જનતા દળ (એસ.)નો એનડીએમાં પ્રવેશ
નવી દિલ્હી: કર્ણાટકના પ્રાદેશિક પક્ષ જનતા દળે (સેક્યુલર) ભાજપ સાથે જોડાણ કરવાનો નિર્ણય કર્યો છે. શુક્રવારે જનતા દળ (એસ)ના નેતા એચ.ડી. કુમારસ્વામી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડાને મળ્યા હતા. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી અગાઉ જનતા દળ…
નારાયણ સરોવર છલકાતાં પરંપરાગત રીતે વધાવાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: સરહદી કચ્છના સીમાવર્તી લખપત તાલુકાના પશ્ર્ચિમ કાંઠે આવેલું પૌરાણિક તીર્થધામ નારાયણ સરોવર તાજેતરમાં વરસેલા ભારે વરસાદ બાદ પાલર નીરથી છલકાઈ જતાં આ જાગીરના મહંત સોનલ લાલજી મહારાજ સહિતના અગ્રણીઓના હસ્તે પરંપરાગત રીતે વધાવાયું હતું અને મેઘલાડુથી ઉજવણી…
- વેપાર
ડૉલર સામે રૂપિયો ૧૯ પૈસા મજબૂત થઈને ૮૩ની અંદર
મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ તેમ જ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં આગેકૂચ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૩૦૦૭.૩૬ કરોડની વેચવાલી રહી હોવાના અહેવાલ છતાં આજે જેપી મોર્ગન બૉન્ડ ઈન્ડેક્સમાં ભારતના સમાવેશનાં અહેવાલોને ધ્યાનમાં…
- એકસ્ટ્રા અફેર
મહિલા અનામત એક સદીની લડતનું પરિણામ
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં ૩૩ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાનો ખરડો અંતે પસાર થઈ ગયો છે. લોકસભામાં આ ખરડો પહેલાં જ પસાર થઈ ગયો હતો પણ રાજ્યસભામાં પસાર થવાનો બાકી હતો. સંસદના વિશેષ સત્રના…
- આમચી મુંબઈ
ઓશિવરામાં શોપિંગ મૉલમાં ભીષણ આગ
ત્રણ ફાયરમૅન સહિત પાંચ જખમી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: જોગેશ્ર્વરી (પશ્ર્ચિમ)માં ઓશિવરામાં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના હીરા પન્ના મૉલમાં શુક્રવારે બપોરના ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડે એક મહિલા સહિત ૧૪ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. આગ એટલી ભીષણ…
- આમચી મુંબઈ
મુંબઈમાં છૂટોછવાયો રાજ્યમાં ચાર દિવસ મુશળધાર વરસાદ
વરસાદ, ટ્રાફિક અને ગણપતિ દર્શન…વીક-એન્ડમાં બાપ્પાના દર્શન માટે નીકળનારા ભક્તોએ આ સમસ્યાઓને ધ્યાનમાં લઈને જ ઘરની બહાર નીકળવું પડશે. (અમય ખરાડે) (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગણેશોત્સવના પહેલા દિવસથી રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. મુંબઈમાં પણ મંગળવારથી વરસાદના હળવાથી ભારે ઝાપટાં…
- આમચી મુંબઈ
શિવડી-નવી મુંબઈ વચ્ચે ડિસેમ્બરથી ઝડપી પ્રવાસ
મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પ્રોજેક્ટનું ૯૬.૬૦ ટકા કામ પૂરું (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટીએ (એમએમઆરડીએ) હાથમાં લીધેલા મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પ્રોજેક્ટ (શિવડી-ન્હાવાશેવા સી લિંક)નું ૯૬.૬૦ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. બાકીનું કામ ઝડપથી પતાવીને નિયત…
ચીનની અવળચંડાઈ અરુણાચલના ખેલાડીઓનો પ્રવેશ રોક્યો
અનુરાગ ઠાકુરે જોરદાર વિરોધ નોંધાવીને બીજિંગનો પ્રવાસ રદ કર્યો નવી દિલ્હી: ચીને ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા અરુણાચલ પ્રદેશના ત્રણ વુશુ (કુંગ ફુ જેવી રમત. ચીનની ભાષામાં વુ એટલે માર્શલ અને શુ એટલે આર્ટ્સ) રમતના ખેલાડીને એશિયન ગૅમ્સ જે શહેરમાં યોજાઇ…
ભારતે પ્રથમ વન-ડેમાં ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટથી હરાવ્યું
મોહાલી: મોહાલીમાં રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન-ડેમાં ટીમ ઇન્ડિયાનો પાંચ વિકેટથી વિજય થયો હતો. ભારતે ત્રણ મેચની વનડે શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ૫૦ ઓવરમાં ૨૭૬ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઇન્ડિયાએ…
હિન્દુ મરણ
હિન્દુ મરણ ગામ અડપોદરા, હાલ મુલુંડ ગં. સ્વ. પુષ્પાબેન ભાલચંદ્ર પંડયા (ઉં. વ. ૮૯) તા. ૨૧-૯-૨૩ના અક્ષરનિવાસી થયા છે. તે મહેશભાઇ, પંકજભાઇ, સંજયભાઇ, આશાબેન મુકેશકુમાર ઉપાધ્યાય, બીનાબેન પ્રકાશકુમાર આચાર્યના માતુશ્રી. વાસંતીબેન, નીલાબેન, બીનાબેનના સાસુ. સ્વ. હરિચંદ્ર, સ્વ. કાંતિભાઇ, સ્વ. તારાબેન,…