- ઈન્ટરવલ
મસ્ત રહેવાનો વૈશ્ર્વિક ઇલાજ: નૃત્ય કરતાં રહો !
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી બાળકો માટે અને વાલીઓ માટે વેકેશન આવી રહ્યું છે. વેકેશનમાં ફરવા જવા સિવાય શું કરવું એ ચર્ચાનો વિષય છે. માણસ જાતની આધુનિક યુગમાં સૌથી ગંભીર સમસ્યા હોય તો એ છે તણાવ. તણાવને કારણે નાની-મોટી…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી યે મેરા પ્રેમ પોસ્ટર પઢકર…ફિલ્મ ‘સંગમ’માં જ્યારે રાજેન્દ્ર કુમાર વૈજ્યંતીમાલા સાથે બે આંખ ચાર કરી ‘યે મેરા પ્રેમપત્ર પઢકર કે તુમ નારાઝ ના હોના’ ગાય છે ત્યારે હીરોના ચહેરા પર કવિતા વાંચી સંભળાવતો હોય એવા ભાવ છે, જ્યારે…
- ઈન્ટરવલ
ભાગ્યનું બહાનું એ આળસની નિશાની મનુષ્ય યત્ન કરે તો જ ઈશ્ર્વરની કૃપા…!
જીવનની સફળતા-નિષ્ફળતાને ભાગ્યનું પરિણામ ગણવું એ પ્રારબ્ધવાદનું પ્રાથમિક લક્ષણ છ મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા જીવનમાં કેટલાંક દ્વન્દ્ર એવાં હોય છે,જે ક્યારેક પરસ્પર વિરોધી જણાય તો ક્યારેક પૂરક લાગે.વળી ચર્ચા કરવા બેસીએ તો બેઉનો સમન્વય કરવો મુશ્કેલ જણાય. ‘પહેલાં ઈંડું કે…
- ઈન્ટરવલ
ચૂંટણી ટિકિટની હાયવોયની આડ-અસરના આટાપાટા
વ્યંગ -ભરત વૈષ્ણવ ચૂંટણી એટલે ચૂંટણી.પછી ભલે, ગ્રામ પંચાયતની હોય કે લોકસભાની હોય.ચૂંટણીને ટેકન ફોર ગ્રાંટેડ ગણવી નહીં. એટલે આપણે ચંદીગઢના મેયરની ચૂંટણીને પણ સાધારણ નહીં, પણ અસાધારણ બનાવેલી. એ ચૂંટણીની નોંધ સુપ્રીમ કોર્ટે લેવી પડી. આ કંઇ લોકશાહીની નાની…
- શેર બજાર
સેન્સેક્સ અને નિફ્ટીએ નવા વર્ષના પ્રથમ સત્રમાં સર કર્યા નવા શિખર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ દ્વારા ઇન્ફ્લેશન નિયંત્રણમાં હોવાના સંકેત આપ્યાં હોવાથી જૂન મહિનામાં ફેડરલ વ્યાજદરમાં કપાત શરૂ કરશે એવી આશાઓ ફરી સપાટી પર આવવાથી એશિયન બજારોની તેજી અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોના આંતરપ્રવાહના વધારાના અણસારે શેરબજારમાં…
- આમચી મુંબઈ
ભારે વાહનોને નો એન્ટ્રી:
ભાયખલા ખાતેના રેલવે સ્ટેશનને અડીને આવેલા ફ્લાયઓવર બ્રિજને ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. જેને પગલે હવેથી બસ, ટ્રક જેવા ભારે વાહનો આ ફ્લાયઓવર બ્રિજનો ઉપયોગ નહીં કરી શકેે. (અમય ખરાડે)
- આમચી મુંબઈ
બિલાડીબેનનો બપોરનો પોરો:
ગામડાની જેમ મુંબઈ જેવા શહેરમાં બપોરે કામમાંથી બ્રેક લઇને પોરો ખાવાનું કે એકાદ કલાકની ઊંઘ ખેંચી લેવાનું તો મુંબઈગરાઓના નસીબમાં ન હોય. જોકે, મુંબઈની ફૂટપાથ પર બળબળતા તાપમાં બે બિલાડી ચટાઇ પર આરામ ફરમાવતી કચકડે કંડેરાઇ ગઇ હતી, જ્યારે પાછળ…
- વેપાર
ફેડરલ દ્વારા જૂનથી રેટ કટનો આશાવાદ પ્રબળ બનતાં વૈશ્વિક સોનું વિક્રમ સપાટીએ
સ્થાનિકમાં સોનું 1712ની તેજી સાથે 68,000ની પાર, ચાંદીએ 75,000ની સપાટી કુદાવી (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાના ફેબ્રુઆરી મહિનાના ફુગાવાના ડેટા અપેક્ષાકૃત 0.3 ટકાની વૃદ્ધિ જોવા મળતાં ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનામાં વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ પ્રબળ બનતાં આજે…
પારસી મરણ
કાવસ ખુશરૂ સેનિયર તે મરહુમો નરગીશ તથા ખુશરૂના દીકરા. તે બખ્તાવર મહેરબાન રોશનરવાનના ભાઈ. તે શાહઝરીન ને શીરીનના મામા. તે પરવીન જમુલાના અંકલ. (ઉં.વ. 69). રહેવાનું ઠેકાણું: એ/12, 2જે માળે, નંદન કો. ઓ. હા. સોસાયટી, કેડલ રોડ, માહીમ, મુંબઈ-400016. ઉઠમણાંની…
હિન્દુ મરણ
વિશા લાડ વણિકમુંબઈ નિવાસી વિપીન (બાબુલ) પરીખના પત્ની છાયા પરીખ (ઉં.વ. 63) તે સ્વ. રોબીન, શ્રુતીના માતા. પારસ, સંજનાના સાસુ. દિલીપ, રંજનાના બેન. અવિનાશ, ભરત, સ્વ. રોહિણીના ભાભી શનિવાર, તા. 30-3-24ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.પરજિયા સોનીગામ જસદણ,…