- ઉત્સવ
મહારાણા રાજસિંહે ક્ષત્રિયને છાજે એવો સાથ દુર્ગાદાસને આપ્યો
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૪૯)વીર દુર્ગાદાસ રાઠોડ વિશે વધુ ખોખાખોળા કરતાં ભૂતપૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીએ ૧૯૯૮ની ત્રીજી ઑકટોબર દુર્ગાદાસ રાઠોડની અશ્ર્વ પર સવાર અષ્ટધાતુની પ્રતિમાનું અનાવરણ વખતે કહેલા શબ્દો જાણવા જેવા છે: ‘ભારતની જનની અનેક મહાન વ્યક્તિઓને જન્મ દેતી…
ઊડતી ઉપાધિ
ટૂંકી વાર્તા -ધનેશ હ. પંડ્યા હું નિત્યક્રમ મુજબ બાબરાથી અમરેલીની બસ પકડવા ઘરમાંથી બહાર નીકળ્યો ત્યાં અમારાં પાડોશી શાંતામાસી (આખા ડેલાના સૌ એને ‘માસી’ કહેતા) ઓટલેથી ગુવાર વીણતાં મને જોઈ ગયાં. ઝડપથી મને અટકાવીને બોલ્યાં, ‘નવીનભાઈ, અમરેલી જાવ છો? તમારા…
- ઉત્સવ
કેસૂડું સમજી જાતો ભમરો શુક – ચાંચમાં, ને જાંબુડું સમજી એને શુક પકડે ચાંચમાં
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી આજે એકવીસમી સદીમાં વિજ્ઞાન – ટેકનોલોજીએ ગજબનાક હરણફાળ ભરી છે. પૃથ્વી પર વિચરતા માનવી માટે ખૂબ ઊંચે ગગનમાં ઊડવું કે પાણીમાં ખૂબ ઊંડે પાતાળ સુધી ડૂબકી લગાવવી હવે સહજ થઈ ગયું છે. અસાધ્ય રોગની સારવાર…
- ઉત્સવ
ખાખી મની-૩૩
અનિલ રાવલ અભિમન્યુ સિંહે બહાર ઊભેલા એજન્ટને કહ્યું: ‘ચારોં કો અલગ અલગ રખો.’ કહીને એ બાજુની કેબિનમાં ગયા….જ્યાંથી પોલીસ પાર્ટીને રાખી હતી એ રૂમમાં થતી પૂછપરછ જોઇ-સાંભળી શકાતી હતી, પણ કેબિનમાંથી રૂમમાં જોઇ કે સાંભળી શકાય એવી સિસ્ટમ નહતી. એમણે…
- ઉત્સવ
જોરુ કા ગુલામ જેવો એક જીવ…
નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી પુરૂષ ઘર સંભાળતો હોય ને પત્ની કમાતી હોય એ પુરૂષને સમાજ જોરુ કા ગુલામ ઠેરવી દે છે. અથવા પત્નીના પૈસે એશ કરનારો નકામો જાહેર કરી દેવામાં આવે છે. અંગ્રેજીમાં આવી વૃત્તિ માટે પેરેસાઈટ શબ્દ છે. પેરેસાઈટ…
- ઉત્સવ
ડૉ. મનમોહન સિંહ એ રાજકારણી નહોતા તે એમનો ગુણ હતો-અવગુણ નહીં…
મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી નરેન્દ્ર મોદી ત્રીજી વાર ભારતના વડા પ્રધાન બન્યા છે. એમણે ૨૦૧૪માં ડો. મનમોહન સિંહ પાસેથી દેશની કમાન સંભાળી હતી. યોગાનુયોગ, મોદી ત્રીજી ટર્મ માટે કમર કસી રહ્યા હતા ત્યારે જ ડો. સિંહે સાર્વજનિક જીવનમાંથી અલવિદા ફરમાવી…
- ઉત્સવ
હેપ્પી ફાધર્સ-ડે બાપ, બાપ હોતા હૈ….
મિજાજ મસ્તી -સંજય છેલ સાચો સંબંધ, સંબોધનનો મોહતાજ નથી હોતો. (છેલવાણી)એક છોકરાનો સ્કૂલનો પહેલો દિવસ હતો. પપ્પા સ્કૂલ-બસમાં એને મૂકવા ગયા. બસમાં નવા જુનિયર છોકરાઓને, સિનિયર છોકરોઓનું ગ્રૂપ, સતાવી રહ્યું હતું. પેલા છોકરાએ તો ગભરાઇને પપ્પાનો હાથ જોરથી પકડી લીધો.…
- ઉત્સવ
ગુજરાતનું ચોમાસું – ૧ ગુજરાતની શાન એટલે ધ્યાનમગ્ન જટાળા જોગી સમો ગઢ ગરવા ગિરનારની ચોમાસાની ટહેલ
ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી ઋતુઓની રાણી વર્ષા જ્યારે એના અસ્સલ મિજાજમાં આવે ત્યારે આખીયે અવનીને સજાવવા માટેની ટેક લઈને આવી હોય એમ વરસી પડે છે અને એના મિજાજમાં ભીંજાવા માટે પણ પ્રકૃતિનાં દરેક તત્ત્વો મન મૂકીને એનામાં ઓતપ્રોત થતાં દેખાય…
- ઉત્સવ
‘વ્યક્તિ’ ને ‘વ્યવસ્થા’નાં નૈતિક પરિવર્તનથી કચ્છ માટે સારાં પરિણામો લાવી શકાય
વલો કચ્છ -પુર્વી ગોસ્વામી જૂન મહિનાની પહેલી તારીખે વર્ષ ૧૯૪૮માં ભારતના ગૃહપ્રધાનપદે આરુઢ વલ્લભભાઈ પટેલે કચ્છ માટેના ચીફ કમિશનરના હસ્તે રાષ્ટ્ર ધ્વજ લહેરાયા ટાણે સંદેશ આપેલ તે આજે અહીં રજૂ કરતાં વાત આગળ વધારવાનું મન થાય છે. હિંદી સંઘનો કચ્છને…
- ઉત્સવ
ચૂંટણી પછી પક્ષનું પોસ્ટમોર્ટમ મોહન ભાગવતની ભાગવત
કવર સ્ટોરી -વિજય વ્યાસ ભાજપ અને તેના પિતૃ સંગઠન મનાતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) વચ્ચે મતભેદો અને મનભેદ પણ વધી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. વાસ્તવમાં લોકસભાની ચૂંટણી વખતે જ આ ચર્ચા શરૂ થઈ ગઈ હતી. ભારતીય જનતા પાર્ટીના…