જૈન મરણ
મોટી પાનેલી હાલ મુંબઇ સ્વ. વસંતરાય પ્રભુદાસ શેઠના ધર્મપત્ની ગં. સ્વ. લતાબેન (ઉં. વ. ૮૫) તે ધીરેન અને કમલેશના માતુશ્રી. નિતાબેન તથા ઉર્વીના સાસુ. કરણ, નિલય, શ્ર્વેતા, નિયતીના દાદી. સ્વ. સરલાબેન જયંતીલાલ વસાના ભાભી. પિયર પક્ષે ગોવિંદજી હિરાચંદ વોરાની દિકરી…
એટીએમ ચોરોની હવાઇ યાત્રા ચંદીગઢથી આવી ગેસ કટર વડે એટીએમ કાપી ચોરી કરી ઊડી જતા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ઇન્ડસઇન્ડ બેન્કના એટીએમ મશીનને ગેસ કટર વડે કાપી રોકડ રકમની ચોરી થયાની ફરિયાદ નોંધાયા પછી તપાસમાં બહાર આવ્યું છે કે ચોર ચંદીગઢથી વિમાનમાં આવી ચોરી કરી વિમાન પકડી ચંદીગઢ જતા રહ્યા હતા. ગુનાના…
તરુણીનું અપહરણ કરી દુષ્કર્મ કરનારને કચ્છની પોક્સો કોર્ટે ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી
ભુજ: ૧૭ વર્ષની તરુણીને વિશ્ર્વાસમાં લીધા બાદ અપહરણ કરી લઇ, વિવિધ સ્થળે દુષ્કર્મ આચરનારાં નરાધમને ગાંધીધામની પોક્સો કોર્ટે ૧૦ વર્ષની સખત કેદની સજા સાથે ૨૩ હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે. ભોગ બનનારી તરુણીના પિતાએ નવ વર્ષ અગાઉ ૧૮મી ઑગસ્ટ ૨૦૦૯ના…
નવસારીમાં બનાવટી ચલણી નોટ સાથે પોલીસકર્મી સહિત પાંચ ઝડપાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: નવસારી જિલ્લામાં બનાવટી નોટ વટાવવા જતા સુરતના પોલીસકર્મી સહિત પાંચ લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે બે કારમાંથી ૫૦૦ના દરની રૂ. ૧૫ લાખની ભારતીય બનાવટી ચલણી નોટો, સરકારી પિસ્તોલ, મેગેઝીન તથા કારતૂસ નંગ-૧૦ સાથે એક પોલીસ કર્મચારી…
ઉકાઇ ડેમમાંથી સિંચાઇ સિવાય પાણી છોડવાનું બંધ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ઉકાઇ ડેમના ઉપરવાસમાં વરસાદ બંધ થવાની સાથે જ પાણીની આવક ઘટીને ૧૮ હજાર કયુસેક થતાં સત્તાધીશોએ ચાર હાઇડ્રો સ્ટેશન બંધ કરી હવે સિંચાઇ માટે ૮૦૦ કયુસેક પાણી કેનાલ વાટે છોડીને ડેમ ભરવાની શરૂઆત કરી છે. મળતી માહિતી…
ઉત્રાણમાં બાયોડીઝલનું નેટવર્ક ઝડપાયું: ૧.૨૦ કરોડનો મુદ્દામાલ કબજે કરાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતમાં બાયોડીઝલનું મસમોટું નેટવર્ક ઝડપાયું હતું. ઉત્રાણ ગોપીન ગામ રોડ પર લકઝરી બસમાં બાયોડીઝલ ભરવા ઉભેલો પંપ-ફીટેડ ટેમ્પો ઝડપી પાડી આરોપીઓની પૂછપરછના આધારે સચીન જીઆઈડીસીમા આવેલી ઈન્ડસ્ટ્રીમાં પ્રોડક્શન યુનિટમાં દરોડો પાડ્યો હતો. જેમાં રૂ. ૯૧.૨૩ લાખનું ૧.૩૦…
- વેપાર
માર્કેટ અવઢવમાં: નિફટી માટે ૧૯,૮૦૦ના સ્તરે ૨૦,૦૦૦ની મંજિલનો આશાવાદ
ડાઉનસાઇડ પર ૧૯,૫૦૦નું અને અપસાઇડ પર ૧૯,૮૦૦નું લેવલ ચાવીરૂપ સ્તર ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઇ: શેરબજારને માથે આફત આવી હોય એવા તાલ વચ્ચે આ સપ્તાહે બજારે અનેક પરિબળોમાંથી પસાર થવાનું છે. બજારના માનસ પર આ સપ્તાહે ખાસ કરીને આરબીઆઇ પોલિસી, પીએમઆઇ…
આઇપીઓની સંખ્યા ૧૬ વર્ષ બાદ સૌથી ઊંચી
મુંબઈ : વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ૬ મહિનામાં દેશમાં જાહેર ભરણાં (આઈપીઓ)ની સંખ્યા ૨૦૦૭-૦૮ના પ્રથમ છ મહિના બાદ એટલે કે ૧૬ વર્ષમાં સૌથી ઊંચી રહી છે. ૨૦૦૭-૦૮ના એપ્રિલથી સપ્ટેમ્બરના ૬ મહિનાના ગાળામાં કુલ ૪૮ આઈપીઓ લોન્ચ થયા હતા જે મારફત…
- એકસ્ટ્રા અફેર
દોરાઈસ્વામીનું અપમાન, ખાલિસ્તાનીઓના દુસ્સાહસનો જવાબ આપવો પડે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજજરની હત્યાને મુદ્દે ચાલી રહેલા તણાવ વચ્ચે યુનાઈટેડ કિંગડમમાં પણ ખાલિસ્તાનવાદીઓ વરતાયા છે. યુકેના સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી ગુરુદ્વારાની સમિતિ દ્વારા અપાયેલા નિમંત્રણને પગલે ગયા…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર શરદૠતુ), સોમવાર, તા. ૨-૧૦-૨૦૨૩, ચતુર્થી શ્રાદ્ધ, ભરણી શ્રાદ્ધ, સંકષ્ટ ચતુર્થીભારતીય દિનાંક ૧૦, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ વદ-૩જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ વદ-૩પારસી શહેનશાહી રોજ ૧૮મો રશ્ને,…