- લાડકી
ડાકુરાણી ફૂલન: વિક્રમ મલ્લાહની પ્રેમિકા
કથા કોલાજ – કાજલ ઓઝા-વૈદ્ય (ભાગ: ૩)નામ: ફૂલનદેવીસ્થળ: ૪૪ અશોક રોડ, નવી દિલ્હીસમય: બપોરે ૧.૩૦ વાગ્યે, ૨૫ જુલાઈ, ૨૦૦૧ઉંમર: ૩૭ વર્ષ હું આ લખું છું ત્યારે ૨૦૦૧નો ધરતીકંપ થઈ ચૂક્યો છે. ગુજરાત અને કચ્છમાં તબાહી મચી ગઈ. કેટલીયે દીકરીઓ અનાથ…
- લાડકી
માત્ર પ્રેમ કરતાં જ નહીં, પારખતાં પણ શીખો…
સંબંધોને પેલે પાર – જાનકી કળથિયા તમને કોઈ વ્યક્તિ સાચો પ્રેમ કરે છે એ ઓળખવા શું કરવું જોઈએ? પ્રેમ છે કે માત્ર આકર્ષણ એ જાણવાની કોઈ ટ્રીક ખરી? પ્રેમ અને વ્હેમ વચ્ચેનો ભેદ કંઈ રીતે પારખી શકાય? શું પ્રેમના નામે…
- લાડકી
નોકરાણીથી ‘પદ્મશ્રી’ બનવા સુધીની સફર દુલારી દેવી
કવર સ્ટોરી – કવિતા યાજ્ઞિક આપણે ત્યાં કહેવત છે, કે નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ! અર્થાત્ જયારે તમારી પાસે દામ આવી જાય એટલે લોકો તમારું નામ સમ્માનથી લેવા માંડે. અથવા એમ કહી શકીએ કે જ્યારે તમે સફળ થઇ જાઓ…
- લાડકી
ભારતીય સિનેમાની પ્રથમ મહિલા સંગીતકાર: સરસ્વતી દેવી
ભારતની વીરાંગનાઓ – ટીના દોશી મૈં બન કી ચીડિયા બન કે બન બન બોલું રેમૈં બન કા પંછી બન કે સંગ સંગ ડોલું રે આ ગીત તો સાંભળ્યું જ હશે. ૧૯૩૬માં પ્રદર્શિત થયેલી ‘અછૂત ક્ધયા’ ફિલ્મના આ ગીતે ધૂમ મચાવેલી.…
- લાડકી
કેરોલિના રીપર પ્રકરણ-૧૧
પ્રફુલ શાહ ભાભી, મોટાભાઇ સાજાસમા તો હશે ને? રાજાબાબુ ગળગળા થઇ ગયા: બેટા કિરણ મને માફ કરી દે. આ ઘરમાં લાવીને મેં તારું જીવતર બગાડ્યું ક્યારનો ડિનરનો ટાઇમ થઇ ગયો હતો, પરંતુ કોઇને જમવામાં રસ નહોતો. કિરણ તો સવારથી પોતાના…
- લાડકી
તરુણાવસ્થાએ ઈમોશનલ ઈજાઓ
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી “”she is jealous of me.. મમ્મીને મારી બહુ ઈર્ષ્યા આવે. ડિમ્પીના આ શબ્દો સાંભળી ચોંકીને ચૂપ થઈ ગયેલા વિહા, વિવાન, રીશા કે ત્રિશામાંથી કોઈએ ઘરમાં પેરેન્ટ્સને તેઓની ઈર્ષ્યા આવતી હોય એવું ભાળ્યું નહોતું…
- લાડકી
મહાભારત આવું પણ હોઈ શકે
લાફ્ટર આફ્ટર – પ્રજ્ઞા વશી મને એક વાર એક બહેને પૂછેલું કે, મહાભારતની શરૂઆત ક્યારે થઈ હશે ? મેં એ બહેનના ગહન પ્રશ્નનો જવાબ પણ ગહન રીતે જ આપ્યો. આમ તો બહેન, આ પ્રશ્ર્નનો જવાબ હજી સુધી કોઈ આપી શક્યું…
ઘાટકોપર હિંગવાલા ઉપાશ્રય ફરી એક વાર ચર્ચાના ચકડોળે
પર્યુષણના દિવસોમાં જ પળોજણ સંઘના કારોબારી સભ્ય હરેશ અવલાણીને પ્રવીણ છેડાએ સંઘના પ્રાંગણમાં જ આપી ધમકી સંઘનું ભેદી મૌન: પ્રમુખ ટ્રસ્ટી કહે છે, આમાં સંઘ શું કરે, જ્યારે અન્ય ટ્રસ્ટીનું માનવું છે કે છેડાએ ખુલાસો આપવો જોઇએ બે વર્ષ પહેલાં…
સંસદની જૂની ઈમારત નવી પેઢી માટે પ્રેરણારૂપ: મોદી
નવી દિલ્હી: સંસદ ભવનની જૂની ઈમારતને બાય બાય કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ તેમ જ લાલ બહાદુર શાસ્ત્રી, ઈંદિરા ગાંધી, પી. વી. નરસિંહ રાવ અને અટલ બિહારી વાજપેયી સહિતના નેતાઓની પ્રશંસા કરી હતી. જોકે,…
રાજસ્થાનમાં ભારે વરસાદ: ઓરેન્જ એલર્ટ જારી
જયપુર: રાજસ્થાનના કેટલાક ભાગોમાં સોમવારે સવારે ભારે વરસાદ પડ્યો હતો. જેના લીધે ઉત્તર-પશ્ર્ચિમ રેલવેની કેટલીક ટ્રેનોની અવર-જવર ખોરવાઇ ગઇ હતી. હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.ગુજરાતમાં પશ્ર્ચિમ રેલવેના વડોદરા…