એશિયા કપમાં ચેમ્પિયન ટીમ ઇન્ડિયા, તોડ્યા અનેક રેકોર્ડ્સ
કોલંબો: એશિયા કપની ફાઇનલ મેચમાં ભારતે શ્રીલંકાને ૧૦ વિકેટથી હરાવીને ઇતિહાસ રચી દીધો હતો. ભારતે શ્રીલંકાને ફક્ત ૧૫.૨ ઓવરમાં ૫૦ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. મોહમ્મદ સિરાજે શાનદાર પ્રદર્શન કરતા સાત ઓવરમાં ૨૧ રન આપી છ વિકેટ ઝડપી હતી. જેના…
ભારતીય ટેનિસ સ્ટાર રોહન બોપન્નાએ જીત સાથે ડેવિસ કપ કરિયર પર લગાવ્યું પૂર્ણ વિરામ
લખનઊ: ભારતીય ટેનિસ સ્ટાર રોહન બોપન્ના અને યુકી ભામ્બરી સાથે રવિવારે અહીં મેન્સ ડબલ્સમાં સીધા સેટમાં સરળતાથી જીત મેળવીને ડેવિસ કપ કારકિર્દીનો અંત કર્યો હતો, જેનાથી ભારતે મોરોક્કો સામેની વર્લ્ડ ગ્રૂપ ૨ની મેચમાં ૨-૧ની સરસાઈ મેળવી હતી. ડેવિસ કપમાં પોતાની…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(દક્ષિણાયન સૌર શરદૠતુ), સોમવાર, તા. ૧૮-૯-૨૦૨૩,હરિતાલિકા તૃતીયા, કેવડા ત્રીજ, ભારતીય દિનાંક ૨૭, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૫ વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ સુદ-૩ જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૩ પારસી શહેનશાહી રોજ ૪થો શહેરેવર,…
સુભાષિતનો રસાસ્વાદ
શ્ર્લોકन भूत पूर्वो न त्व केम द्रष्टो, हेम्नः कुरंगो न कदापि कर्ता ॥तथाऽपिं तृष्णा रघु नन्दनस्य, विनाश काले विपरित बुद्धिः॥ 36॥ ભાવાર્થ :- સોનાનું હરણ પહેલાં હતું પણ નહીં, અને કોઇએ આજ સુધી જોયું પણ નથી, તેમજ તે વિશેની વાર્તા…
- ધર્મતેજ
રામ રામનામના બે અક્ષરો છે તે શ્રાવણ અને ભાદરવો મહિના છે, એના દ્વારા સુસેવક સંપન્ન બને છે
માનસ મંથન -મોરારિબાપુ સેવકના ઘણા પ્રકાર, સાત્ત્વિક, રાજસી, તામસી. ઘણા માણસો સેવા બહુ કરે, પણ એમની સેવા તામસી પ્રકારની હોય છે. સેવા તો એટલી કરે કે ન પૂછો વાત. પણ એનું ધાર્યું જરાક ન થાય, એટલે એનો તમોગુણ પ્રગટ થાય.…
- ધર્મતેજ
મારી ક્ષમાપનામાં Speed Breaker MISUNDERSTANDING
-રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ પર્યુષણ વ્યાખ્યાનમાળા પર્વાધિરાજ પર્યુષણ પધારે છે, ત્યારે સદ્ગુણો recharge થાય છે.સદ્ગુણો જ્યારે સુષુપ્ત થઈ જાય છે, ત્યારે અવગુણો પોતાનું સામ્રાજય જમાવી દે છે.સદ્ગુણોમાં સમાધિ છે, અવગુણોમાં અશાંતિ છે.પર્યુષણ એટલે ક્ષમાપાનાનો ઉત્સવ! ક્ષમાપના અવગુણોને…
- ધર્મતેજ
ગણપતિ આયો બાપા, રિદ્ધિ સિદ્ધિ લાયો
ગણપતિ આયો બાપા, રિદ્ધિ સિદ્ધિ લાયો ભાદરવો, ગણપતિ અને આધુનિક યુગ પ્રાસંગિક -મુકેશ પંડ્યા ભાદરવો મહિનો એટલે સૌથી ગરમ મહિનો. ઉનાળાની ગરમી કરતાં પણ આ ગરમી વધુ અને તેય પાછી રોગ ફેલાવનારી! આ મહિનામાં મસ્તકને ઠંડું અને શાંત રાખનારા ગણપતિનો…
- ધર્મતેજ
આદિગુરુ રામાનંદનું તેજસ્વી અનુસંધાન ઉગમસાહેબ : તત્ત્વ અને તંત્ર-૪
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની બરવાળા બાવળ મુકામે દરબાર સાહેબ દીનુભાઈની સાથે એક વખત ઉગારામદાદાની બેઠક યોજાઈ. નાતજાતના ભેદભાવના એ જમાનામાં લોકો છાને ખૂણે ટીકા કરતા, પણ ઉગારામજીના સત્સંગ શ્રાવણપાનથી દિનુભાઈ અને સાથીઓ પ્રભાવિત થયેલા એ પછીથી ભુરાબાપા રામાણીના નિવાસસ્થાને…
- ધર્મતેજ
ક્ષમાપના… મિચ્છામી દુક્કડમ્
સર્વ પ્રત્યે પ્રેમ અને ક્ષમાની ભાવના: જૈન ધર્મનો પાયાનો સિદ્ધાંત જિનદર્શન -મહેન્દ્ર પુનાતર સાચી ક્ષમાપના હોત ત્યાં વેરનું વિસર્જન અને સ્નેહનું સર્જન થયાં વગર રહેતું નથી પ્રેમ, ક્ષમા અને મૈત્રી એ ત્રણ જીવનના પરમ તત્ત્વો છે. એ જીવનમાં વણાઈ જાય…
- ધર્મતેજ
આખી પૃથ્વીની સાત પરિક્રમા કરીને પહેલો અહીં આવી પહોંચશે એના શુભવિવાહ આ ક્ધયાઓ સાથે કરવામાં આવશે
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)રાજા વિશ્ર્વરૂપ: ‘દેવર્ષિ નારદની આજ્ઞાથી હું મારી બંંને પુત્રીઓને આપની પુત્રવધૂ બનાવી મારા જવાબદારીથી મુક્ત થવા માગું છું, પણ બંને પુત્રીઓની ઇચ્છા છે કે તેઓ આપના કોઈપણ એક પુત્ર સાથે વિવાહ કરશે.’ ભગવાન શિવ: ‘પાર્વતી…