને વરિષ્ઠ સ્પિનર રવિચંદ્રન અશ્વિન સિવાયના તમામ સિનિયર્સ ખેલાડીઓ દુલીપ ટ્રોફીમાં રમશે. સિનિયર બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્માને…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
વિનેશ ફોગાટના વજન વધવા માટે જવાબદાર કોણ? પીટી ઉષાએ આપ્યું સનસનાટીભર્યું નિવેદન
પેરિસ 2024 ઓલિમ્પિકમાં મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલીંગ ઇવેન્ટની ફાઇનલમાં વિનેશ ફોગાટની કમનસીબે ગેરલાયકાતને કારણે ભારતમાં ભારે પ્રતિક્રિયાનો સામનો કરવો પડ્યો છે. સ્ટાર કુસ્તીબાજ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતી વખતે, ભારતીય ચાહકોએ તેમની ફરજો યોગ્ય રીતે નિભાવવામાં બેદરકારી બદલ ભારતીય ઓલિમ્પિક…
- રાજકોટ
ઘરકંકાસથી કંટાળીને પતિ અને દિયરે પત્નીનું ઢીમ ઢાળી દીધું: ખોપરી મળતા ઉકેલાયો હત્યાનો ભેદ
ધોરાજી: આજથી પાંચ દિવસ પહેલાં રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની પરબડી ગામ પાસે એક સાંકળી ગામ જવાના રસ્તે બંધ કારખાનામાંથી માનવ કંકાલની ખોપરી મળી આવતા ભારે ચકચાર મચ્યો હતો. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. સૌપ્રથમ…