- ઈન્ટરવલ

શું ખંડાઇ રહ્યું છે મસાલામાં?
કવર સ્ટોરી -નિલેશ વાઘેલા આંતરરાષ્ટ્રીય બજારમાં દાયકાઓના દાયકાથી ભારતીય તેજાનાનો દબદબો ચાલી રહ્યો છે અને અચાનક એક પછી એક દેશના નિયામકો ભારતીય મસાલામાં સ્વાસ્થ્ય માટે હાનિકારક અને જોખમી તેમ જ કેન્સરને નોતરે એવાં તત્ત્વો હોવાના દાવા સાથે ભારતીય મસાલા સામે…
- ઈન્ટરવલ

અમેરિકામાં વિદ્યાર્થીઓનું આંદોલન સેમ અંકલના માનવતાના બેવડા ધોરણ ખુલ્લા પડી ગયા
પ્રાસંગિક -અમૂલ દવે આખા વિશ્ર્વને માનવતાના પાઠ ભણાવતું અમેરિકા આજકાલ યુદ્ધના નવા મોરચામાં ગૂંચવાયેલું છે અને તેન મોરચો છે કોલેજ કેમ્પસ. અમેરિકાની કોલેજ અને વિદ્યાપીઠમાં સ્ટુડન્ટસનું આંદોલન ફાટી નીકળ્યુંં છે. આ વિદ્યાર્થીઓ પેલેસ્ટાઈનની તરફેણમાં અને અમેરિકાના પીઠ્ઠુ ઈઝરાયલની વિરુદ્ધ પ્રોટેસ્ટ…
- ઈન્ટરવલ

રાજકારણીઓથી લઈ કર્મચારીઓના વિવાદ સુધી
ગુજરાત ડાયરી -મનોજ મ. શુકલ ગેનીબહેન ઠાકોર, બિપિન પટેલ (ગોતા), જયેશ રાદડિયા, આનંદીબેન પટેલ, ઋષિકેશ પટેલ આ વંચાતું હશે તે દિવસની પૂર્વ સંધ્યાએ ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ હશે.મતદાનની ટકાવારી,કોણ જીતશે, કોણ હારશે કે અન્ય વિગતોની ચર્ચા હવે પછી કરશું.અહીં…
- ઈન્ટરવલ

ઓન લાઇન સસ્તી ટૅક્સી પાછળ લાખોનું નુકસાન
સાયબર સાવધાની -પ્રફુલ શાહ તમારા હાથમાં મોબાઇલ ફોન હોય અને જરાક ભૂલ થાય તો અને બહુ ભારે પડે એ નક્કી. મોબાઇલ ફોનના શોધકને લાગ્યું હશે કે આ ટચૂકડું સાધન સામાન્યજનોને એકમેકના સંપર્કમાં રહેવા અને સ્નેહ સંબંધ જાળવી રાખવામાં આશીર્વાદરૂપ બનશે,…
- ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી મેં એક બિલાડી પાળી છે, જે નુકસાન બહુ કરાવે છેગુજરાતી માધ્યમમાં ભણ્યા હશો અને બાળમંદિર ગયા હશો તો બિલાડી પાળી હોય કે ન પાળી હોય, ‘મેં એક બિલાડી પાળી છે જે રંગે બહુ રૂપાળી છે, જે હળવે હળવે…
- ઈન્ટરવલ

વૃદ્ધાવસ્થા એટલે શાણપણ-સમજણ-શાંતિનો સમય
મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા મનુષ્યની ત્રણ અવસ્થા છે: બાલ્યાવસ્થા- યુવાવસ્થા ને વૃદ્ધાવસ્થા.બાલ્યાવસ્થાનો સમય જિજ્ઞાસા અને કુતૂહ્લનો છે. યુવાની એટલે જુસ્સો – ધગશ ને કંઈક કરી છૂટવાની તાલાવેલી.જયારે વૃદ્ધાવસ્થા એટલે શાણપણ,સમજણ,શાંતિ અને સ્થિરતાનો સમય. આ ત્રણેય વસ્તુ દરેક પાસે હોય એવું…
ચોવકનાં પ્રતીકો એ કોઈનું પ્રતિનિધિત્વ કરે છે
કચ્છી ચોવક -કિશોર વ્યાસ એક સરસ મજાની ચોવક છે: “સિજ઼ સામૂં થુક ઉડાઈયોં ત અચી પે મોં તે અહીં જે પહેલો શબ્દ ‘સિજ઼’ છે, તેનો અર્થ થાય છે: સૂરજ. અને ‘સામૂં’ એટલે સામે. ‘થુક’નો અર્થ થાય છે: થૂંક, અને ‘ઉડાઈયોં’…
- ઈન્ટરવલ

બૂકમાર્ક
ટૂંકી વાર્તા -અજય ઓઝા ‘ક્યાં જાય છે? કોની પાસે જાય છે?’ -મારા જ હૃદયમાંથી મને આવા પ્રશ્ર્ન થયા જ નહીં, આજે જ્યારે હું ધૈર્ય પાસે જઈ રહી છું, તો પણ! હું પહેલેથી જ એવી છું; સાવ નિર્લેપ અને નિર્દંભ! ધૈર્ય…
- ઈન્ટરવલ

બેઠાડુ જીવન જીવતા લોકો સાઈકલ ચલાવી લાંબું આયુષ્ય ભોગવોને…!?
તસવીરની આરપાર – ભાટી એન. હજારો વર્ષ પહેલા ટ્રિચક્રી વાહન સાઈકલનો ઉદય થયો ત્યારે આગલું વ્હિલ ખૂબ મોટું તેમાં જ પેડલથી હંકારવાની ગોઠવણ જોકે બાદમાં ઉતરોતર તેમાં સતત સુધારાઓ થતા ગયા…! હાલ તો સાઈકલમાં અત્યાધુનિકતા આવી ગઈ છે…!? હાલ તો…
- ઈન્ટરવલ

રેફ્રિજરેટર તો હંમેશાં નાનું જ પડે..!
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી ઉનાળાની ભરબપોરે બહારથી આવીએ અને સ્વચ્છ ગ્લાસમાં ઠંડું પાણી પીવા મળે એટલે જે હાશની અનુભૂતિ થાય છે એ સુખની અભિવ્યક્તિ છે. સુખનું કોઈ બીજું ઉપનામ જ ઠંડક છે. ઘરનો દરવાજો એ તમારા માલિકીના વિચારોની…








