- લાડકી

ટીનએઈજમાં વેરણ બનતી નીંદર
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી ખટ્… ખટ્… ના એકધારા અવાજે આરતીની ઊંઘ ઉડાવી દેવા પૂરતું હતું. પહેલા તો એને થયું કે અવાજ બહારથી આવે છે પણ અવાજની તિવ્રતા જોતા ઘરમાં જ કંઈક થઈ રહ્યાની આશંકા તેને વધુ લાગી.…
- લાડકી

પાછો આવેલો કરંડિયો
લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી ભગવાન પણ કેવા કેવા માણસો બનાવે છે! જેમ ફળ-ફૂલમાં રૂપ, રંગ, સુગંધની વેરાયટી રાખેલી, તેમ માણસોમાં વેરાયટી. સ્વભાવમાં, રૂપમાં, બોલીમાં, ચાલવાની ઢબ, ને એવી બીજી ઘણી બધી વિચક્ષણતા માનવે માનવે જોવા મળે. બસ, ખાલી શરત માત્ર…
- પુરુષ

હવે પુરુષો પણ વર્ક-લાઈફ બેલેન્સ જાળવવા સંઘર્ષ કરે છે
ધ નેશનલ સ્ટડી ઓફ ધ ચેન્જિંગ વર્કફોર્સ-ફેમિલીઝ એન્ડ વર્ક ઇન્સ્ટિટ્યૂટના ૩૦ વર્ષના લાંબા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ૧૯૭૭ અને ૨૦૦૮ની વચ્ચે, બંને જણા કમાતા હોય તેવા યુગલોમાં કામ-પારિવારિક સંઘર્ષમાં માતાઓની ટકાવારી ૪૧ ટકાથી સહેજ વધીને ૪૭ ટકા થઈ છે.…
- પુરુષ

વિશ્ર્વગુરુ બનવું હશે તો વ્હોટ્સેપ પર વાર્તાઓ નહીં ચાલે
સીત્તેર કલાક શું એથી ય વધુ કામ કરવું પડે મેલ મેટર્સ -અંકિત દેસાઈ થોડા દિવસો પહેલાં નારાયણ મૂર્તિને બધાએ ધક્કે ચઢાવ્યા. કોણે? તો કે દેશના વડા પ્રધાને પાછલા નવ વર્ષમાં એક પણ રજા નથી લીધી એ વાતે પોરસાતા લોકોએ નારાયણ…
- પુરુષ

ડાર્ક વેબ: અણધાર્યા અપરાધોનું A ટુ Z
સાઈબર ક્રાઈમની દુનિયા વિસ્તરી રહી છે બે વિજાતીય પાત્ર વગર પણ ઉત્તેજક ફિલ્મ કે વિડિયો તૈયાર કરી શકે છે આ ડિપ ડાર્કફેકનો ડિજિટલ કસબ… આના તાજા શિકાર છે અભિનેત્રી રશ્મિકા ને કેટરિના…! ક્લોઝ અપ -ભરત ઘેલાણી અંગત માહિતી હેક કરી…
- લાડકી

કેરોલિના રીપર પ્રકરણ-૫૨
અરે જંગમાં તોપચી હોય તો નામ આગળ અનારકલી થોડું લગાડે? પ્રફુલ શાહ રાજાબાબુએ મોબાઈલ ફોનમાં બે ફોટા જોયા. અને લખાણ વાંચ્યું. એમને પરસેવો વળવા માંડ્યો “મુરુડ બ્લાસ્ટસમાં મુંબઈના ૧૯૯૩ના બ્લાસ્ટસના શકમંદની સંડોવણી? ટીવી ચેનલોની આવી બૂમાબૂમ વચ્ચે રાજીવ દુબે મીડિયામાં…
માગ પુરવઠાનો સિદ્ધાંત અને ચોવક
કચ્છી ચોવક -કિશોર વ્યાસ એક પ્રચલિત ચોવક છે: “જિજેં રાંકે ખડ ૫ મોંઘો ‘જિજેં’ એટલે વધારે ‘ખડ’ એક પશુઓનો ખાદ્ય પદાર્થ છે. ‘ખડ’ એટલે ખોડ પણ થાય અને સૂકાં ઘાસ માટે પણ એ શબ્દનો પ્રયોગ થાય છે. ‘પ’ અક્ષર એક…
- નેશનલ

ઇઝરાયલનાં દળોએ ઉત્તર ગાઝાને ઘેરીને હુમલા વધાર્યા
કાટમાળ અને નાગરિકો: ગાઝામાં ઈઝરાયલી દળોએ કરેલા ભારે બૉમ્બમાર પછી ઈમારતના કાટમાળ પાસે ભેગા થયેલા પેલેસ્ટાઈનવાસીઓ. લડાઇ વધુ લોહિયાળ બની: શેરી યુદ્ધ શરૂગાઝા પટ્ટી: ઇઝરાયલ લશ્કરે ઉત્તર ગાઝાને ઘેરી લીધું હતું અને તેના પર મોટા પાયે હવાઇ હુમલા શરૂ કર્યા…
નાઇજીરિયામાં કેનેડિયન હાઈ કમિશન પર હુમલો બેનાં મોત, અનેક ઘાયલ
અબુજા (નાઇજીરિયા) : નાઇજીરિયામાં કેનેડા હાઈ કમિશન પર હુમલો થયો છે. મળતી માહિતી મુજબ આ હુમલામાં બે લોકોનાં મોત થયાં છે. સ્થાનિક ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર નાઇજીરિયાની રાજધાની અબુજામાં કેનેડિયન હાઈ કમિશનમાં વિસ્ફોટમાં બે લોકોનાં મોત થયાં હતાં અને અન્ય…
બંગાળની ખાડીમાં આવ્યો ભૂકંપ
કોલકાતા: મંગળવારે એટલે કે ૭ ઓક્ટોબરના રોજ સવારે બંગાળની ખાડીમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકા સવારે ૫.૩૨ના સુમારે આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર આ ભૂકંપનું સ્થાન બંગાળની ખાડીમાં ૧૦ કિલોમીટરની ઊંડાઈએ હતું. જો કે ભૂકંપનું…






