આજનું પંચાંગ
(દક્ષિણાયન સૌર શરદૠતુ), રવિવાર, તા. ૧૭-૯-૨૦૨૩ વરાહ જયંતી,
ભારતીય દિનાંક ૨૬, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ સુદ-૨
જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ
સુદ-૨
પારસી શહેનશાહી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૭મો આસમાન, માહે ૮મો આવા, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧લો, માહે ૩જો, રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨જો, માહે ૩જો, રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
નક્ષત્ર હસ્ત સવારે ક. ૧૦-૦૧ સુધી, પછી ચિત્રા.
ચંદ્ર ક્ધયામાં રાત્રે ક. ૨૩-૦૭ સુધી, પછી તુલામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ),
તુલા (ર, ત)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૭, અમદાવાદ
ક. ૦૬ મિ. ૨૮ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૯, અમદાવાદ
ક. ૧૮ મિ. ૪૦ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : બપોરે ક. ૧૩-૦૧, મધ્યરાત્રિ પછી
ક. ૦૧-૨૯ (તા. ૧૮)
ઓટ: સવારે ક. ૦૬-૩૭, રાત્રે ક. ૧૯-૦૭
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ભાદ્રપદ શુક્લ – દ્વિતીયા. વરાહ જયંતી, વિશ્ર્વકર્મા પૂજા (બંગાળ), મુસ્લિમ ૩જો રવિ ઉલ અવ્વલ માસારંભ, સૂર્ય ક્ધયામાં બપોરે ક. ૧૩-૨૯. મુ. ૩૦. સામ્યાર્ધ, સંક્રાંતિ પુણ્યકાલ બપોરે ક. ૧૩-૨૯થી સૂર્યાસ્ત.
શુભાશુભ દિનશુદ્ધિ: બપોરે ક. ૧૩-૨૯ સુધી શુભ
મુહૂર્ત વિશેષ: સૂર્ય,ચંદ્ર,મંગળ ગ્રહ દેવતાનું પૂજન,શ્રી ગાયત્રીમાતાનું પૂજન,જાપ,હવન,શ્રી વિષ્ણુ- લક્ષ્મી પૂજન,પરદેશનું પસ્તાનું,નવાં વસ્ત્રો-આભૂષણ,મહેંદી લગાવવી,વિદ્યારંભ,હજામત,બાળકને અન્નપ્રાશન,નામ કરણ,દેવ દર્શન.શાંતિ પૌષ્ટિક,સર્વશાંતિ,પશુ લે-વેચ.સંક્રાન્તિ પુણ્યકાળમાં તીર્થ સ્નાન,નામ જપ, કીર્તન, ભજન, તર્પણ શ્રાદ્ધ, દાન. આચમન: શુક્ર- ગુરુ ચતુષ્કોણ ખુશામતખોર,ખગોળ જ્યોતિષ: શુક્ર- ગુરુ ચતુષ્કોણ,ચંદ્ર ચિત્રા યુતિ, ગ્રહ ગોચર: સૂર્ય-સિંહ/ક્ધયા મંગળ-ક્ધયા, બુધ-સિંહ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.