- ઉત્સવ
પેમેન્ટ ગેટ-વેબડી મુશ્કીલ હૈ… બાબા, બડી મુશ્કિલ!
ટૅક વ્યૂહ – વિરલ રાઠોડ `પેટીએમ’એ પહેલાં ક્રેડિટ મેળવી પછી અપાવી ને હવે ગુમાવી દીધી એટલે કેટલાયને ઓનલાઈન ડામ લાગ્યા. ઓનલાઈન માધ્યમથી પૈસાની ચૂકવણી કરતી એપ્લિકેશન તો દરેક વ્યક્તિ પાસે હશે. બસ- નામ નોખાં, પણ કામ તો એક જ ચૂકવણીનું.…
ગુજરાતમાં ભાજપની બાકી રહેતી 11 લોકસભા બેઠક માટે મહિલાઓ પર કળશ ઢોળાશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતની લોકસભાની 26 બેઠકમાંથી 15 બેઠક માટે ગત સપ્તાહે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે. બાકી રહેતી 11 બેઠકોના નામોને લઈને હવે છેલ્લી ઘડીની ખેંચતાણ શરૂ થઈ છે. આ બાકી નામોની જાહેરાત…
થાણેમાં ડુંગર ચઢવાના પ્રયાસમાં પડી ગયેલો મુલુંડનો ગુજરાતી યુવક ગંભીર જખમી
પચાસેક ફૂટના અંતરે ઝાડ પર અટકી જતાં જીવ બચ્યો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ફ્રેન્ડ સાથે થાણેના યોગી હિલમાં ગયેલો યુવક ડુંગર ચઢવાના પ્રયાસમાં પગ લપસી જવાને કારણે પડી ગયો હોવાની ઘટના સામે આવી હતી. ડુંગર પર જ પચાસેક ફૂટના અંતરે આવેલા…
કાળઝાળ ગરમીથી મુંબઈગરો શેકાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઉનાળાની હજી શરૂઆત જ થઈ છે અને રાજ્યના મોટાભાગના જિલ્લામાં તાપમાનનો પારો લગભગ 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે. તો મુંબઈમાં પણશુક્રવારે દિવસ દરમિયાન ભારે ગરમી અને ઉકળાટ રહેતા મુંબઈગરા પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. શુક્રવારે સમગ્ર…
અટલ સેતુ પર 2,200થી વધુ વાહનચાલક સામે પોલીસની કાર્યવાહી
મુંબઈ: દેશના સૌથી મોટા દરિયાઈ પુલ અટલ સેતુ પર બેફામ સ્પીડે દોડતા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે આક્રમક કાર્યવાહી કરી હતી. મુંબઈ અને નવી મુંબઈને જોડનારા અટલ સેતુ પર વાહનોની સ્પીડને 100 કિલોમીટર નક્કી કરવામાં છે, પરંતુ મોટા ભાગના વાહનચાલકો ઓવરસ્પીડમાં…
- આમચી મુંબઈ
મહાશિવરાત્રિ
મુંબઈના બાબુલનાથ મંદિરમાં શુક્રવારે મહાશિવરાત્રિ નિમિત્તે ભક્તોની ભારે પ્રમાણમાં ભીડ ઊમટી હતી. (અમય ખરાડે)
આગામી સપ્તાહમાં બે દિવસ મહારાષ્ટ્ર કેબિનેટ બેઠકનું આયોજન, મહત્ત્વના નિર્ણયો લઈ શકાય
મુંબઈ: લોકસભાની ચૂંટણીની જાહેરાત પછી આગામી અઠવાડિયામાં રાજ્યમાં આચારસંહિતા લાગુ પડી શકે છે ત્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મહત્ત્વના નિર્ણયો લઈ શકાય છે. આ શક્યતાઓને લઈને મહારાષ્ટ્રના પ્રધાનમંડળમાં હિલચાલ વધતી જોવા મળી રહી છે, તેથી મહારાષ્ટ્ર સરકાર દ્વારા 11 અને 12…
વિપક્ષ જ નહીં, સત્તામાં સહભાગી પક્ષોને પણ ધમકાવાય છે: સુપ્રિયા સુળે
પુણે: મહારાષ્ટ્રમાં ફક્ત વિપક્ષ જ નહીં, પરંતુ સત્તામાં સહભાગી સાથી પક્ષોને પણ દબાવવામાં આવતા હોવાનું કહી બારામતીનાં સાંસદ તેમ જ શરદ પવારનાં પુત્રી સુપ્રિયા સુળેએ સરકાર ઉપર નિશાન સાધ્યું હતું. પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે ઉલ્હાસનગરમાં ભાજપના વિધાનસભ્ય દ્વારા પોલીસ…
દક્ષિણ મુંબઈના વિસ્તારોના નાગરિકોની પાણીની સમસ્યા થશે દૂર
23 કરોડના ખર્ચે પાલિકા બેસાડશે ભૂગર્ભ ટાંકી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના છેક છેવાડે આવેલા કોલાબા પરિસરમાં ઓછા દબાણથી અને અપૂરતો પાણી પુરવઠો મળી રહ્યો હોવાની લાંબા સમયથી સ્થાનિક નાગરિકો ફરિયાદ કરી રહ્યા હતા. બહુ જલદી તેમની સમસ્યાનું નિરાકરણ આવવાનું છે.…
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના ટ્રાફિકને હળવો કરવા રૂ. 800 કરોડ ખર્ચાશે
મુંબઈ: વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર થતા ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે પાલિકાએ ચાર ઠેકાણે પ્રવેશ નિયંત્રણ રસ્તા બનાવવાનો નિર્ણય લીધો છે. આ પ્રવેશ નિયંત્રણ રસ્તા એટલે કે દરેક વળાંક પર એક ભૂગર્ભ અને એલિવેટેડ રોડ બનાવવામાં આવશે. આ પૈકી બે…