- ઉત્સવ
ડેનિયલ કાહન્મન: મગજની ‘બેવકૂફી’ના ગુરુ!
મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી પશ્ર્ચિમમાં જે કામ માનસશાસ્ત્રીનું છે. ભારતમાં તે કામ ગુરુઓ- મહાત્માઓ અને સંતોનું છે. આ બંને – માનવીય મગજની વાસ્તવિક પ્રકૃતિની વાત કરે છે. ફર્ક એટલો જ છે કે એક ગુરુ કે સંત ખુદના અનુભવોનું અર્થઘટન કરે…
- ઉત્સવ
નાખોદા સ્ટ્રીટનું નામ નાખોદા મહમદ અલી રોગે માટે અપાયું છે
નરીમાન પોઈન્ટની પાળેથી -મૂલચંદ વર્મા (ગતાંકથી ચાલુ)નાખોદા સ્ટ્રીટ પણ મુંબઈમાં નાગદેવી સ્ટ્રીટ અને અબ્દુલ રહેમાન સ્ટ્રીટ પરિસરમાં આવી છે. નાખોદા એટલે વહાણનો કેપ્ટન કે માલિક. ફારસીમાં ‘નાખુદા’ શબ્દ છે. આ સ્ટ્રીટ કંઈ ભંડારી સ્ટ્રીટ જેવી નથી. આ નામ નાખોદા મહમદ…
- ઉત્સવ
ખાખી મની-૨૪
‘સતનામ પંજાબી ફૂડ નહીં, કેનેડા કે શીખોં કો ખાલિસ્તાની મૂવમેન્ટ કા ગાજર દિખા કે ગાજર કા ત્રાસવાદી હલવા ખીલા રહા હૈ’ અનિલ રાવલ પંજાબના અંતરિયાળ વિસ્તારમાં એક ગોદામમાંથી શસ્ત્રોનો જથ્થો પકડ્યા પછી અને ખાસ કરીને ગુરચરનસિંઘને જીવતો પકડવામાં નિષ્ફળ ગયા…
- ઉત્સવ
ટેબલ એપલ પેની
ટૂંકી વાર્તા -મધુ રાય (ગતાંકથી ચાલુ)-૨-હરિલાલે આંખો ખોલી તો માથે બુકાની જેટલા પાટા હતા. હરિલાલને ધ્રાસકો પડ્યો કે હરામખોરે સાચેસાચ હૃત્તિક રોશન તો નથી બનાવી દીધોને? વાઇફ લોહી પી જાય કે હવે ગઢપણમાં નટીયુંના સપનાં આવે છે, રાજાજીને? વાઇફ અમુક…
- ઉત્સવ
ઓલ્યો સઈ ચોરે કપડું ને સોની ચોરે રતી, ગાંયજો બાપડો શું ચોરે? માથું છે ખાલી
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી દુહો – દુહા લોકપ્રિય સાહિત્ય પ્રકાર તરીકે જનમાનસમાં જાણીતો છે. ગુર્જર કથાગીતોમાં દુહાનું સ્થાન અલાયદું છે. દુહાની વિશિષ્ટતા એ છે કે, પ્રત્યેક દુહો કાવ્ય સ્વરૂપે હોય છે. ઘણી વાર એક દુહો સમજવા માટે બીજા દુહાની…
- ઉત્સવ
દુર્ગાદાસ રાઠોડે ફરી એકવાર ઔરંગઝેબ સામે બળવો પોકાર્યો
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૪૦)શાહજાદા મિર્ઝા મોહમ્મદ અકબર પાછો ફરવા માંગે છે. કાબુલથી આવેલા આ સંદેશો બાદશાહ ઔરંગઝેબ માટે અનેક કારણસર ખૂબ મહત્ત્વનો હતો. બળવાખોર નમી રહ્યો હતો, બેટો પાછો આવી રહ્યો હતો અને અન્ય રાજકીય-શાસકીય કારણો પણ હતા. આ…
- ઉત્સવ
મન મીત મિલા
આકાશ મારી પાંખમાં -કલ્પના દવે મોબાઈલમાં જીવની જેમ સાચવેલા પૂર્વ પ્રેયસી રાજેશ્રીના ફોટાને નિમેષ પટેલ અપલક નેત્રે જોઈ રહ્યો હતો. ભૂતકાળના એ સંસ્મરણો એને દઝાડી રહ્યાં હતાં. મારી નજર સામે એ મને છેહ દઈને ચાલી ગઈ, શું અમારો પ્રેમ આટલો…
- ઉત્સવ
સરકારી મલમની કોમેડી
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ કોઇ એક મામલામાં લોકોને ઇજા થઈ ચૂકી હતી અથવા એમ કહો કે ઘા થઇ ચૂક્યો હતો, પણ એ કેવી રીતે થયું? અને એવું થવાનું કારણ ગમે તે હોય, પણ જે થવાનું હતું એ થઈ…
- ઉત્સવ
મનનાં મહાસાગરમાં ડૂબકી: ‘બ્રેન મેપિંગ’ ની બારાખડી
મિજાજ મસ્તી -સંજય છેલ એક ચોર દુકાનમાંથી ચોરી કરીને ભાગે છે. ત્યાં નજીકમાં એક ઇન્સ્પેક્ટર ઊભો હતો. એ ચોરની પાછળ ભાગે છે. ચોર રેલવે-લાઈન પર ભાગતા ભાગતા છેક બીજા સ્ટેશન સુધી પહોંચી જાય છે. માંડ માંડ પેલો ઇન્સ્પેક્ટર એને પકડીને…
- ઉત્સવ
જયશંકર ‘સુંદરી’એ આશીર્વાદ આપ્યા
મહેશ્ર્વરી ‘દેશી નાટક સમાજ તને મુંબઈ બોલાવે છે’.માસ્ટર રમણના વાક્યના દરેક શબ્દનો દરેક અક્ષર મારા કાનમાં રૂપાની ઘંટડી વગાડી રહ્યો હતો. આ વિશિષ્ટ આમંત્રણ, આ અનોખી તક મળવાથી હૈયામાં આનંદ ઉભરાય એ સ્વાભાવિક હતું, પણ હું નહોતી ચોંકી ગઈ કે…