Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 864 of 930
  • શેર બજાર

    સેન્સેક્સ 461 પોઇન્ટની અફડાતફડીમાં અટવાઇને છેવટે અથડાઇ ગયો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વિશ્વબજારના નબળા સંકેત અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)ની એકધારી વેચવાલીના દબામ વચ્ચે શેરબજાર ભારે અફડાતફડી મચાવી અંતે અથડાઇ ગયું હતું. સેન્સેક્સમાં સત્ર દરમિયાન 461.60 પોઇન્ટની અફડાતફડી નોંધાઇ હતી. અંતે સેન્સેક્સ માત્ર 14.54 પોઇન્ટ અથવા તો 0.02 ટકાના…

  • પારસી મરણ

    હોમી જહાંગીરજી અછાડવાલા તે મરહુમ પેરીન હોમી અછાડવાલાના ખાવીંદ. તે ફીરૂઝી આફતાબ મેહેરહોમજી તથા ઝરીન અછાડવાલાના બાવાજી. તે મરહુમો દીનામાય તથા જહાંગીરજી અછાડવાલાના દીકરા. તે આફતાબ સોહરાબ મેહેરહોમજી તથા જીમ ફરનાનડીસના સસરાજી. તે ફરઝાન, ઈથેન તથા એરીકના મમાવાજી. તે મરહુમો…

  • હિન્દુ મરણ

    હાલ ઘાટકોપર પ્રદીપ તે સ્વ. ગોરધનદાસ ત્રિભોવનદાસ ટોપરાણીના પુત્ર. તે પૂજા (વિમલ)ના પતિ. તે શોભના (મીતા) મધુસુદન આશર, સ્વ. ઉષા જયસિંહ સંપટ, જિતેન્દ્ર, સરોજ ભાવેશ મહેતા, ચેતન તથા રાજેશના ભાઇ. તે સ્વ. મથરાદાસ ગોપાલદાસ ગાંધીના જમાઇ. ચિ. હસીતના પિતાશ્રી. તે…

  • જૈન મરણ

    માંગરોળ જૈનમાંગરોળ હાલ મુંબઈ અ.સૌ. રજનીબેન રશ્મિકાંત કંપાણી (ઉં.વ. 78) તા. 22.9.23ના શુક્રવારે અરિહંતશરણ પામ્યા છે. રશ્મિકાંતભાઈના પત્ની, દેવેન, મિતેન અને ફેનિકાના માતુશ્રી. પરાગભાઈ, બીજલ અને પૂર્વીના સાસુ. સના રોહન, વિરેન, નીલ, નિશીલ પ્રિયાંશિ અને હનીશીના દાદી. નીતિનભાઈ, જ્યોતિબેન અને…

  • વડા પ્રધાન નરેન્દ્ર મોદી 27મીએ છોટા ઉદેપુરને 5206 કરોડનાં વિકાસ કાર્યોની ભેટ આપશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 26 અને 27મી સપ્ટેમ્બર એમ બે દિવસ ગુજરાતની મુલાકાત લેશે. પોતાની આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના છોટા ઉદેપુર જિલ્લા ખાતે રૂ. 5206 કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. વડા પ્રધાન મિશન સ્કૂલ…

  • આપણું ગુજરાત

    દાહોદ શહેરના છાબ તળાવના નવીનીકરણ પ્રોજેક્ટનું નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સમગ્ર દેશના સ્માર્ટ સિટીમાં સમાવિષ્ટ એક માત્ર નગરપાલિકા વિસ્તાર એવા દાહોદના મધ્યમાં આવેલા ઐતિહાસિક છાબ તળાવનો . 117 કરોડના ખર્ચથી કાયાકલ્પ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનું છોટા ઉદેપુર ખાતેથી 27મીએ વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્ય પ્રધાન…

  • આજે વડા પ્રધાનનું અમદાવાદ એરપોર્ટ ખાતે 20,000 મહિલાઓ અભિવાદન કરશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત ભાજપમાં લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંગળવારથી બે દિવસ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. મહિલા અનામત જાહેર કર્યા પછી પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે…

  • વડોદરામાં વડા પ્રધાનના રૂટ પર આવતાં દબાણો હટાવાયાં

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવલખી મેદાન ખાતે જાહેર સભાનું સંબોધન કરવામાં આગામી તા. 27 સપ્ટેબરના રોજ વિમાન માર્ગે વડોદરા આવી રહ્યા છે. જેથી તંત્ર એક્શનમાં આવી ગયું છે. નવલખી મેદાન ખાતે વહીવટી તંત્ર દ્વારા સ્ટેજ સહિતની કામગીરી…

  • તરોતાઝા

    ૨૬ સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે વર્લ્ડ હાર્ટ ડે જાણો કેવી રીતે શરૂ થયો આ દિવસ…

    હેલ્થ વેલ્થ – દિક્ષિતા મકવાણા વિશ્ર્વ હૃદય દિવસ ૨૦૨૩: હૃદય રોગ એ વિશ્ર્વભરમાં મૃત્યુનું સૌથી સામાન્ય કારણ છે. કાર્ડિયોવેસ્ક્યુલર રોગો દર વર્ષે આશરે ૧૭ મિલિયન મૃત્યુનું કારણ બને છે. આમાંના મોટાભાગના મૃત્યુ કોરોનરી હૃદય રોગ અથવા સ્ટ્રોકને કારણે થાય છે.…

  • તરોતાઝા

    રાજમા આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ છે લાભકારી, હાડકાં અને હૃદય માટે તેમજ ડાયાબિટીસમાં પણ ફાયદાકારક

    રાજમા ચોખા સૌથી સ્વાદિષ્ટ ખોરાકમાંથી એક છે. દરેક વ્યક્તિને આ ખોરાક ખૂબ જ પસંદ હોય છે. પરંતુ ક્યાંકને ક્યાંક લોકોને એવું લાગે છે કે રાજમા તેમને જાડા બનાવે છે અથવા તે એટલું હેલ્ધી નથી. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે…

Back to top button