Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 506 of 928
  • ઉત્સવ

    માંડુ: ખુશીયોનું નગર, સિટી ઓફ જોયશાદીયાબાદ

    ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી નાનું બાળક જેમ તેની માતાના ખોળામાં ખડખડાટ હસતું રમતું હોઈ તેમ વિંધ્યાચળના ખોળામાં બેસીને મરકમરક મીઠડું હસતું નગર એટલે માંડવગઢ. મધ્ય પ્રદેશનાં જંગલોમાં, નર્મદામાંના રમણીય તટની નજીક, વિંધ્યાચળની ગોદમાં વર્ષોથી ઇતિહાસની ગાથાઓ કહેતું આવ્યું છે. અહીંના…

  • ઉત્સવ

    યારી હૈ ઇમાન મેરા…દરિયાદિલીથી દુશ્મની

    મિજાજ મસ્તી -સંજય છેલ ટાઇટલ્સ:મિત્રો, આપણી ખાનગી વાતોનો છુપો ખજાનો છે. (છેલવાણી)બે મિત્રો એક જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક એમની સામે વિકરાળ રીંછ આવી ચડે છે. પેલા બંને રીંછને જુએ છે ને રીંછ પેલા બંનેને તાકે છે. હવે…

  • ઉત્સવ

    ધણીએ જ મારી સાથે છેતરપિંડી કરી

    મહેશ્ર્વરી અજીબ મુસીબતમાં હું ફસાઈ હતી. દીકરી થઈને બાપને ઘરમાંથી ‘હાંકી કાઢવા’ કોશિશ કરી રહી હતી એ દરમિયાન પપ્પાની તબિયત અચાનક લથડી. તાબડતોબ ડોક્ટરને ઘરે બોલાવ્યા. પપ્પાનું કમ્પ્લીટ ચેકઅપ કર્યા પછી ડોક્ટરનું ગંભીર મોઢું જોઈ અમે બધા મૂંઝાયા. ‘તમારા પપ્પા…

  • ઉત્સવ

    કેવાયસી: મની લોન્ડરિંગ નિયમોની ઐસીતૈસી…

    બેફામ રીતે ગ્રાહકો વધારવાની ફિનટેક કંપનીઓની આ ગેમ ઘણી જોખમી પુરવાર થઈ શકે! ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા પેટીએમ પ્રકરણને કારણે પેનિક થવાની જરૂર નથી એવું સરકાર કહે છે, પણ કેવાયસી( નો યોર કસ્ટમર ) ના પાલનનો અભાવ અને મની લોન્ડરિંગ…

  • ઉત્સવ

    સિનેમાની સફ્રર

    સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ શિર્ષકના વિભિન્ન પ્રકાર ફિલ્મના નામને શીર્ષક કહેવામાં આવે છે, જેવી રીતે માણસને માટે તેનું નામ અત્યંત આવશ્યક હોય છે તેવી જ રીતે ફિલ્મ માટે શીર્ષક આવશ્યક હોય છે. માણસ પહેલાં જન્મે છે, પછી તેનું…

  • ઉત્સવ

    બોલો જોઉં, માણસની ખરેખર જરૂરિયાત કેટલી હોય છે?

    સુખનો પાસવર્ડ -આશુ પટેલ એક પરિચિતે કહ્યું કે અમારી સોસાયટીમાં એક શ્રીમંત માણસ છે એને પૈસા સિવાય બીજી કશી વાતમાં રસ જ નથી. એ સતત પૈસા કમાવા માટે દોડતો રહેતો હોય છે. એને પૈસાનું બહુ અભિમાન છે એને કારણે એ…

  • ઉત્સવ

    કૅમેરા ટૅકનોલોજીતું નથી? તો તારો ફોટો પણ ચાલશે!

    ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે દરેક વ્યક્તિના મોબાઈલ કેમેરામાં મેરેજ ‘વાઈબ્સ’ના હેશટેથી અપલોડ કરેલો એક ફોટો તો હશે. એમાં ટ્રેડિશનલ વેરના મસ્ત કલર્સ દેખાતા હશે તો કોઈના ચહેરાની સ્માઈલ મસ્ત લાગતી હશે. કોઈએ વર-વધૂની ધાંસુ…

  • ઉત્સવ

    સંત રવિદાસ: કેવું હતું વિભિન્ન ક્ષેત્રમાં એમનું યાદગાર યોગદાન…?

    ગઈ કાલ ૨૪ ફેબ્રુઆરીએ ગુરુ રવિદાસ જન્મજયંતી ઉજવવામાં આવી એ અવસરે… ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ ભારતની પાવન ભૂમિ પર અનેક સંતપુરુષો ને ભક્તો થઇ ગયા. ભારતમાં સંત-મહંત- મહાત્માની એક લાંબી પરંપરા રહી છે. એ પરંપરામાં સંત રવિદાસનું આજે…

  • ઉત્સવ

    પ્રોજેક્ટ રિપોર્ટની પારાયણ

    શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ તમે શેખચલ્લીની વાર્તાઓ તો સાંભળી જ હશે. કેટલી ઝડપથી એ સપનામાં સુખી જીવનની ગણતરી કરે છે એ જુઓ…પહેલાં તો મરઘીનાં ઇંડાં વેચીને બકરી ખરીદવાની, બકરીનાં બચ્ચાં વેચીને ગાય ખરીદવાની, ગાયનું દૂધ વેચીને બીજી બે-ચાર…

  • પરચૂરણની પ્રચંડ તાકાત!!

    વ્યંગ -ભરત વૈષ્ણવ તમે ઘણી વાર સાંભળ્યું હશે કે એક રૂપિયામાં શું આવે? જાણે કે રૂપિયાની જાદુઈ શક્તિ હણાઈ ન ગઇ હોય! રાજા રજવાડાના જમાનામાં ગાડાના પૈડા જેવા રૂપિયાનો ઉલ્લેખ સાંભળ્યો હશે. રાણીછાપ રૂપિયાની આજે પણ તેના એક રૂપિયાના મૂલ્ય…

Back to top button