પંચાંગ

આજનું પંચાંગ

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), રવિવાર, તા. ૧૬-૬-૨૦૨૪ ગંગા દશહરા સમાપ્તિ,

ભારતીય દિનાંક ૨૬, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ સુદ-૧૦
જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ-૧૦
પારસી શહેનશાહી રોજ ૬ ઠ્ઠો ખોરદાદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૬ ઠ્ઠો ખોરદાદ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૮મો જમીઆદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૦મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૧મો, માહે ૧૨મો જિલ્હજ,સને ૧૪૪૫
નક્ષત્ર હસ્ત સવારે ક. ૧૧-૧૨ સુધી, પછી ચિત્રા.
ચંદ્ર ક્ધયામાં મધ્યરાત્રે ક. ૨૪-૩૪ સુધી, પછી તુલામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ), તુલા (ર, ત)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૨, અમદાવાદ ક. ૦૫ મિ. ૫૪, સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૫, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૭, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : સવારે ક.૦૮-૦૩,રાત્રે ૧૯-૧૯
ઓટ: બપોરે ક.૧૩-૩૧,મધ્યરાત્રિ પછી ક.૦૨-૧૪(તા.૧૭)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, જયેષ્ઠ શુક્લ – દસમી. ગંગા દશહરા સમાપ્તિ.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: ભગવાન સૂર્યનારાયણની પૂજાનો નક્ષત્ર-વારનો શ્રેષ્ઠ યોગ સવારે ક.૧૧-૧૨ સુધી .શ્રી વિષ્ણુ -લક્ષ્મી પૂજા,ગાયત્રી જાપ-હવન,ચંદ્ર ગ્રહદેવતાનું પૂજન,પરદેશનું પસ્તાનું, દુકાન,વેપાર, નવાં વસ્ત્રો, વાસણ,આભૂષણ,વિદ્યારંભ,હજામત, અન્નપ્રાશન, નામકરણ, દેવદર્શન, પ્રથમ વાહન, નૌકા બાંધવી, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, મંગળ ગ્રહ દેવતાનું પૂજન, બીલીનું વૃક્ષ વાવવું, માલ લેવો,
આચમન:ચંદ્ર સૂર્ય ત્રિકોણ પ્રવાસી
ખગોળ જ્યોતિષ:ચંદ્ર સૂર્ય ત્રિકોણ,ચંદ્ર ક્રાન્તિવૃત્ત પર આવી દક્ષિણે થશે.
ગોચરગ્રહો: સૂર્ય- મિથુન, મંગળ-મેષ, બુધ-મિથુન, ગુરુ-વૃષભ, શુક્ર- મિથુન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા.

સંબંધિત લેખો
Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker