Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 288 of 928
  • ઉત્સવ

    પીઓકે પરત લેવાની શ્રેષ્ઠ તક મોકો છે ચોકો મારવા માટે !

    કવર સ્ટોરી -વિજય વ્યાસ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે) અને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ફરી ભડકો થઈ ગયો છે..લોકો રસ્તા પર આવી ગયાં છે અને ઉગ્ર દેખાવ કરી રહ્યાં છે. એક મોટો વર્ગ ભારત સાથે જોડાણની તરફેણ પણ કરી રહ્યો છે. બીજી તરફ.…

  • ઉત્સવ

    અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે વાર્યા ના વળે તે હાર્યા વળે!

    મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી ગુજરાતીમાં એક સુંદર કહેવત છે : વાર્યા ના વળે તે હાર્યા વળે’ અર્થાત જેને સમજાવીએ છતાં ન સમજે તે અનુભવે આપમેળે ઠેકાણે આવી જાય. શીખવાના બે રસ્તા હોય છે : કાં તો તમે બીજાઓના અનુભવો પરથી…

  • ઉત્સવ

    હિમાલયન મોનાલની રાજધાની અને શિવનો સાક્ષાત્કાર – ચોપતા – ચંદ્રશિલા

    ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી ચારધામ યાત્રાની શરૂઆત થતાં જ માનવ મહેરામણ કેદાર – બદરી તરફ દોટ મૂકે છે. હિમાલયનાં હિમ શિખરો નવાં સવાં ઝરણાઓ વહાવતાં લીલાં આવરણો ધારણ કરીને તૈયાર થઈ ગયાં છે. ટ્રેકિંગ માટે હિમાચલ, ઉત્તરાખંડ, સિક્કિમ જેવાં રાજ્યોમાં…

  • ઉત્સવ

     બ્રાન્ડને શાશ્વતતા બક્ષે છે બ્રાન્ડ પ્રોપર્ટીસ

    બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી છેલ્લાં દોઢ મહિનાથી ઈંઙક નું બ્યુગલ સાંભળતા હશું. થોડા સમય પહેલાં એર ઇન્ડિયાના મહારાજાને વર્ષો પછી દૂર કર્યા. વોડાફોન જ઼ૂજુસ અને પગ ડોગ બિંગો ચિપ્સ ની ‘બોઈંગ’ ધૂન, ટાઇટન અને બ્રિટાનિયાની સિગ્નેચર ટ્યૂન જૂની…

  • ઉત્સવ

    ખાખી મની-૨૯

    અનિલ રાવલ સિનિયર ઇન્સ્પેક્ટર ઉદયસિંહ પરમાર લીચીને ખતમ કરવાના ચક્કરમાં હતો. લીચીની જ રિવોલ્વરથી એને ખતમ કરવાની ને પછી એના હાથમાં એ રિવોલ્વર મૂકી દેવાની….બસ આ ફિલ્મી રસ્તો એના મગજમાં ફિટ થઇ ગયો હતો. પણ એને કયા દિવસે અને ક્યાં…

  • ઉત્સવ

    હજી મોડું નથી થયું

    ટૂંકી વાર્તા -વત્સલા મણિયાર શહેરની જાણીતી હૉસ્પિટલના એસી ડીલક્સ રૂમમાં માનવ પલંગ પર સૂતો હતો. ત્રણ દિવસ પહેલાં સવારે ટેબલ પર છાપું વાંચતાં તેને છાતીમાં ગભરામણ જેવું થયું – શરીરે ખૂબ પરસેવો વળી ગયો ને તે બેચેન બની ગયો. ચાની…

  • ઉત્સવ

    માંદો પરહેજ ન રાખે તો શો લાભ દવા લઈ? માંદો પરહેજ જો રાખે તો શો લાભ દવા લઈ!

    ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી ભાષા અને ભાર્યા પાસેથી જે પ્રેમ પામે છે એનું જીવન તરબતર હોય છે. મૃત્યુ પછી સ્વર્ગની કોઈ કામના નથી રહેતી, કારણ કે ભાષા અને ભાર્યાનો પ્રેમ સદેહે સ્વર્ગની અનુભૂતિ કરાવે છે. જીવનની અનેક બાબતો સરળ…

  • ઉત્સવ

    મોગલોની લડાઈખોરી વચ્ચે દુર્ગાદાસને ક્યારેય નિરાંત ન મળી

    વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૪૫)જોધપુર અને અન્ય થોડા વિસ્તારો પર મહારાજા અજિતસિંહના આધિપત્ય બાદ પ્રાંતના રાજાઓ સામસામે આવી ગયા. રક્ષાના લાભો મોગલો ન લે તો જ નવાઈ. આ બધી લડાઈમાં વધુ ઉંમર છતાં વીર દુર્ગાદાસ રાઠોડ એકદમ સક્રિય રહ્યાં હતા.…

  • ઉત્સવ

    લેટ અસ લીવ વીથ ડિગ્નીટી

    આકાશ મારી પાંખમાં -કલ્પના દવે ૩૮ વર્ષીય સીંગલ – પ્રોફેશનલ કિંજલ શાહ એટલે એક આત્મનિર્ભર સફળ સુશિક્ષિત નારી. મુંબઈના ધનાઢ્ય વિસ્તારમાં ઉછરેલી અને યુ.એસ.એ.ની આઈ.ટી કંપનીમાં પ્રોજેકટ મેનેજર તરીકે કામ કરે છે. કિંજલના વ્યવસાયિક જીવનમાં ગ્લોબલ વર્લ્ડની સફળ કારકિર્દી છે,…

  • ઉત્સવ

    ‘સા’

    વલો કચ્છ -પુર્વી ગોસ્વામી ઉનાળાનો સૂર્ય આકરાપાણીએ છે, ઋતુના મધ્યાહ્ાન સમયે એક જગ્યાએ લગ્નસરા તો બીજી તરફ ધાર્મિક યજ્ઞોની હારમાળા રચાઇ છે જેમાં વેકેશન માણવા ન ગયેલા પરિવારોના હાલ બેહાલ થયા છે, ત્યારે કચ્છી ઉક્તિ મુજબ ‘સા નિકરી વિને’ જેવી…

Back to top button