આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), ગુરુવાર, તા. ૧૫-૨-૨૦૨૪ભારતીય દિનાંક ૨૬, માહે માઘ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ સુદ-૬જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ સુદ-૬પારસી શહેનશાહી રોજ ૪થો શહેરેવર, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩પારસી…
વકતનો તકાજો : સંપ, સહકાર, સમર્પણએ
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી ખુદી કો કર બુલંદ ઈતનાકે હર તકદીર લિખને સે પહેલે,ખુદા બંદે સે ખુદ પૂછેબતા તેરી રઝા કયા હૈઈસ્લામનો ઉદય આજથી ચૌદસો સાડા ચૌદસો વર્ષ પૂર્વે અરબસ્તાનમાં એવા સંજોગોમાં થયો જયારે આદમી ઈન્સાન મટી હેવાન બની ચૂકયો…
- લાડકી
અશોકચક્ર પ્રાપ્ત કરનારી પ્રથમ મહિલા નીરજા ભનોત
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી અશોકચક્ર સન્માન, તમગા-એ-ઈન્સાનિયત પુરસ્કાર, ફ્લાઈટ સેફટી ફાઉન્ડેશન હીરોઈઝમ એવોર્ડ, જસ્ટિસ ફોર ક્રાઈમ એવોર્ડ,સ્પેશિયલ કરેજ એવોર્ડ, નાગરિક ઉડ્ડયન મંત્રાલય પુરસ્કાર, ભારત ગૌરવ પુરસ્કાર…..આમાં પહેલો પુરસ્કાર ભારત સરકારનો છે- બીજો પાકિસ્તાન સરકારનો છે, અને ત્રીજો- ચોથો ને પાંચમો…
- લાડકી
ભારતીય બંધારણના ઘડવૈયા નારી રત્નો (૨)
વિશેષ -કવિતા યાજ્ઞિક પ્રજાસત્તાકની સ્થાપનાના ૭૪ વર્ષ પૂર્ણ થયા અને ૭૫ વર્ષમાં પ્રવેશ કર્યો તે નિમિતે આપણે ભારતના બંધારણમાં યોગદાન આપનારાં નારી રત્નો વિશે જાણી રહ્યા છીએ. પાંચ વિદુષીઓ વિશે ગયા અંકમાં ચર્ચા કરી,આજે ભારતના ભવિષ્ય માટે પાયાનું કામ કરનાર…
- લાડકી
મુગ્ધાવસ્થા હોય કે મધ્યાવસ્થા-આવી બેદરકારી હાનિકારક છે…
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી છેલ્લા બે દિવસથી એનું શરીર બીમારીમાં પટકાયું હતું, છતાં હરહંમેશની જેમ સ્નેહા હિંમતપૂર્વક પોતાનું રોજિંદું કાર્ય કરતી હતી, પરંતુ આજે તો ઊઠી જ ના શકાય એ હદે એને નબળાઈ વર્તાય. ત્રણેક દિવસ અગાઉથી સામાન્ય…
- પુરુષ
આ ટ્રોલ નામના પ્રાણીનું પોસ્ટમોર્ટમ શું કહે છે ?
મનોવિજ્ઞાનીઓ જેને માનસિક બીમારી ગણાવે છે એ ‘ટ્રોલ’ દ્વારા સોશિયલ મીડિયા પર કોઈને પણ પજવી શકાય છે તેમ સકરાત્મક ટ્રોલથી કોઈને ‘દાનવીર’ પણ બનાવી શકાય ખરું ? ! ક્લોઝ અપ -ભરત ઘેલાણી ધારી લો કે એશિયા-ઈન્ડિયાના સૌથી શ્રીમંત એવા મુકેશ…
- પુરુષ
તમારું સંબોધન એ તમારા સંબંધની ધુરી છે
આપણી અમુક પ્રકારની ભાષા કે આપણું અમુક પ્રકારનું સંબોધન એ આપણા સંસ્કાર અને આપણી સમજણનું પ્રતિબિંબ છે.. મેલ મેટર્સ -અંકિત દેસાઈ અભિનેત્રી-સાંસદ જયા બચ્ચન આમ નાનીનાની વાતે ઉશ્કેરાઈ જાય એટલું જ …બાકી એમની અનેક વાતોમાં દમ હોય છે. સંસદમાં પણ…
- પુરુષ
‘હિટમૅન’ રોહિતનું બૅટિંગ-ફૉર્મ સમજવું મુશ્કેલ
ક્યારેક સફળતાના શિખરે તો ક્યારેક નિષ્ફળતાના તળિયે: મહિના પહેલાં ઐતિહાસિક સદી ફટકારી તો બે ટેસ્ટમાં ફ્લૉપ ગયા બાદ બુધવારે રાજકોટમાં નેટ બોલરના હાથે બે બૉલમાં બે વાર આઉટ થયો સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા ઓપનિંગ બૅટર, કૅપ્ટન અને રેકૉર્ડ-બ્રેકર રોહિત શર્માનો અપ્રોચ…
- લાડકી
ઉઘાડી ચેલેન્જ (પ્રકરણ-૫)
‘ડાર્લિંગ, તું બહું સવાલો પૂછે છે, આજે હું તને સ્વર્ગની સહેલ કરાવવા માંગુ છું. આ લે… જરા સૂંઘી જો… તારા થાકેલા મગજને આરામ મળશે! અને ખૂબ સ્ફૂર્તિથી એણે પેલો રૂમાલ વીજળીને ઝડપે મારા નાકે અડકાડી દીધો. એ જ જૂની, પૂર્વપરિચિત…
- લાડકી
ઓલ ટાઈમ ફેવરિટ કુર્તી
ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર ઘણા લાંબા સમયથી ચાલતી આવતી આપણી સહુની ફેવરિટ કુર્તી ક્યારેય પણ આઉટ ઓફ ફેશન થતી નથી.બધી જ વયની મહિલા પહેરી શકે.બધા જ પર્પઝ સોલ્વ થઇ શકે. કુર્તી એ એક ભારતીય મહિલા દ્વારા પહેરવામાં આવતું એક…