Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 135 of 928
  • વીક એન્ડ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • વીક એન્ડ

    વેર- વિખેર -પ્રકરણ ૨૭

    કિરણ રાયવડેરા ‘મેં તારી બધી વાત માની એટલે જ આજે હું જીવતો છું.હવે તું જીદ લઈને બેઠી છો અને મન ડર છે કે તને એકલી મૂકીશ તો બબલુ તને જીવવા નહીં દે.’ગાયત્રી પ્રત્યુત્તર વાળ્યા વિના નીચું જોવા લાગી. થોડી પળો…

  • વીક એન્ડ

    ઉડતા રાજસ્થાન પછી હવે ઉડતા ગુજરાત ?

    કવર સ્ટોરી -પ્રથમેશ મહેતા રાજસ્થાન પાકિસ્તાન જોડે રાજેસ્થાન લગભગ ૧૦૦૦ કિલોમીટર જેટલી લાંબી સરહદ ધરાવે છે, જે આજકાલ ડ્રગ્સમાફિયાઓ માટે આશીર્વાદરૂપ થઇ પડી છે. આ સ્થળ પર પેટ્રોલિંગ કરતા બીએસએફના જવાનોનું સંખ્યાબળ જોઇએ તો ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલા આ બન્નેનાં રાજ્યો…

  • વીક એન્ડ

    શું રોબો માણસ જેવા ભાવુક થઇ શકે?

    વિશેષ -સંજય શ્રીવાસ્તવ રોબો ફેશિયલ રિકગ્નીશન, સેન્સર્સ તેમ જ આર્ટિફિશિયલ ઇમોશન, ઇન્ટેલિજન્સ વગેરેના સહયોગથી માનવીય ભાવનાઓને પીછાણી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે પરંતુ શું આ યંત્રમાનવો માનવીય ભાવનાઓની વાસ્તવમાં અનુભૂતિ કરી શકશે અને તે અનુસાર…

  • વીક એન્ડ

    બાયુયો વોલ્કેનો-જ્વાળામુખીની અંદર જ્વાળામુખી…

    અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી ‘કોર મેમરી માટે અમન્ો હાલમાં મિત્રો વચ્ચે ગુજરાતી, હિંદી કે તમિળમાં કોઈ સારો શબ્દ નહોતો મળતો. જોકે દરેક પ્રવાસ, જિંદગીની મહત્ત્વની ઘટના ‘કોર મેમરી’ તો બનાવીન્ો જ જાય છે. ત્ો સમયે તો જાણે ત્ો વાતો…

  • વીક એન્ડ

    હસદેવનું જંગલ: રાજકારણના રંગ ઔર જાને ભી દો યારોં

    ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક ૨૧ ડિસેમ્બર, ૨૦૨૩છત્તીસગઢના હસદેવ અરણ્યના એક હિસ્સામાં કેટલાક સરકારી માણસો પૂરા શસ્ત્ર-સરંજામ, લાવલશ્કર સાથે ઊતરી આવે છે. ગામ લોકો કશું સમજે એ પહેલા આસપાસના જંગલ વિસ્તારોમાં વૃક્ષો કપાવા માંડ્યાં. ભારી બંદોબસ્તને કારણે સ્થિતિ એવી…

  • વીક એન્ડ

    હેં? લાઇટ બિલની અડધી રકમ ₹ ૧,૭૦,૯૫૦,૦૦,૦૦૦ ભરી ફરિયાદ કરો!

    ઊડતી વાત -ભરત વૈષ્ણવ ‘બાથરૂમની લાઇટ બંધ કરો. ભમાભમ લાઇટ બળે છે. પછી ચંદનનાં લાકડા જેવું બિલ આવશે ત્યારે ખબર પડશે.’ રાજુ રદીએ ઘરમાં પ્રવેશતા જ આવું કહ્યું. ‘આખો દિવસ નકામી કચકચ કરો છો.બહુ એવું લાગતું હોય તમે બાથરૂમની લાઇટ…

  • વીક એન્ડ

    સ્થાપત્યમાં જીવનની કેટલીક મૂળભૂત વાતનું પ્રતિબિંબ

    સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા સંસારની પ્રત્યેક બાબત પરસ્પર વણાયેલી છે. પરસ્પરમાં ઉદ્ભવતા આ સમીકરણ ક્યારે સરળ તો ક્યારેક જટિલ પણ હોય છે. સરળ એટલા માટે કે જ્યારે તેને પ્રાથમિક ધોરણે જોવામાં આવે ત્યારે તે સમીકરણો સહજમાં સમજાઈ જાય તેવા હોય…

  • પારસી મરણ

    કેરસી નાદીરશા મિસ્ત્રી તે મરહુમ પીનકીના ધની. તે મરહુમો મેહરબાઇ નાદીરશા નાનાભાઇ મિસ્ત્રીના દીકરા. તે મેહરનોશ ને દેલનાઝના પપા. તે રશના ને રોનીના સસરા. તે ગુલ થાનેવાલા, હીલ્લા લાલકાકા ને મરહુમ જહાંગીરના ભાઇ. તે યાઝીશના મમાવાજી. (ઉં. વ. ૮૯) રે.…

  • હિન્દુ મરણ

    કોળી પટેલમુંબઈ-ખત્તરગલી-ગામ સોનવાડી હાલ બીલીમોરા કાંતિલાલ ધીરજલાલ પટેલ (ઉં.વ. ૭૩) સોમવાર, તા. ૨૯-૭-૨૪ના સ્વર્ગવાસ પામેલ છે. તે ભાનુબેનના પતિ. તે માધુરીના પિતાશ્રી. તે સ્નેહલના સસરા. તે પર્વ, નીલના નાના. તે સ્વ. ડાહ્યાભાઈ, સ્વ. બાબુભાઈ, ગીરીશભાઈ તથા રમીલાબેનના ભાઈ. તે કાશ્મીરા,…

Back to top button