- ઈન્ટરવલ
શું પેટીએમનો ખેલ ખતમ?
કવર સ્ટોરી -નિલેશ વાઘેલા *૧૧ લાખ રિટેલ ઇન્વેસ્ટર, ૫૦૦ એફઆઇઆઇ, ૯૭ મ્યુચ્યુઅલ ફંડ સલવાયા*બે દિવસમાં શેરધારકોના ૧૭૦૦૦ કરોડ સ્વાહા*પેટીએમ શેર આઇપીઓ પ્રાઇસથી ૮૦ ટકા નીચે*પેટીએમની યુપીઆઇ સર્વિસનું શું થશે! પેટીએમ શેર રિઝર્વ બૅન્કના આદેશ બાદ સતત ત્રણ દિવસમાં લગભગ ૫૦…
- ઈન્ટરવલ
પાક લશ્કરે ઈમરાનને કર્યો ક્લિન બોલ્ડ ને શરીફને નાખ્યો ફૂલટોસ…!
પાક લશ્કરે ઈમરાનને કર્યો ક્લિન બોલ્ડ ને શરીફને નાખ્યો ફૂલટોસ…! પ્રાસંગિક -અમૂલ દવે વાત છે પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીની, જે એક રીતે જોવા જઈએ તો ‘ઈલેકશન’ નહીં ‘સિલેકશન’ છે. પાકિસ્તાનના લશ્કરના વડા વિજેતા નક્કી કરતા હોય છે. ૨૦૧૮ની ચૂંટણીમાં જે બન્યું…
- ઇન્ટરનેશનલ
સાયબર ઠગ કોઇને મૂકતા નથી,ખુદ પોલીસને ય નહીં
સાયબર સાવધાની -પ્રફુલ શાહ જયાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ. આ કહેવતના આધુનિક સ્વરૂપમાં આવીશકે કે જયાં કોઇ ન પહોંચે, ત્યાં પહોંચેસાયબર ઠગ. આ અદૃશ્ય ધૂતારાને નથી કોઇને ઓળખતા, નથી કોઇની દયા ખાતા કે નથી કોઇને ડર રાખતા. ભલભલાને…
ચોવક સમજાવે છે કે જીવતો નર ભદ્રા પામે!
કચ્છી ચોવકનનકિશોર વ્યાસ જુગાર રમવું એ દુષ્કર્મ છે, સામાજિક અને વળી પારિવારિક દૂષણ છે. એટલે રમનારામાં હારવાવાળા પણ સજ્જન ન ગણાય અને જીતવાવાળા તો નહીં જ નહીં. કારણ કે જીતનાર જુગારીએ કોઈનું કંઈક એવાં દુષ્કર્મથી હડપી લીધું હોય છે. જીતનાર…
- ઈન્ટરવલ
વડોદરા (સેવાસી)ની સાતમાળની ‘વિધાધર વાવ’ કલાનો ઉત્તમ નમૂનો છે
તસવીરની આરપાર -ભાટી એન. વડોદરા સિટી કલાનગરી છે….! ત્યાંના રાજવી ગાયકવાડે કલાને ભરપૂર પ્રોત્સાહિત કરેલ છે. ત્યાંની સુંદરતા નયનમાં ખુશી આપી દે છે. વડોદરા (બરોડા) વિકસિત સિટી છે. અગાઉ મુસ્લિમ રાજાઓએ વડોદરામાં સુનયન કાર્યો કરેલ છે. તેના બનાવેલ સ્મારકો અડીખમ…
- ઈન્ટરવલ
સ્ત્રીને સુંદરતાનાં વખાણ ક્યારે ગમતાં હોય છે?
મોટાભાગની વ્યક્તિ પ્રારંભમાં બાહ્ય આકર્ષણ શોધતી હોય છે, પણ એક સમય પછી એને પણ આંતરિક સુંદરતા અનુભવવાની તલપ પણ જાગે છે. ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી હજારો વર્ષથી સભ્ય સમાજ અસ્તિત્વમાં આવ્યો હશે ત્યારથી ઘણા પ્રશ્ર્નો અનુત્તર છે. સ્ત્રીને…
- ઈન્ટરવલ
સફેદ ચહેરો (પ્રકરણ-૧૯)
‘જો દેસાઇભાઇ નિર્દોષ હોય તો પછી એ નાસભાગ શા માટે કરે છે? અત્યારે પણ તે ક્યાંક નાસી ગયો છે. નહિ દોસ્ત! સાચો અપરાધી તો એ જ છે. ખૂનો એણે જાણે ન કર્યા હોય એ વાત કદાચ ગળે ઊતરે પણ કરાવ્યાં…
શાંતિપૂર્વક અને હંમેશાં સિલેક્શનથી થતી જેજેસીની ચૂંટણી યોજાવાનું કારણ?
જેજેસી સેન્ટ્રલ બોર્ડની પદાધિકારીઓની 2024-25ની ચૂંટણી * 3 સેક્રેટરીનાં પદ માટે ચાર ફોર્મ આવતાં ચૂંટણીનાં પડઘમ વાગ્યાં (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: હંમેશાં ઉત્તમ કાર્યો કરવા માટે પ્રખ્યાત એવી જેજેસી સંસ્થાના સેન્ટ્રલ બોર્ડની ચૂંટણી 7મી જાન્યુઆરીએ તેના સમય મુજબ યોજાય તેની પૂરેપૂરી…
ચુનાભટ્ટીમાં ગૅન્ગસ્ટરની હત્યાના કેસમાં ભાયખલાના બિલ્ડર વિમલ જૈનની ધરપકડ
જૈને આરોપીઓ સાથે કરેલી મીટિંગનો વીડિયેો હાથ લાગ્યો * 10થી વધુ પિસ્તોલની વ્યવસ્થા કરી ગોળીબારની પ્રેક્ટિસ પણ કરાઈ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચુનાભટ્ટીમાં ભરબપોરે ગોળીબાર કરી ગૅન્ગસ્ટર સુમિત યેરુણકરની હત્યા કરવાના કેસમાં પોલીસે ભાયખલાના બિલ્ડર વિમલ જૈનની ધરપકડ કરી હતી. હત્યા…
પશ્ચિમ પરાંમાં મંગળવારે ઓછા દબાણ સાથે પાણીપુરવઠો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બોરીવલીમાં નેશનલ પાર્કમાં આવેલી બોરીવલી ટેકડી રિઝર્વિયર-બેનું મંગળવારે સ્ટ્રક્ચરલ ઑડિટ કરવામાં આવવાનું છે. તેથી પશ્ચિમ ઉપનગરના કાંદીવલી, બોરીવલી અને દહીસરમાં મંગળવારે નવ જાન્યુઆરીના ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશે. તેથી નાગરિકોને સંભાળીને કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરવાની અપીલ પાલિકા…