- તરોતાઝા
પ્રાણીઓ પાસે છે ગરમી સામે રક્ષણ માટે પોતાનું મેકેનિઝમ
કવર સ્ટોરી – કે. પી. સિંહ જ્યારે આકાશમાંથી આગ વરસે છે, ત્યારે માત્ર માણસો જ નહીં, પ્રાણીઓ પણ બેચેન થઈ જાય છે, પરંતુ માણસોની જેમ, તેમની પાસે પણ ગરમીથી બચવાનો પોતાનો રસ્તો છે. આ વાત ખાસ કરીને જંગલી પ્રાણીઓને લાગુ…
- તરોતાઝા
યોગ મટાડે મનના રોગ: યૌગિક મનોવિજ્ઞાન પ્રમાણે જેનાથી જીવનમાં અનેકવિધ દુ:ખો ઉત્પન્ન થાય છે તે ક્લેશ છે
તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ (ગતાંકથી ચાલુ)(4) અષ્ટાંગયોગ :યમની સમાધિ સુધીનો અષ્ટાંગયોગ ક્લેશમુક્તિનો રાજમાર્ગ છે. વસ્તુત: અષ્ટાંગયોગનો હેતુ કૈવલ્યપ્રાપ્તિ જ છે, પરંતુ તેના અભ્યાસથી ક્લેશોમાંથી મુક્તિ પણ મળે જ છે. સમાધિના અભ્યાસથી સાધકને ક્લેશોમાંથી લગભગ મુક્તિ મળે છે, છતાં અવિદ્યાક્લેશોમાંથી આત્યંતિક મુક્તિ…
- તરોતાઝા
માનસિક સ્વાસ્થ્યને સુદૃઢ બનાવતી વનસ્પતિઓ
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા પ્રાચીન સમય કે એકવીસમી સદીમાં વધતી જતી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં માનસિક બીમારી પ્રમુખ છે. માનસિક સ્વાસ્થ્ય અને માનસિક બીમારી અસ્પષ્ટ રીતે જોડાયેલા છે. માનસિક બીમારીનો એ અર્થ નથી કે કોઈ વ્યક્તિ પાગલ છે. માનસિક…
- તરોતાઝા
પ્રાકૃતિક રીતે જ દુખાવાથી રાહત અપાવે ઔષધિય ગુણ ધરાવતાં `કોકમ’
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક આપણો ભારત દેશ એટલે વિવિધતામાં એકતા ધરાવતો દેશ. વિવિધ બોલી, વિવિધ પહેરવેશ, વિવિધ રહેણી-કરણી અહીંયા જોવા મળે છે. વિવિધ તહેવારોનો આનંદ માણવાની સાથે ઓત-પ્રોત થઈને રહેતી પ્રજા તરીકે આગવી ઓળખ ધરાવે છે. ફળ-ફૂલ-શાકભાજીની સાથે અનાજમાં…
- તરોતાઝા
માથાનો દુ:ખાવો
વિશેષ – સ્મૃતિ શાહ `મારું માથું દુ:ખે છે.’ આ વાક્ય આપણે અનેકવાર બોલ્યા છીએ, અને સેંકડોવાર સાંભળ્યું પણ છે. આ એક એવી બીમારી છે કે, જેનું કારણ શોધવું ઘણું મુશ્કેલ છે. નાનાં બાળકોથી માંડીને વૃદ્ધ સુધીના બધાને આની ફરિયાદ રહે…
- તરોતાઝા
પેટ માટે નહીં, હવે ચહેરા માટે જોઈએ છે કાકડી, ટામેટા, દહીં..!!!
હેલ્થ-વેલ્થ – પ્રતિમા અરોરા કાકડી, ટામેટા, દહીં માત્ર આપણા ભોજનનો સ્વાદ જ નથી વધારતા, તે આપણા ચહેરાની સુંદરતા વધારવામાં પણ મોટી ભૂમિકા ભજવે છે. ઉનાળામાં આ ત્રણ વસ્તુઓ ત્વચાની સંભાળ માટે રામબાણ સમાન છે. આ સિવાય એલોવેરા, ફુદીનો, મધ અને…
- તરોતાઝા
ખૂટલ
ટૂંકી વાર્તા – અતુલકુમાર વ્યાસ “હાળા વહવાયા, મારી ઠેકડી કરેશ?” માનસિંહે પીઠ પર તેલ માલીશ કરતાં કરશનિયાને કહ્યું: “હજી કાલ્ય સવાર સુધી અમારાથી ફેં ફાટતી ઈ ભૂલી જયો.. તારી જાતના ઘસિયા-?” “બાપુ, અમે તો અટાણે ય તમારા ચાકર છૈયે ને…
- તરોતાઝા
ગુરુ વૃષભ રાશિમાં પ્રવેશ કરવાથી ડાયાબિટીસ તથા કોલેસ્ટ્રોરની બિમારીઓ વધવાના એંધાણ વર્તાય
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં સૂર્યનારાયણ-આયુ,આરોગ્ય દાતાસૂર્ય મેષ રાશિ માં(ઉચ્ચસ્થ)મંગળ મીન રાશિ (જલ તત્ત્વ)બુધ મીન રાશિ (જલ તત્ત્વ)ગુ મેષ રાશિ તા.1 મે બપોરે 01.01 કલાકે વૃષભ રાશિમાં પ્રવેશ (પૃથ્વી તત્ત્વ)શુક્ર મેષ રાશિ (અગ્નિતત્ત્વ)શનિ – કુંભ(સ્વગૃહી)રાશિરાહુ મીન રાશિ…
- તરોતાઝા
મેલેરિયાને નાબૂદ કરવાના તમામ પ્રયાસો છતાં, હજુ પણ ઘણા દેશોમાં એ જીવલેણ છે
આરોગ્ય – માજિદ અલીમ એકસો ત્રીસ વર્ષથી વધુ સમયથી મેડિકલ સાયન્સ જાણીતું હોવા છતાં, મેલેરિયા પર કાબુ મેળવી શક્યું નથી. આજે પણ, મેલેરિયા સમગ્ર વિશ્વમાં મોટા પાયે માનવ જીવન માટે ખતરો છે. આજે પણ મલેરિયાના કારણે દર વર્ષે 5 થી…
- તરોતાઝા
ફન વર્લ્ડ
ઓળખાણ પડી?ખૂબ જ આરોગ્યપ્રદ ગણાતી અને મુખ્યત્વે શાકભાજીમાંથી તૈયાર થતી ઓડિશાની વાનગીની ઓળખાણ પડી? સ્ટીમ્ડ વેજીટેબલકરી ફૂડ તરીકે લોકપ્રિય છે.અ) મંદા બ) સંતુલા ક) કેર સાંગરી ડ) પિઠલા ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA Bલબકારા Throatઆધાશીશી Kidneyકમળો Tongueફેરીંજાઈટિસ Headનેફ્રાઇટિસ…