Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 894 of 928
  • ઉત્સવ

    અમલ વિના વ્યૂહરચના અર્થહીન વ્યૂહરચના વિના અમલ નિરર્થક

    બ્રાન્ડ બનશે બિઝનેશ વધશે -સમીર જોશી સમાજમાં બે વિરોધાભાષી મતના લોકો જોવા મળશે. એક એમ કહેશે કે બહુ વિચાર નહિ કરવાનો અને જે કરવું હોય તેનો અમલ કરી દેવાનો. જયારે બીજો મત એમ કહેશે કે, જે કંઈપણ કરો તે સમજી…

  • ઉત્સવ

    એન્ટિફ્રેજાઈલ: મુસીબતમાં મજબૂત થવાની કળા

    મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી લેબાનીઝ-અમેરિકન પ્રોફેસર, વિચારક અને બિઝનેસમેન નસિમ નિકોલસ તાલેબનું ‘એન્ટિફ્રેજાઈલ’ નામનું એક પુસ્તક છે. આ શબ્દ સરસ છે અને તાલેબે તેને બનાવ્યો છે. આમ તો એ મજબૂતાઈના અર્થમાં છે (ફ્રેજાઈલ એટલે નાજુક અને એન્ટિ એટલે વિરોધી- જે…

  • ઉત્સવ

    પરીક્ષાપત્રની પરીક્ષા

    શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ પહેલા હું માનતો હતો કે પરીક્ષાના પેપર ફોડવાનો ધંધો ખાલી મધ્ય પ્રદેશમાં જ વધારે છે…કદાચ મારા રાજ્ય તરફના વધારે પડતા પ્રેમ કે અભિમાનથી હું એવું માનતો.. પણ ના, હું મુંબઈ આવ્યો તો ખબર પડી…

  • સાપ્તાહિક દૈનંદિની

    તા. ૧૭-૯-૨૦૨૩ થી તા. ૨૩-૯-૨૦૨૩ રવિવાર, ભાદ્રપદ સુદ ૨, વિક્રમ સંવત ૨૦૭૯ તા. ૧૭મી, ઇ.સ. ૨૦૨૩. નક્ષત્ર હસ્ત સવારે ક. ૧૦-૦૧ સુધી, પછી ચિત્રા. ચંદ્ર ક્ધયામાં રાત્રે ક. ૨૩-૦૭ સુધી, પછી તુલા રાશિ પર જન્માક્ષર. વરાહ જયંતી, વિશ્ર્વકર્મા પૂજા (બંગાળ),…

  • આજનું પંચાંગ

    (દક્ષિણાયન સૌર શરદૠતુ), રવિવાર, તા. ૧૭-૯-૨૦૨૩ વરાહ જયંતી, ભારતીય દિનાંક ૨૬, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ સુદ-૨જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિસુદ-૨પારસી શહેનશાહી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩પારસી કદમી રોજ ૩જો…

  • સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૧૭-૯-૨૦૨૩ થી તા. ૨૩-૯-૨૦૨૩ ગ્રહગોચર: સૂર્યનારાયણ તા. ૧૭મીએ ક્ધયા રાશિમાં પ્રવેશે છે. માર્ગી મંગળ સમગતિએ ક્ધયા રાશિમાં ભ્રમણ કરે છે. માર્ગી બુધ સિંહ રાશિમાં મિશ્ર ગતિએ ભ્રમણ કરે છે. ગુરુ વક્રી ગતિએ મેષ રાશિમાં ભ્રમણ…

  • વેપાર

    પાછોતરા સપ્તાહમાં ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં વૈશ્ર્વિક સોનું ગબડતું અટક્યું

    ચીનમાં સોનામાં તંગ પુરવઠો, આયાત નિયંત્રણો અને પ્રબળ માગથી પ્રીમિયમ ઊંચી સપાટીએ રહેશે કોમોડિટી -રમેશ ગોહિલ ગત સપ્તાહના મધ્ય સુધી ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરની યિલ્ડમાં મજબૂત વલણ રહેતાં સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. જોકે, ત્યાર બાદ અમેરિકાના ઑગસ્ટ…

  • વેપાર

    ટીન સિવાયની ધાતુઓમાં પ્રત્યાઘાતી ઘટાડો

    મુંબઈ: છેલ્લા બે સત્ર દરમિયાન વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે વિવિધ ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યા બાદ આજે વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી અને સપ્તાહના અંતને કારણે કામકાજોનું પ્રમાણ પણ પાંખું રહેતાં કોપર અને બ્રાસની વેરાઈટીઓ, ઝિન્ક અને નિકલના ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી…

  • ખાંડના મથકો પર સુધારો છતાં સ્થાનિકમાં પાંખાં કામકાજે ટકેલું વલણ

    નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તથા દેશાવરોની માગ પ્રબળ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૧૫ના સુધારા સાથે ક્વિન્ટલે રૂ. ૩૬૪૦થી ૩૬૮૦માં થયા હોવાના નિર્દેશો છતાં સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સપ્તાહના અંતને કારણે કામકાજો એકંદરે…

  • વિદેશી હૂંડિયામણની અનામતમાં ૪.૯ અબજ ડૉલરનો ઘટાડો

    મુંબઈ: ગત આઠમી સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામત ૪.૯૯૨ અબજ ડૉલર ઘટીને ૫૯૩.૯૦૪ અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. આ પૂર્વેના સપ્તાહે અનામત ૪.૦૩૯ અબજ ડૉલર વધીને…

Back to top button