- ગાંધીનગર
રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: 86 કેદીઓને કરાશે જેલમુકત
ગાંધીનગર: સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યની જેલોમાં સારો વ્યવહાર અને વર્તણૂક રાખનાર કેદીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તા. 15મી ઓગષ્ટ, સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ વધુ 86 કેદીઓ જેલમુક્ત થશે. રાજ્યની જેલોમાં સારો વ્યવહાર-વર્તણૂક રાખનાર પાત્રતા ધરાવતા કેદીઓને કેદમુક્ત…
- સ્પોર્ટસ
હૉકી ઇન્ડિયાનો મોટો નિર્ણય, જર્સી નંબર-16ને રિટાયર કરી દીધી
પૅરિસ: ભારતીય હૉકી ટીમે પૅરિસ ઑલિમ્પિક્સમાં કમાલનું પર્ફોર્મ કરીને સતત બીજી વાર બ્રૉન્ઝ મેડલ જીતી લીધો એમાં તમામ ખેલાડીઓમાં ખાસ કરીને કૅપ્ટન હરમનપ્રીત સિંહનું તેમ જ વિશેષ કરીને ગોલકીપર પીઆર શ્રીજેશનું મહત્ત્વનું યોગદાન હતું. હૉકી ટીમે કાંસ્યપદકની ઉજવણીની સાથે શ્રીજેશના…
- નેશનલ
Independence Day 2024: સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઇને દિલ્હીમાં અભેદ સુરક્ષા વ્યવસ્થા, 10 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત
નવી દિલ્હી : દેશભરમાં સ્વતંત્રતા દિવસની(Independence Day 2024 )તૈયારીઓ ચાલી રહી છે. દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ સઘન બનાવવામાં આવી છે. જેમાં વિવિધ સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આવતા-જતા દરેક વ્યક્તિ પર નજર રાખવામાં આવી રહી છે.…
- રાજકોટ
આગની વધુ એક ઘટના: રાજકોટના રામનાથ પરામાં વીજ મીટરમાં બ્લાસ્ટથી લાગી આગ
રાજકોટ: રાજકોટમાં આગ લાગવાની વધુ એક ઘટના સામે આવી છે. રાજકોટમાં રામનાથપરાના એક એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વીજકંપનીના એક મીટરમાં બ્લાસ્ટ થવાથી આગ લાગી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને થોડા જ સમયમાં કાબૂ મેળવી લીધો હતો.…
- અમદાવાદ
દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ચરસ મળવાનો સિલસિલો યથાવત : વલસાડ બાદ હજીરાથી ઝડપાયું ડ્રગ્સ
અમદાવાદ: દરિયાકિનારાથી બિનવારસી મળી આવતા ડ્રગ્સના મામલામાં સૌરાષ્ટ્ર અને કચ્છ બાદ હવે દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાનું નામ જોડાઈ ચૂક્યું છે. ગઇકાલે સોમવારે વલસાડના ઉદવાડાના દરિયાકાંઠેથી ચરસનો જથ્થો મળી આવ્યો હતો, જ્યારે આજે બીજા દિવસે વલસાડના દાંતી ભાગલના દરિયાકાંઠેથી 21 પેકેટ અને…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
કુસ્તીબાજ વિનેશ ફોગાટ પરનો ચુકાદો ફરી મોકૂફ: હવે આ તારીખે…
પૅરિસ: પૅરિસ ઑલિમ્પિક્સની કુસ્તીબાજ વિનેશ ફોગાટ પરનો ચુકાદો ફરી મુલતવી રાખવામાં આવ્યો છે. તેને જોઇન્ટ સિલ્વર મેડલ આપવો કે તેની અપીલ ફગાવી દેવી એ વિશેનો ફેંસલો 16મી ઑગસ્ટે રાત્રે 9.30 વાગ્યે અપાશે, એવું મંગળવારે મોડી રાતે જાહેર કરાયું હતું.કરોડો સ્પોર્ટ્સપ્રેમીઓને…
- આમચી મુંબઈ
177 બેઠકો પર વિજયનો વાવટો ફરકાવશે મહાયુતિ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને દ્વારા પોતાની હાર-જીતનો અંદાજ મેળવવા માટે વિવિધ પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે અને સાથે જ સર્વેક્ષણ પણ શરૂ છે. આવા જ એક સર્વેક્ષણનો…
- સ્પોર્ટસ
નીરજ ચોપડાના મુદ્દે સાઇના નેહવાલ કેમ ટ્રૉલ થઈ?
નવી દિલ્હી: ઘણી વાર એવું બને છે કે સામાન્ય ખેલકૂદપ્રેમીને ઘણી ખબર હોય છે, પણ રમતના મેદાન પર વર્ષોથી સક્રિય હોય એવા કોઈક ખેલાડીને સાધારણ બાબતનું જ્ઞાન નથી હોતું. એમાં પણ જો કોઈ સેલિબ્રિટી કંઈક વિચાર્યા વગર બોલી નાખે તો…
- મનોરંજન
બોલ્ડ બ્રાઉન ડ્રેસમાં દિશાની તસવીરોએ મચાવી ધમાલ
મુંબઈ: મોંઘેરા સેલિબ્રિટીઝના શોખ પણ મોંઘા જ હોય અને તેમની જીવનશૈલીની વાત કરીએ કે ખાણી-પીણી કે રહેવાની-પ્રવાસ કરવાની વાત કરીએ, દરેકમાં લક્ઝરી તો આપણને દેખાય જ. કોઇને કરોડો રૂપિયાની ઘડિયાળનો શોખ હોય છે તો કોઇને મોંઘાદાટ શૂઝનો. હાલમાં જ આવી…