Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 897 of 928
  • એનસીપીમાં ભંગાણ પડ્યું નથી એવું ચૂંટણી પંચને જણાવ્યું હતું: જયંત પાટીલ

  • તિલક વર્માએ વન-ડેમાં પણ કર્યું ડેબ્યૂ

    રોહિત શર્માએ આપી ભારતીય કેપ કોલંબો: એશિયા કપ ૨૦૨૩માં સુપર-૪ તબક્કાની છેલ્લી મેચ ભારત અને બંગલાદેશ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોિંલગ કરવાનો નિર્ણય કર્યો હતો. તિલક વર્માને ટીમ ઈન્ડિયા તરફથી વન-ડેમાં ડેબ્યૂ કરવાની તક…

  • એકસ્ટ્રા અફેર

    કાયમી પ્રતિબંધથી પણ રાજકારણનું અપરાધીકરણ ના રોકાય

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભારતમાં રાજકારણનું અપરાધીકરણ અત્યંત ગંભીર સમસ્યા છે પણ આ દેશના રાજકારણીઓને દેશની બીજી સમસ્યાઓ ઉકેલવામાં રસ નથી એ રીતે રાજકારણના અપરાધીકરણની સમસ્યાના ઉકેલમાં રસ નથી. તેનું કારણ એ છે કે, આ દેશનાં તમામ રાજકીય પક્ષોમાં…

  • વેપાર

    ચાંદીમાં રૂ. ૧૫૪૭નો ચમકારો, શુદ્ધ સોનું રૂ. ૩૧૯ વધીને ફરી રૂ. ૫૯,૦૦૦ની પાર

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચીનનાં આર્થિક ડેટા સારા આવ્યા હોવાથી આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં યુઆન સામે ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં લંડન ખાતે હાજરમાં સોનાના ભાવમાં ત્રણ સપ્તાહની નીચી સપાટીએથી બાઉન્સબૅક જોવા મળ્યું હતું. તેમ જ ચાંદીના ભાવમાં પણ ઘટ્યા મથાળેથી બે…

  • આજનું પંચાંગ

    (દક્ષિણાયન સૌર શરદૠતુ), શનિવાર, તા. ૧૬-૯-૨૦૨૩ ભાદ્રપક્ષ શુક્લ પક્ષારંભ,સામ શ્રાવણીભારતીય દિનાંક ૨૫, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ સુદ-૧જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૧પારસી શહેનશાહી રોજ ૨જો બેહમન, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩પારસી કદમી…

  • શેર બજાર

    સેન્સેક્સ, નિફ્ટી બંને બેન્ચમાર્ક નવી વિક્રમી ઊંચી સપાટીએ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક બજારોમાં તેજી અને તાજા વિદેશી મૂડીપ્રવાહના કારણે શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટી નવી લાઇફટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યા હતા. ટેલિકોમ, ઓટો અને ટેકનોલોજી શેરોમાં નવેસરની લેવાલી નીકળી હોવાથી પણ બજારને ઊંચી સપાટી સુધી જવામાં મદદ મળી હતી. સતત…

  • પ્રજામત

    મંદિરોને દાન અને સોનાનો ચડાવોદેશના સૌથી વધારે ધનાઢ્ય મંદિર તરીકે ખ્યાતનામ થયેલ તિરૂપતિ બાલાજી અને શીરડી સાંઈ મંદિરને દાનમાં મળતી રોકડ રકમનો આંકડો વાંચીને આંખો ચાર થઈ જાય છે. ઉપર્યુક્ત મંદિરો સહિત અને તે ઉપરાંત અંબાજી મંદિરને કરવામાં આવતા સોનાનો…

  • પર્વોનું માર્કેટિંગ લૂક: મુંબઈ ગણેશોત્સવમાં 12 અબજનું રોકાણ

    મંડળો સહિત અનેક કોર્પોરેટ, જાહેરખબરની કંપનીઓ વચ્ચે સ્પર્ધા મુંબઈ: ગણેશોત્સવને હવે માર્કેટિંગનું રૂપ મળ્યું છે. જાહેરખબરો સહિત કોર્પોરેટ કંપનીઓ પણ હવે આ ઉત્સવમાં રોકાણ કરી રહ્યા છે. તેથી ગણેશોત્સવ હવે કોર્પોરેટ બન્યો છે. ખાસ કરીને કોર્પોરેટ કંપનીઓ અને જાહેરખબરવાળાઓ દ્વારા…

  • મુંબઈમાં ઉકળાટ અમુક જિલ્લામાં વરસાદનું રેડ ઍલર્ટ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ સહિત રાજ્યમાં વરસાદ ફરી સક્રીય થયો છે ત્યારે મુંબઈમાં વરસાદનું જોર ઓછું થયું છે, પણ બફારો અને ઉકળાટ અસહ્ય બની રહ્યો છે. આગામી અમુક દિવસોમાં વરસાદનું જોર રહેશે એવી આગાહી હવામાન ખાતાએ કરી છે, જેમાં 16…

  • ડોંબિવલીમાં ચાર માળની ઈમારતનો અમુક હિસ્સો ધરાશાયી: એકનું મૃત્યુ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: થાણે જિલ્લાના ડોંબિવલીમાં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ઈમારતનો અમુક હિસ્સો ધરાશાયી થવાની દુઘર્ટના બની હતી. મળેલ માહિતી મુજબ કાટમાળ હેઠળ એક મહિલા સહિત બે લોકો ફસાયા હતા, તેમને બચાવવાની કામગીરી મોડે સુધી ચાલુ હતી. એ દરમિયાન મોડેથી…

Back to top button