Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 134 of 930
  • વેપાર

    વિશ્વ બજાર પાછળ સોનું ₹ ૬૭૧ ઉછળીને ₹ ૭૦,૦૦૦ની પાર, ચાંદીમાં ₹ ૩૭નો સુધારો

    મુંબઈ: અમેરિકા ખાતે ગઈકાલે જુલાઈ મહિનાનો પર્ચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ નબળો આવ્યાના નિર્દેશ સાથે આર્થિક વૃદ્ધિની ચિંતા સપાટી પર આવી હતી. આ ઉપરાંત મધ્યપૂર્વનાં દેશોમાં તણાવને પગલે સોનામાં સલામતી માટેની માગ અને ફેડરલ રિઝર્વે આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાના આપેલા…

  • પારસી મરણ

    સોરાબ રુસ્તમજી ખરોલીવાલા તે ગવેરના ધનિયાની. તે મરહુમો રતન રુસ્તમજી ખરોલીવાલાના દીકરા. તે જેનીફર ને દિલનાવાઝના પપા. તે દેની ને સેમીયુલના સસરા. તે મરહુમ અદીના ભાઇ. તે વાહબીઝ, પરીઝાદ ને કેવીનના મમાવાજી. (ઉં. વ. ૮૧) રે. ઠે. ૨બી/૧૨, સોનાવાલા બિલ્ડિંગ,…

  • જૈન મરણ

    અમરેલી હાલ પોકલી સ્વ. હરિલાલ મંગળજી મહેતાના ધર્મપત્ની સવિતાબેન (ઉં.વ. ૮૫) સ્વ. દિપકભાઇ, અતુલ, હિમાંશુ તથા તૃપ્તિ રાજેશ બોઘાણીના માતુશ્રી. અલકા, પ્રીતિના સાસુ. સ્વ. જમનાદાસભાઈ, સ્વ. ભાઈલાલભાઈ, સ્વ. શાંતાબેન, સ્વ. લાભુબેન, સ્વ. લીલાબેન, સ્વ. જશુબેનના ભાભી. સ્વ. તારાચંદ વિઠ્ઠલદાસ ઝાટકીયાના…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસા નરમ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના અહેવાલ તેમ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં ચોખ્ખી લેવાલી રહી હોવાના નિર્દેશ છતાં આજે વિશ્ર્વ સહિત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બોલાયેલા કડાકા ઉપરાંત બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં…

  • શેર બજાર

    શૅરબજારમાં પાંચ દિવસની તેજીને બ્રેક, નિફ્ટી ૨૫,૦૦૦ની નીચે ગબડ્યો, સેન્સેક્સમાં ૮૫૦થી મોટું ગાબડું

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: અમેરિકાના નબળા જોબ ડેટાને કારણે વૈશ્ર્વિક શેરબજારના ડહોળાઇ ગયેલા સેન્ટિમેન્ટ વચ્ચે ગ્લોબલ સેલ ઓફની સ્થિતિ સર્જાતા, સ્થાનિક બજારમાં ખાસ કરીને મેટલ, ઓટો અને આઈટી શેરોમાં જોરદાર વેચવાલીનું દબાણ આવતાં ભારતના ઈક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટીની પાંચ દિવસની…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), શનિવાર, તા. ૩-૮-૨૦૨૪ભારતીય દિનાંક ૧૨, માહે શ્રાવણ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આષાઢ વદ-૧૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે આષાઢ, તિથિ વદ-૧૪પારસી શહેનશાહી રોજ ૨૪મો દીન, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩પારસી કદમી…

  • એકસ્ટ્રા અફેર

    દલિતોમાં ધનિકો, નેતાઓ, અધિકારીઓને અનામત ના મળવી જોઈએ

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતમાં અનામત સંવેદનશીલ પણ બારમાસી મુદ્દો છે. અનામત મુદ્દે દેશની હાઈકોર્ટો કે સુપ્રીમ કોર્ટમાં ક્યાંક ને ક્યાંક કેસ ચાલ્યા જ કરતા હોય છે ને કોઈ ને કોઈ મુદ્દે વિખવાદ થયા જ કરે છે. આવો જ એક…

  • વીક એન્ડ

    હેં? લાઇટ બિલની અડધી રકમ ₹ ૧,૭૦,૯૫૦,૦૦,૦૦૦ ભરી ફરિયાદ કરો!

    ઊડતી વાત -ભરત વૈષ્ણવ ‘બાથરૂમની લાઇટ બંધ કરો. ભમાભમ લાઇટ બળે છે. પછી ચંદનનાં લાકડા જેવું બિલ આવશે ત્યારે ખબર પડશે.’ રાજુ રદીએ ઘરમાં પ્રવેશતા જ આવું કહ્યું. ‘આખો દિવસ નકામી કચકચ કરો છો.બહુ એવું લાગતું હોય તમે બાથરૂમની લાઇટ…

  • વીક એન્ડ

    સ્થાપત્યમાં જીવનની કેટલીક મૂળભૂત વાતનું પ્રતિબિંબ

    સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા સંસારની પ્રત્યેક બાબત પરસ્પર વણાયેલી છે. પરસ્પરમાં ઉદ્ભવતા આ સમીકરણ ક્યારે સરળ તો ક્યારેક જટિલ પણ હોય છે. સરળ એટલા માટે કે જ્યારે તેને પ્રાથમિક ધોરણે જોવામાં આવે ત્યારે તે સમીકરણો સહજમાં સમજાઈ જાય તેવા હોય…

  • વીક એન્ડ

    હસદેવનું જંગલ: રાજકારણના રંગ ઔર જાને ભી દો યારોં

    ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક ૨૧ ડિસેમ્બર, ૨૦૨૩છત્તીસગઢના હસદેવ અરણ્યના એક હિસ્સામાં કેટલાક સરકારી માણસો પૂરા શસ્ત્ર-સરંજામ, લાવલશ્કર સાથે ઊતરી આવે છે. ગામ લોકો કશું સમજે એ પહેલા આસપાસના જંગલ વિસ્તારોમાં વૃક્ષો કપાવા માંડ્યાં. ભારી બંદોબસ્તને કારણે સ્થિતિ એવી…

Back to top button