ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૧૯-૫-૨૦૨૪ થી તા. ૨૫-૫-૨૦૨૪

રવિવાર, વૈશાખ સુદ-૧૧, વિ. સં. ૨૦૮૦, તા. ૧૯મી મે, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર હસ્ત મધ્યરાત્રિ પછી ક. ૨૭-૧૫ સુધી, પછી ચિત્રા. ચંદ્ર ક્ધયા રાશિ પર જન્માક્ષર. મોહિની એકાદશી, શુક્ર વૃષભ રાશિમાં ક. ૦૮-૪૪, વિષ્ટિ ક. ૧૩-૫૧ સુધી. શુભ દિવસ.

સોમવાર, વૈશાખ સુદ-૧૨, તા. ૨૦મી, નક્ષત્ર ચિત્રા મધ્યરાત્રિ પછી ક. ૨૯-૪૫ સુધી, પછી સ્વાતિ. ચંદ્ર ક્ધયામાં ક. ૧૬-૩૩ સુધી, પછી તુલા રાશિ પર જન્માક્ષર. સોમપ્રદોષ, સૂર્ય સાયન મિથુન રાશિ પ્રવેશ ક. ૧૮-૨૯. શુભ દિવસ.

મંગળવાર, વૈશાખ સુદ-૧૩, તા. ૨૧મી, નક્ષત્ર સ્વાતિ. ચંદ્ર તુલા રાશિ પર જન્માક્ષર. શ્રી નૃસિંહ જયંતી. શુભ દિવસ.

બુધવાર, વૈશાખ સુદ-૧૪, તા. ૨૨મી મે, નક્ષત્ર સ્વાતિ સવારે ક. ૦૭-૪૬ સુધી, પછી વિશાખા. ચંદ્ર તુલામાં મધ્યરાત્રિ પછી ક. ૨૬-૫૫ સુધી (તા. ૨૩) પછી વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. શ્રી શંકરાચાર્ય કૈલાસગમન, ભારતીય જયેષ્ઠ માસારંભ, મહારાજ શ્રી ઘેલારામ જયંતી (રાજકોટ) વિષ્ટિ ક. ૧૮-૪૭ થી, વિંછુડો પ્રારંભ ક. ૨૬-૫૫. શુભ કાર્ય વર્જ્ય છે.

ગુરુવાર, વૈશાખ સુદ-૧૫, તા. ૨૩મી
નક્ષત્ર વિશાખા સવારે ક. ૦૯-૧૪ સુધી, પછી અનુરાધા. ચંદ્ર વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. બુધ પૂર્ણિમા, કુર્મ જયંતી, વૈશાખ સ્નાન સમાપ્તિ, વ્રતની પૂનમ, અન્વાધાન, વિષ્ટિ ક. ૦૭-૧૦ સુધી. શુભ દિવસ.

શુક્રવાર, વૈશાખ વદ-૧, તા. ૨૪મી નક્ષત્ર અનુરાધા સવારે ક. ૧૦-૦૯ સુધી, પછી જયેષ્ઠા. ચંદ્ર વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. વૈશાખ કૃષ્ણપક્ષ પ્રારંભ, ઈષ્ટિ, નારદ જયંતી, સૂર્ય રોહિણી પ્રવેશ ક. ૨૭-૧૬. વિંછુડો. શુભ દિવસ.

શનિવાર, વૈશાખ વદ-૨, તા. ૨૫મી, નક્ષત્ર જયેષ્ઠા સવારે ક. ૧૦-૩૫ સુધી, પછી મૂળ. ચંદ્ર વૃશ્ર્ચિકમાં સવારે ક. ૧૦-૩૫ સુધી, પછી ધનુ રાશિ પર જન્માક્ષર. વિંછુડો સમાપ્ત ક. ૧૦-૩૫. સામાન્ય દિવસ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress