પ્રધાનની દીકરીની કંપનીને 10 કરોડની સબસિડીકૉંગ્રેસનો `પરિવારવાદ’ હોવાનો આક્ષેપ
મુંબઈ: એનડીએ સરકારની યોજના હેઠળ મહારાષ્ટ્રના આદિવાસી વિકાસ ખાતાના પ્રધાન વિજય કુમાર ગાવિતની પુત્રી સુપ્રિયા ગાવિતની માલિકીની નંદુરબાર સ્થિત રેવા તાપી વેલી ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ નામની કંપનીને 10 કરોડ રૂપિયાનું અનુદાન (સબસીડી) જાહેર કરવામાં આવતા અનેક ભવાં ચડી ગયા છે. અલબત્ત…
ભાભા હૉસ્પિટલમાં માત્ર 15 મિનિટમાં સર્જરી
`માઈક્રોવેન ઍબ્લેશન’ ટૅક્નોલોજી દ્વારા ઓપરેશન (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: થાઈરોઈડ ગ્રંથિને કારણે ગળામાં સોજો આવવાને કારણે 32 વર્ષીય મહિલાને ખાવા-પીવામાં તકલીફ થઈ હતી. બાંદ્રામાં મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત ભાભા હૉસ્પિટલમાં માત્ર 15 મિનિટમાં `માઈક્રો વેવ્હ ઍબ્લેશન’ ટૅક્નોલોજીની મદદથી સર્જરી કરવામાં આવી હતી.…
ગ્રાહકોની ફરિયાદોના નિરાકરણ માટે સરકારને મદદની અપીલ, 70 હજાર ફરિયાદ પેન્ડિંગ
મુંબઈ: ગ્રાહકોની શોપિંગ ચેનલો વિસ્તરી જતાં ગ્રાહક અધિકારોનું રક્ષણ મહત્વનું બની ગયું છે, પરંતુ તેને માટે ગ્રાહક ફરિયાદ નિવારણ કમિશન છે જે હાલમાં ગ્રાહકોને ન્યાય આપવા માટે સરકાર પાસેથી મદદ માંગી રહ્યું છે. પંચમાં હાલમાં 198 જેટલી મહત્ત્વની જગ્યાઓ ખાલી…
બેસ્ટમાં દર મહિને નવી 100 એસી ડબલ ડેકર બસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બેસ્ટ ઉપક્રમની ડબલ ડેકર જૂની બસ આખરે ભંગારમાં ગઈ છે. તેનું આયુષ્ય પૂરું થયું હોવાથી શુક્રવારે છેલ્લી વખત તે રસ્તા પર દોડી હતી. હવે બેસ્ટ ઉપક્રમે આાગામી એક વર્ષની અંદર પોતાના કાફલામાં 900 એસી ડબલ ડેકર બસનો…
- આમચી મુંબઈ
માંધાતા પર્વત પર વધુ એક લોક સાકાર કરવાની તૈયારી
18 સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે શંકરાચાર્યની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઉજ્જૈનમાં મહાકાલ લોકને સાકાર કરવામાં આવ્યા બાદ હવે મધ્ય પ્રદેશની શિવરાજસિંહ ચૌહાણ સરકારે ઓંકારેશ્વરમાં નર્મદા નદીને કિનારે માંધાતા પર્વત પર 126 હેક્ટર જમીન પર…
પાળેલાં પ્રાણીઓની સન્માનપૂર્વક થશે અંતિમવિધિ
પાળેલાં પ્રાણીઓની સન્માનપૂર્વક થશે અંતિમવિધિ મલાડમાં પ્રાણીઓ માટે સ્મશાનભૂમિ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શ્વાન, બિલાડી જેવા પાળેલા પ્રાણીઓ અને ભટકટતા પ્રાણીઓના મૃત્યુ બાદ તેમની સન્માનપૂર્વક અંતિમવિધી કરવા માટેની સુવિધા મુંબઈ મહાનગરપાલિકાએ ઉપલબ્ધ કરી આપી છે. નેચરલ ગૅસ (પીએનજી) આધારિત દહનની સુવિધા…
વેપારી સાથે બે કરોડની છેતરપિંડી: ડ્રગ ડીલર બેબી પાટણકર સહિત બે સામે ગુનો
મુંબઈ: કસ્ટમ્સ વિભાગ દ્વારા જપ્ત કરાયેલું સોનું સસ્તામાં મેળવી આપવાને બહાને વેપારી સાથે રૂ. બે કરોડની છેતરપિંડી આચરવા પ્રકરણે ડ્રગ ડીલર શશિકલા ઉર્ફે બેબી પાટણકર અને તેના સાથી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.60 વર્ષના વેપારીએ આ સપ્તાહે વરલી પોલીસ…
ટિકટૉકને યુરોપમાં 36.8 કરોડ ડૉલરનો દંડ
બાળકોની અંગત માહિતીના રક્ષણમાં નિષ્ફળ જવાનો આરોપ લંડન: યુરોપિયન નિયામકે ટિકટૉક પર બાળકોની અંગત માહિતીના રક્ષણમાં નિષ્ફળ જવાનો આરોપ મૂકીને શુક્રવારે 36.8 કરોડ ડૉલરનો દંડ કર્યો હતો. નાની વીડિયો ક્લિપ્સ શૅર કરવા માટેની લોકપ્રિય ઍપ્લિકેશન ટિકટૉકને બાળકોની `અંગત માહિતીની સુરક્ષા’…
- નેશનલ
ગણપતિ બાપ્પા મોરયા:
લાલબાગ ચા રાજાના શુક્રવારે યોજાયેલા `મુખદર્શન’ વખતે ભવ્ય મૂર્તિના દર્શન પત્રકારો, ફોટોગ્રાફરો અને ખાસ મહેમાનોને કરાવાયાં હતાં. 19 સપ્ટેમ્બર, મંગળવારના ગણેશચતુર્થી છે અને ત્યારથી દસ દિવસના ગણેશોત્સવનો પ્રારંભ થાય છે. મહારાષ્ટ્ર સહિત દેશભરમાં અનેક સાર્વજનિક સ્થળે તેમ જ ઘરે ગણપતિની…
મહાદેવ ઑનલાઈન બૅટિંગ કેસ
દેશભરમાં 39 સ્થળે ઈડીના દરોડા નવી દિલ્હી: મહાદેવ ઑનલાઈન બૅટિંગ કેસને મામલે ઈડીએ દેશભરમાં 39 સ્થળે દરોડા પાડી રૂ. 417 કરોડ જપ્ત કર્યા હોવાનું અધિકારીઓએ શુક્રવારે કહ્યું હતું. સૌરભ ચંદ્રશેખર અને રવિ ઉપ્પલ દ્વારા પ્રમોટ કરવામાં આવેલી કંપની દુબઈથી આ…