Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 899 of 928
  • વેપારી સાથે બે કરોડની છેતરપિંડી: ડ્રગ ડીલર બેબી પાટણકર સહિત બે સામે ગુનો

    મુંબઈ: કસ્ટમ્સ વિભાગ દ્વારા જપ્ત કરાયેલું સોનું સસ્તામાં મેળવી આપવાને બહાને વેપારી સાથે રૂ. બે કરોડની છેતરપિંડી આચરવા પ્રકરણે ડ્રગ ડીલર શશિકલા ઉર્ફે બેબી પાટણકર અને તેના સાથી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.60 વર્ષના વેપારીએ આ સપ્તાહે વરલી પોલીસ…

  • ટિકટૉકને યુરોપમાં 36.8 કરોડ ડૉલરનો દંડ

    બાળકોની અંગત માહિતીના રક્ષણમાં નિષ્ફળ જવાનો આરોપ લંડન: યુરોપિયન નિયામકે ટિકટૉક પર બાળકોની અંગત માહિતીના રક્ષણમાં નિષ્ફળ જવાનો આરોપ મૂકીને શુક્રવારે 36.8 કરોડ ડૉલરનો દંડ કર્યો હતો. નાની વીડિયો ક્લિપ્સ શૅર કરવા માટેની લોકપ્રિય ઍપ્લિકેશન ટિકટૉકને બાળકોની `અંગત માહિતીની સુરક્ષા’…

  • નેશનલ

    ગણપતિ બાપ્પા મોરયા:

    લાલબાગ ચા રાજાના શુક્રવારે યોજાયેલા `મુખદર્શન’ વખતે ભવ્ય મૂર્તિના દર્શન પત્રકારો, ફોટોગ્રાફરો અને ખાસ મહેમાનોને કરાવાયાં હતાં. 19 સપ્ટેમ્બર, મંગળવારના ગણેશચતુર્થી છે અને ત્યારથી દસ દિવસના ગણેશોત્સવનો પ્રારંભ થાય છે. મહારાષ્ટ્ર સહિત દેશભરમાં અનેક સાર્વજનિક સ્થળે તેમ જ ઘરે ગણપતિની…

  • મહાદેવ ઑનલાઈન બૅટિંગ કેસ

    દેશભરમાં 39 સ્થળે ઈડીના દરોડા નવી દિલ્હી: મહાદેવ ઑનલાઈન બૅટિંગ કેસને મામલે ઈડીએ દેશભરમાં 39 સ્થળે દરોડા પાડી રૂ. 417 કરોડ જપ્ત કર્યા હોવાનું અધિકારીઓએ શુક્રવારે કહ્યું હતું. સૌરભ ચંદ્રશેખર અને રવિ ઉપ્પલ દ્વારા પ્રમોટ કરવામાં આવેલી કંપની દુબઈથી આ…

  • ગુજરાતમાં અન્ય પછાત વર્ગોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં 27 ટકા અનામત આપવાનોનિર્ણય

    (અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની બેઠકોમાં ઓબીસી જાતિઓની 27 ટકા અનામત આપતા ગુજરાત સ્થાનિક સત્તામંડળ સુધારા વિધેયક -2023ને શુક્રવારે ગુજરાત વિધાનસભામાં રજૂ કરતાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં અન્ય પછાત વર્ગોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં…

  • સુરત આઇ.ટી. સર્ચ

    200 કરોડના રોકડ વ્યવહારો મળ્યા: પચીસ લોકર સીઝ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ડાયમંડનગરી સુરતમાં હીરા પેઢી અને જ્વેલર્સ પરના આવકવેરા વિભાગના દરોડા બાદ સતત બીજા દિવસે ચાલી રહેલા સર્ચ દરમિયાન રૂ.200 કરોડના રોકડા વ્યવહાર અને બે કરોડની રોકડ મળી છે તેમજ…

  • ઉધનાથી ઉપડનારી ગણપતિ સ્પેશિયલ ટે્રનોમાં લાંબું વેઇટિંગ લિસ્ટ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: આગામી 19 સપ્ટેમ્બરથી ગણેશચતુર્થીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રની સાથે ગુજરાતના સુરત સહિત વિવિધ શહેરોમાં ગણેશચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. જોકે, તહેવારને જોતા સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર પેસેન્જરોની અવરજવર વધી છે.…

  • રાજકોટમાં 10 વર્ષની બાળાએ ટ્યૂશન ક્લાસથી છુટકારો મેળવવા અપહરણનું નાટક કર્યું

    રાજકોટમાં 10 વર્ષની બાળાએ ટ્યૂશન ક્લાસથી છુટકારો મેળવવા અપહરણનું નાટક કર્યું (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજકોટમાં 10 વર્ષની બાળાએ ટ્યુશન ક્લાસથી છુટકારો મેળવવા માટે પોતાનું અને બીજી એક બાળાનું અપહરણ થયું હોવાનું નાટક કરતાં પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. જોકે પોલીસ…

  • વડોદરામાં સ્પેનના સી 295 વિમાનોનું ઉત્પાદન થશે

    અમદાવાદ: વડોદરામાં સ્પેનના સી 295 પ્રકારના 40 વિમાનોનું ઉત્પાદન થશે. ભારતીય વાયુસેનાની તાકાત વધારવા માટે ગયા વર્ષના સપ્ટેમ્બરમાં થયેલા કરાર અન્વયે આ ઉત્પાદન થશે. આવું પહેલું વિમાન લેવા ભારતીય વાયુસેનાના પ્રમુખ આ વિમાનને રિસીવ કરવા માટે સ્પેન પહોંચીગયા છે.પ્રાપ્ત માહિતી…

  • પાયદસ્ત

    વલસાડરોજ હોરમઝદ માહ અરદીબેહસ્ત તા. 15-9-23 મરહુમ ઓસ્તી ડોલી જહાબક્ષ સીધવા તે ઓ. જહાબક્ષ નરીમાન સીધવાના ધનિયાની. તે ફીરદોસ તથા જેસમીન મહેરનોઝ બંગલીના મંમાજી. તે મરહુમો બાનુમાય તથા નવરોઝજી અરદેશર ઇચ્છાપોરીયાના દીકરી. તે મરહુમ ધનમાય તથા નરીમાન ફરામરોઝ સીધવાના વહુમાય.…

Back to top button