એરબસે પ્રથમ સી-૨૯૫ વિમાન ભારતીય વાયુસેનાને સોંપ્યું
સેવિલે (સ્પેન): એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસએ બુધવારે એક સમારોહમાં ભારતીય વાયુસેનાને ૫૬ સી-૨૯૫ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટમાંથી પહેલું વિમાન સોંપ્યું હતું.બે વર્ષ પહેલાં ₹.૨૧,૯૩૫ કરોડના પ્રોજેક્ટ હેઠળ કરાયેલ સોદા પ્રમાણે વિમાનોની ડિલિવરી શરૂ થઈ છે.વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વી. આર. ચૌધરીએ…
સંસદના વિશેષ સત્રનો એજન્ડા જાહેર
નવી દિલ્હી: ૧૮મી સપ્ટેમ્બરથી સંસદનું પાંચ દિવસના વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાંચ દિવસના સત્રમાં વિવિધ ખરડાઓ પર ચર્ચા કરવામાં આવશે. બુધવારે સરકારે આ અંગેની યાદી બહાર પાડી હતી. પ્રથમ દિવસે સંસદની ૭૫ વર્ષની યાત્રા પર વિશેષ ચર્ચા…
- લાડકી
કેરોલિના રીપરપ્રકરણ-૬
લાઇફમાં હવે ચિયર્સ જેવું કંઈ બચ્યું નથી પ્રફુલ શાહ પછી ગૌરવ પુરોહિત જે બોલતો ગયો એ સાંભળીને વિકાસને પોતાના કાન પર વિશ્ર્વાસ ન બેઠો: મોના આવું કરી શકે? ખાર પોલીસ સ્ટેશને મોના લાપતા હોવાની ફરિયાદ લખાવીને ઘરે આવ્યા બાદ વિકાસનું…
- લાડકી
ભારતીય સેનાની પહેલી જવાન: શાંતિ તિગ્ગા
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી જેના બાળવિવાહ થયાં હોય અને કુમળી વયે બે બાળકોની માતા બન્યાના થોડા સમય પછી પતિનું મૃત્યુ થાય એવા સંજોગોમાં સ્ત્રીની સ્થિતિ કેવી થાય?એની સ્થિતિ શાંતિ તિગ્ગા જેવી થાય… ઉરાંવ આદિવાસી પરિવારની શાંતિ તિગ્ગાને માથેથી ઘરનો મોભ…
- લાડકી
…અને પછી જીવતરની જાહોજલાલીને જતાં જોવી પડે છે!
સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા શું સંબંધ કોઈ એક વ્યક્તિના લીધે તૂટે છે અથવા બચે છે? શું બેમાંથી એક વ્યક્તિનું ઈનવોલ્વમેન્ટ સમય જતાં ઝીરો થઈ જાય છે? એકની અનિચ્છા હોવા છતાંય રિલેશનમાં કેમ બ્રેકઅપ થાય છે? બન્નેની મરજીથી જ આગળ…
- લાડકી
મારી ક્ષમાપનામાં Speed Breaker: CHEATING
-રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ પર્યુષણ વ્યાખ્યાનમાળા સંસારમાં ઘણા લોકો કહેતા હોય છે, તેણે મને દગો આપ્યો, તેણે મારી સાથે માયા-કપટ કર્યા, તેણે મારી સાથે cheating કરી, તેણે મારી સાથે મીઠી મીઠી વાત કરી, મને છેતરી લીધો.ભગવાન કહે…
રાજકોટ-સુરત-ભાવનગર-જામનગરને મળ્યા નવા મેયર
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડોદરા અને અમદાવાદના મેયર અને પદાધિકારીઓની સોમવારે જાહેરાત કરવામાં આવ્યા બાદ મંગળવારે સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર સહિત ચાર મહાનગરોના નવા મેયરો અને પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી હતી. સુરતમાં દક્ષેશ માવાણી અને રાજકોટમાં નયનાબેન પેઢડિયાનાં નામો નવા…
કેરળમાંં નિપાહ વાઇરસથી બેનાં મોત: માંડવિયા
ક્ધટ્રોલ રૂમ શરૂ કરાયો, મદદ માટે કેન્દ્રીય ટીમ પણ રવાના કોઝિકોડ: કેરળના કોઝિકોડમાં નિપાહ વાઇરસથી બે મૃત્યુ થયા હોવાની કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પુષ્ટિ કરી છે. નિપાહ વાઇરસ દ્વારા સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને નિયંત્રિત કરવા અને રાજ્ય સરકારને મદદ કરવા…
- નેશનલ
ડીઝલ વાહનો પર ૧૦ ટકા વધુ વેરો લાદો: ગડકરી
નવી દિલ્હી: પ્રદૂષણમાં ઘટાડો કરવા ડીઝલથી ચાલતા વાહનો પર વધુ ૧૦ ટકા વેરો લાદવાની જરૂર હોવાનું રોડ, પરિવહન અને હાઈવે ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ મંગળવારે કહ્યું હતું. જોકે, આ પ્રકારનો ટૅક્સ લાદવાનો કોઈ પ્રસ્તાવ સરકારની વિચારણા હેઠળ ન હોવાની બાદમાં…
- નેશનલ
મુંબઈ સમાચાર ની સૌજન્ય મુલાકાતે આજે યુએસ એમ્બેસીના પ્રવક્તા
ેમુંબઈ નવી દિલ્હી સ્થિત યુએસ એમ્બેસીના પ્રવક્તા ક્રિસ્ટોફર એલ્મસ આજે એશિયાના સૌથી જૂના અખબાર ‘મુંબઈ સમાચાર’ની સૌજન્ય મુલાકાતે આવશે. આજની ‘મુંબઈ સમાચાર’ની મુલાકાત દરમિયાન તેઓ ‘મુંબઈ સમાચાર’ના ભવ્ય વારસા અંગે જાણકારી લેશે તેમ જ હેરિટેજ બિર્િંલ્ડગની મુલાકાત પણ લેશે. હાલમાં…